1. Home
  2. Tag "vehicle"

સિરોહીઃ મજુરોને લઈ જતા વાહનને નડ્યો અકસ્માત, 8 વ્યક્તિના મોત

મજુરો ભરેલા વાહન અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત અકસ્માતમાં 15થી વધારે વ્યક્તિ ઈજાગ્રસ્ત જયપુરઃ રાજસ્થાનના સિરોહી જિલ્લામાં એક મોટો અકસ્માત સર્જાયો હતો. જિલ્લાના પિંડવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કંટાલ પાસે 12 સીટર વાહન અને ટેન્કર વચ્ચેની અથડામણમાં લગભગ 8 લોકોના મોત થયા હતા જ્યારે 15 લોકો ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં […]

વાહન હંકારતા શું બ્રેક સાથે ક્લચ દબાવવું જોઈએ? જાણો..

દેશભરમાં ચોમાસુ ચાલી રહ્યું છે. ઘણા લોકો આ સિઝનમાં બાઇક પર મુસાફરી કરવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે વરસાદમાં બાઇક ચલાવતી વખતે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું પડે છે. જો તમે ભૂલથી બાઇકની બ્રેક ખોટા સમયે દબાવો છો, તો બાઇક સ્લિપ થઈ શકે છે. વરસાદની મોસમમાં રસ્તાઓ ભીના હોય છે, તેથી […]

કોઈપણ વાહનને સુરક્ષિત રીતે ઓવરટેક કરી શકશો, બસ આ પાંચ ખાસ ટિપ્સ યાદ રાખો

દેશમાં દર વર્ષે માર્ગ અકસ્માતોની સંખ્યા વધી રહી છે. તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે. પણ એક મોટું કારણ એ છે કે મોટાભાગના અકસ્માતોમાં બેદરકારીપૂર્વક વાહન ચલાવવું એ મુખ્ય કારણ છે. જો વાહનચાલકો રોડ પર ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરે તો અકસ્માતો ઘટાડી શકાય છે. આટલી મોટી ભૂલ ના કરો રસ્તા પર સુરક્ષિત રીતે […]

નવી કાર ખરીદી રહ્યા છો? તો યોગ્ય વાહન પસંદ કરતી વખતે આ ભૂલોથી બચો

દરેક કાર ખરીદવાની મુસાફરી ઉત્સાહ અને ઉમ્મિદો સાથે શરૂ થાય છે. પણ તે ઘણીવાર શંકાઓ અને તમારી પસંદગીઓ અને નિર્ણયો પર પુનર્વિચાર સાથે સમાપ્ત થાય છે. ખાસ કરીને પ્રથમ વખત કાર ખરીદનારાઓ માટે, ડીલરશીપ પર સમય વિતાવવો, ઑફર્સને સમજવી અને દબાણયુક્ત વેચાણ યુક્તિઓ સાથે વ્યવહાર કરવો એ કંટાળાજનક હોઈ શકે છે. યોગ્ય કિંમતે યોગ્ય પસંદગી […]

ભારે ગરમીમાં વાહન ચલાવવું હોય તો આ ટિપ્સથી કારને ઠંડી રાખો

હવામાન વિભાગે ઉત્તર ભારતમાં આગામી પાંચ દિવસ સુધી આકરી ગરમીને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે અત્યંત જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર નીકળવાની પણ સલાહ આપવામાં આવી છે. જો આ તીવ્ર ગરમીમાં વાહન ચલાવવું હોય તો તે પણ કોઈ પડકારથી ઓછું નથી. તાપમાન વધવાને કારણે કારની અંદર ગરમી પણ વધે છે. આવી સ્થિતિમાં […]

ચોમાસાની મોસમમાં વાહન હંકારતી વખતે કેટલીક સાવધાની રાખવી જરૂરી, જાણો શું કરવું ?

વરસાદની ઋતુમાં રસ્તાઓ પર પાણી ભરાવાની ઘટના સામાન્ય છે. આવી સ્થિતિમાં કાર ચલાવતી વખતે ખાસ કાળજી લેવી પડે છે. આ સિઝનમાં કારને નુકસાન થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં કેટલીક સાવચેતી રાખવી જરુરી છે. ઇન્ટરનેટની મદદ લો એવા રસ્તેથી જવાનું ટાળો, જ્યાં પાણી ભરાતુ હોય, જ્યાં ઘણું પાણી ભરાયેલું હોય, તો પહેલા આગળના વાહન ચાલકો પાસેથી […]

જમ્મુ-કાશ્મીરમાં પાવર પ્રોજેક્ટ કામદારોને લઈ જતું વાહન ખીણમાં ખાબકતા સાતના મોત

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં પાવર પ્રોજેક્ટ કામદારોને લઈ જતું વાહન રસ્તા પરથી લપસીને ઊંડી ખીણમાં ખાબકતા સાત લોકોનાં મોત થયાં હતાં અને અન્ય બે ઘાયલ થયાં હતાં. ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ દુર્ઘટના ડાચન વિસ્તારમાં ડાંગદુરુ પાવર પ્રોજેક્ટ સાઇટ પાસે બની હતી. કિશ્તવાડના ડેપ્યુટી કમિશનર દેવાંશ યાદવના જણાવ્યા અનુસાર આ […]

વાહનનું એન્જિન ઓઈલ નિયમિત સમયે બદલતુ રહેવું જરુરી, ઓઈલ બદલવા અંગે મળે છે આવી રીતે સંકેત

વાહન ગમે તે હોય, તેનો સૌથી મહત્વનો ભાગ તેનું એન્જિન છે. વાહનના એન્જિનને યોગ્ય રીતે કાર્યરત રાખવામાં એન્જિન ઓઈલ સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે. એન્જિન ઓઇલ એક પ્રકારનું લુબ્રિકન્ટ છે, જેના કારણે એન્જિનની અંદરના તમામ ભાગો એકબીજા સામે ઘસતા નથી અને તે એન્જિનની અંદર ઘસારો અટકાવે છે. પરંતુ તેને થોડા સમય પછી બદલવાની જરૂર છે, […]

વાહનની બેટરીમાં સમસ્યા સર્જાય તે પહેલા જ મળવા લાગે છે સંકેત, જાણો સંકેત

નવી દિલ્હીઃ ઈલેક્ટ્રિક, પેટ્રોલ અને સીએનજી વાહનમાં બેટરીનો ઉપયોગ થાય છે. જો તમારી પાસે કાર છે અને તમે ઇચ્છો છો કે બેટરીના કારણે તમારી કાર રસ્તા બંધ ના થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. વાહનની બેટરી ખરાબ થતાની સાથે જ તેના સંકેત મળવા લાગે છે. આવો જાણીએ બેટર ખરાબ થતા શું સંકેત મળે છે […]

અરવલ્લી જિલ્લા ખાણ-ખનીજના અધિકારીઓના વાહનમાં કોઈએ GPS ટ્રેકર લગાવી દીધા

મોડાસાઃ કોમ્પ્યુટરના આધૂનિક યુગમાં હવે ગુના આચરનારા લોકો પણ નવી ટેકનોલોજી અપનાવી રહ્યા છે. હવે તસ્કરો અધિકારીઓ પર વોચ રાખી રહ્યા છે. આવો એક કિસ્સો મોડાસામાં બન્યો છે. અરવલ્લી જિલ્લા ખાણ-ખનીજની કચેરીના અધિકારીઓના વાહન પર કોઈએ જીપીએસ ટ્રેકર લગાવી દીધુ હતું. જેથી રેડ પાડવા જાય તેની ખનીજ ચોરોને જાણકારી મળતી હતી. આખરે એક અધિકારીએ પોતાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code