1. Home
  2. Tag "vegetables"

અમદાવાદઃ શાકભાજીના ભાવમાં વધારો, મોટાભાગના શાકભાજીનો ભાવ રૂ. 100ને પાર પહોંચ્યો

અમદાવાદઃ ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થઈ રહેલા વધારાની અસર જીવનજરૂરી વસ્તુઓના ભાવમાં જોવા મળી રહી છે. હવે તહેવારોના સમયે જ લીલા શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે. જેથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. જો આમ જ જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થતો રહેશે તો કોરોના બાદ આર્થિક મુશ્કેલીનો સામનો કરતી જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. […]

દિલ્હીઃ મોંઘવારી વચ્ચે પીસાતી નજતા ઉપર વધુ એક બોજો, શાકભાજીના ભાવમાં વધારો

દિલ્હીઃ ભારતમાં તહેવારોનો પ્રારંભ થઈ ચુક્યો છે. બીજી તરફ જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. સતત વધતી મોંઘવારીને પગલે સામાન્ય પરિવારની મુશ્કેલીમાં વધારો થયો છે. દરમિયાન શાકભાજીના ભાવમાં પણ આસમાને પહોંચ્યાં છે. દિલ્હીના શાકમાર્કેટમાં ટામેટા અને ડુંગળીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. એક તરફ મોંઘવારીનો દર ઘટ્યો છે બીજી તરફ શાકભાજીના […]

શાકભાજીનું વાવેતર કરનારા ખેડૂતો બન્યા બેહારઃ પુરતા ભાવ નહીં મળતા રસ્તા ઉપર ફેંકવા મજબુર

રાજકોટ : ગુજરાતમાં ખેડુતોને પોષણક્ષમ ભાવ મળતા ન હોવાની ફરિયાદો અવાર-નવાર ઊઠતી હોય છે. જેમાં હાલ શાકભાજીના ભાવમાં ખૂબજ ઘટાડો થતાં ખેડુતોને મજુરીના પૈસા પણ નથી નિકળતા બીજીબાજુ ગ્રાહકોને તો સસ્તા શાકબાજી મળતા નથી પણ વચ્ચેની મલાઈ એજન્ટો, દલાલો ખાઈ જતાં હોય છે. સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ છ દિવસ બંધ રહ્યા બાદ આજે પુનઃ ધમધમતા થયા […]

કિચન ટિપ્સઃ રસોઈ બનાવાના ટાઈમ પર શાકભાજી સમારવાનો કંટાળો આવતો હોય તો હવે અપનાવો આ ટ્રિક, જલ્દીથી બનશે રસોઈ

રસોઈ બનાવતા વખતે શાક ન સમારવુંહોય તો તેને પહેલા સમારીલો કોબી, ફઅલાવર,ભીંડા જેવી સમજી સમારીને રાખઈ શકો છો દરેક ઘરની ગૃહિણીઓએ ફરજીયાતપણે ઓછામાં ઓછું ત્રણ સમય તો કિચનમાં કામ કરવું જ પડે છએ, સવારનો નાલ્તો ,બપોરનું ભોજન અને સાંજનું ભોજન આ તો હોય જ છે સાથે સાઈડના નાસ્તા એવું તો ખરું જ, ઘણી વખત કિચનમાં […]

શાકભાજીના ઉપયોગથી ઘરે જ ચહેરાની સુંદરતામાં આ રીતે કરો વધારો

શાકભાક માત્ર આરોગ્ય માટે જ નહીં પરંતુ ચહેરાની સુંદરતામાં પણ વધારો કરવા માટે ઉપયોગ છે. વિવિધ શાકભાજીના નિયમિત ઉપયોગથી ચહેરાની સુંદરતામાં વધારો થશે. ટામેટા ટામેટાનો રસને લીંબુના રસ સાથે મિલાવીને ચહેરા ઉપર લગાવવાથી ખુલેલા રોમ છિદ્રોની સમસ્યા દૂર થશે. તૈલી ચહેરા હોય તો ટામેટાને અડધુ કાપીને ચહેરા ઉપર લગાવવું, થોડા સમય પછી પાણીથી ચહેરાને ધોઈ […]

COVID-19 થી સાજા થયા બાદ આ શાકભાજીઓને તમારા દૈનિક આહારમાં સામેલ કરવી જોઈએ

કોરોનાથી થઈ ગયા છો સ્વસ્થ તો હવે આહારમાં સામેલ કરો આ શાકભાજી કોરોના પછી તંદૂરસ્ત રહેવુ અત્યંત જરૂરી જ્યારે શરીર ઘાતક કોરોના વાયરસ સામે લડી રહ્યું હોય, ત્યારે રિકવરી પ્રોસેસને તેજ કરવા માટે પોષક તત્વોની યોગ્ય માત્રા સાથે સિસ્ટમને ફયુલ આપો. કોરોનાવાયરસ ઈમ્યુનિટી સિસ્ટમ અને અન્ય અવયવોના કાર્યને નોંધપાત્ર રીતે અસર કરે છે, તેથી ઘણા […]

કોરોનાને લીધે શાકભાજીની આવક ઘટતા ભાવ આસમાને પહોંચ્યા

રાજકોટ : કોરોનાના કપરા કાળમાં મોંઘવારી પણ વધતી જાય છે. બીજીબાજુ રાત્રિ કરફ્યુના કારણે અનેક ધંધા રોજગારને ફટકો પડયો છે. ત્યારે રાત્રિ કરફ્યુની  ટ્રાન્સપોર્ટ પર વધુ સૌથી વધુ અસર થઈ છે. જેના કારણે શાકભાજીના ભાવ પણ વઘ્યા છે. સૌથી વધુ લીંબુ મોંઘા દાટ છે. છેલ્લા કેટલાક સમયથી રાત્રી કરફ્યુના કારણે શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો […]

કોરોનાના કપરા કાળમાં મોંઘવારીએ પણ માઝા મુકીઃ જીવનજરૂરી ચીજોના ભાવ આસમાને પહોંચ્યા

અમદાવાદઃ રાજ્યમાં લોકો કોરોનાના કપરા કાળનો સામનો કરી રહ્. છે ત્યાં મોંઘવારીએ પણ માઝા મુકી છે. રોજનું લાવીને રોજ ખાતા લોકોની હાલત વધુ કફોડી બની છે. જીવન જરૂરિયાત ચીજોના ભાવ આસમાને આંબી રહ્યા છે. ત્યારે ગરીબ અને મધ્યમવર્ગના પરિવારની હાલત કફોડી બની રહી છે. જીવન જરૂરી ચીજોના ભાવો નિયંત્રિત કરવા ગાંધીનગર શહેર વસાહત મહાસંઘે મુખ્યપ્રધાનને […]

જનતા ઉપર મોંઘવારીનો વધુ એક માર, શાકભાજી અને કઠોળના ભાવમાં વધારો

અમદાવાદઃ દેશમાં છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં થઈ રહેલા સતત વધારાના કારણે જનતાના ખીસ્સા ઉપર અસર પડી છે. પેટ્રોલ-ડિઝલના ભાવમાં થઈ રહેલા વધારાના કારણે ટ્રાન્સપોર્ટેશનના ખર્ચમાં પણ વધારો થયો છે જેની સીધી અસર જનતા ઉપર પડી રહી છે. હવે શાકભાજી અને કઠોળના ભાવમાં વધારો થયો છે. જેથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. સુત્રોના જણાવ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code