1. Home
  2. Tag "vehicle"

ટેક્નોલોજી: ઘરે જ બદલો વાહનનું ઓઈલ,બચત થશે હજારો રૂપિયાની

કોઈપણ વાહનનો સૌથી મહત્વપૂર્ણ ભાગ તેનું એન્જિન છે. જો એન્જિનમાં કોઈ ખામી છે, તો કાર અથવા બાઈક તમારા માટે જંક સિવાય બીજું કંઈ નહીં હોય. કારના એન્જિનને સરળ રીતે કામ કરવા માટે, સમય સમય પર એન્જિન ઓઈલ બદલવામાં આવે છે. આ તેલ વાહનના એન્જિનને લુબ્રિકેટ કરવાનું કામ કરે છે. કારનું એન્જિન ઓઈલ બદલવાનું કામ ખૂબ […]

ઓક્ટોબરમાં વાહનોના વેચાણમાં 48%નો વધારો,તહેવારોની સિઝનમાં માંગમાં વધારો થતા થયો ફાયદા

મુંબઈ:તહેવારોની સીઝનની માંગને કારણે ઓક્ટોબર મહિનામાં દેશમાં વાહનોના છૂટક વેચાણમાં 48 ટકાનો જંગી ઉછાળો આવ્યો છે.ફેડરેશન ઓફ વ્હીકલ ડીલર્સ એસોસિએશન (FADA) એ સોમવારે આ માહિતી આપી.ઓક્ટોબરમાં વાહનોનું કુલ છૂટક વેચાણ 20,94,378 યુનિટ હતું.જે ઓક્ટોબર, 2021ના 14,18,726 યુનિટના આંકડા કરતાં 48 ટકા વધુ છે.ઑક્ટોબર 2022 માં, વાહનોની નોંધણી પ્રી-કોવિડ એટલે કે ઑક્ટોબર 2019 કરતાં આઠ ટકા […]

ગુજરાતમાં 85 ફિટનેસ સેન્ટરને મળી શકે મંજૂરી,જાણી લો તમારા વાહન વિશે

9 ઓગસ્ટ,અમદાવાદ: કેન્દ્ર સરકાર જૂના વાહનોના ભારણને ઓછો કરવા માટે અનેક પ્રકારના પગલા લઈ રહી છે, તેમાં જો વાત કરવામાં આવે સ્ક્રેપેજ પોલિસીની તો હવે ગુજરાતમાં 85 ફિટનેસ સેન્ટરને મંજૂરી મળી શકે તેમ છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ પોલિસી લાગૂ થયા બાદ 15 વર્ષથી જૂના વાહનો કે જે ફિટનેસ ટેસ્ટમાંથી પસાર નહીં થાય તેમને ભંગારમાં […]

ચોમાસામાં આ પ્રકારે ગાડીનું રાખો ધ્યાન,નહીં તો થઈ શકે છે નુક્સાન

ચોમાસામાં વાહનો બગડવાની સંભાવના સૌથી વધારે હોય છે, કારણ કે રોડ તુટેલા હોય, ખાડામાં ગાડી પછડાય, આગળ ચાલતા વાહનોનો કાદવ પણ ગાડી પણ ઉડતો હોય છે આ ઉપરાંત જે તે જગ્યાએ પાર્ક પણ કરી શકતા નથી, તો આવામાં ચોમાસામાં ગાડીને જ્યાં ત્યાં પાર્ક પણ કરવી જોઈએ નહીં, જ્યાં ત્યાં પાર્ક કરવાથી ગાડીને નુક્સાન પણ થઈ […]

CDS જનરલ બિપિન રાવતના પાર્થિવ દેહને લઈ જતા વાહન ઉપર સ્થાનિકોએ કરી પુષ્પ વર્ષા

દિલ્હીઃ તમિલનાડુના કુન્નૂરમાં એક હેલિકોપ્ટર ક્રેશમાં દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને અન્ય 11 સૈનિકોનું દુઃખદ અવસાન થયું હતું. આજે તેમના પાર્થિવ દેહને દિલ્હી લાવવામાં આવ્યા હતા. આ પહેલા આજે નીલગીરીમાં હજારો લોકોએ ભીની આંખો સાથે આ વીર સપુતોને વિદાય આપી હતી. મદ્રાસ રેજિમેન્ટલ સેન્ટરથી સુલુર એરબેઝ પર […]

વ્હીક્લ રજિસ્ટ્રેશનના નિયમમાં થયો મોટો ફેરફાર, જાણો શું થશે ફાયદો?

વ્હીકલ રજિસ્ટ્રેશન માટે હવે આ નવો નિયમ લાગૂ થશે હવે નવા વાહનોને BH સીરિઝમાં રજીસ્ટર્ડ કરવામાં આવશે તેનાથી એક રાજ્યમાંથી અન્ય રાજ્યમાં નોકરી અર્થે જતા વાહનમાલિકોને થશે મોટો ફાયદો નવી દિલ્હી: માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે નવા વાહનો માટે ભારત સીરિઝની અધિસૂચના જારી કરી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, આ નિયમ હેઠળ હવે નવા વાહનોને BH […]

મુંબઈના વાહન ચાલકોને મળી મોટી રાહતઃ હવે ટ્રાફિક પોલીસ વાહન અટકાવી ચેક નહીં કરી શકે

મુંબઈઃ દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં ટ્રાફિક પોલીસ હવે વાહનનો અટકાવી નહીં શકે. એટલું જ નહીં અયોગ્ય કારણોસર વાહનોની ચેકીંગ પણ નહીં કરી શકે. પોલીસ કમિશનર હેમંત નાગરાલે આ અંગે ટ્રાફિલ વિભાગ માટે પરિપત્ર જાહેર કર્યો છે. પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ટ્રાફિલ પોલીસ કર્મચારીઓ વાહનોની ચેકીંગ નહીં કરી શકે. ખાસ રીતે જ્યાં ચેકીંગ નાકુ […]

અમદાવાદના નહેરુબ્રિજનું સમારકામ પૂર્ણ થતાં વાહન માટે ખુલ્લો મુકાયો

અમદાવાદઃ શહેરના આશ્રમ રોડથી રિલિફ રોડ, મિરઝાપુર વિસ્તારને જોડતા નહેરૂ બ્રિજને 61 વર્ષ બાદ સંપૂર્ણપણે રિપેર કરવાનો હોવાથી  45 દિવસ માટે એટલે કે 27 એપ્રિલ સુધી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. હવે 45 દિવસની કામગીરી સંપૂર્ણ થયા બાદ ફરીવાર નહેરૂબ્રિજને ખોલી દેવામાં આવ્યો છે. જેને લીધે વાહન ચાલકોને રાહત થઈ છે. શહેરના સાબરમતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code