રાજ્યના વાહન વ્યવહાર વિભાગે વાહનોની ગતિ મર્યાદા કરી નક્કી, હવે આટલી સ્પીડ લિમિટમાં જ ચલાવવું પડશે તમારું વાહન
રાજ્યના અનેક શહેરોમાં ઝડપી ગતિએ વાહન ચલાવતા વાહનચાલકો ચેતી જજો રાજ્યના વાહન વ્યવહાર વિભાગે વાહન ચલાવવા માટેની ગતિ મર્યાદા નક્કી કરી હવે કોઇપણ વાહન રાજ્યમાં 120ની સ્પીડ કરતાં વધુ સ્પીડે નહીં ચલાવી શકાય ગાંધીનગર: રાજ્યના અનેક શહેરોમાં જે લોકો માર્ગો પર ઝડપી ગતિએ વાહન હંકારે છે તેને હવે ચેતવાની જરૂર છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે […]