1. Home
  2. Tag "Vehicles"

તલાટી ભરતી પરીક્ષાઃ ઉમેદવારો માટે ખાનગી શૈક્ષણિક સંસ્થાના વાહનો પણ દોડાવાશે

અમદાવાદઃ ગુજરાતમાં તા. 7મી મેના રોજ આયોજીત તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષાને લઈને સરકાર દ્વારા વિશેષ આયોજન કરાયું છે. ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર સુધી લઈ જવા માટે વાહન વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો સુધી લઈ જવા માટે વિશેષ એસટી બસ તથા વિશેષ ટ્રેન વ્યવસ્થા ગોઠવામાં આવી છે. આ ઉપરાંત ખાનગી શૈક્ષણિક સંચાલકોને પણ ઉમેદવારો […]

રાજ્યમાં સ્ક્રેપીંગ પોલીસી હેઠળ 23 લાખ જેટલા વાહનો ભંગારમાં ફેરવાશે

અમદાવાદઃ રાજ્યમાં સ્ક્રેપીંગ પોલિસી હેઠળ લગભગ 23 લાખથી વધારે વાહનો ભંગારમાં ફેરવાઈ જશે. જેથી રાજ્યમાં પાંચ જેટલી સ્ક્રેપીંગ ફેસીલીટીને સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યની જનતાને પરિવહનની વધારે સુવિધાઓ મળી રહે તે માટે એસટી નિગમ દ્વારા આગામી દિવસોમાં બે હજાર જેટલી નવી બસોની ખરીદી કરવામાં આવશે. એટલું જ નહીં આગામી દિવસોમાં રાજ્યના […]

અમેરિકા યુક્રેનને 2.5 અબજ ડોલરની સૈન્ય સહાય આપશે,નવા પેકેજમાં સેંકડો સશસ્ત્ર વાહનોનો પણ સમાવેશ

દિલ્હી:યુનાઇટેડ સ્ટેટ્સે ગુરુવારે યુક્રેન માટે લશ્કરી સહાયના નવા પેકેજની જાહેરાત કરી હતી. અમેરિકાએ આ નવા પેકેજમાં 2.5 બિલિયન ડોલરની સૈન્ય સહાયની જાહેરાત કરી છે.માહિતી અનુસાર, તેમાં સેંકડો બખ્તરબંધ વાહનો અને યુક્રેનના હવાઈ સંરક્ષણ માટે સપોર્ટનો સમાવેશ થાય છે.નોંધનીય છે કે થોડા અઠવાડિયા પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી અમેરિકાની મુલાકાતે ગયા હતા, જેમાં અમેરિકાએ મદદની ખાતરી આપી […]

પાકિસ્તાનમાં લોટ બાદ હવે પેટ્રોલ-ડિઝલ માટે વાહનોની લાંબી લાઈનો લાગી, પ્રજામાં શરીફ સરકાર સામે નારાજગી

પાકિસ્તાનની પ્રજા ઉપર વધારે બોજ નાખ્યો શહબાઝ સરકાર લાહોર સહિતના શહેરોમાં પેટ્રોલપંપમાં ઈંધણની અછત ભાવમાં થયેલા તોતિંગ વધારાથી પ્રજામાં સરકાર સામે નારાજગી નવી દિલ્હીઃ ભારતનો પડોશી દેશ આર્થિક રીતે કંગાળ થઈ ગયો છે અને દેશના અર્થતંત્રને બચાવવા માટે પીએમ શહબાઝ શરીફ દુનિયાના વિવિધ દેશો પાસે મદદ માંગી રહ્યાં છે. બીજી તરફ પાકિસ્તાનમાં જીવનજરૂરી વસ્તુઓના ભાવમાં […]

પેટ્રોલ અને ડીઝલ વાહનો ચલાવતા લોકો થઇ જાવ સાવધાન! 1 ફેબ્રુઆરીથી આવી 1 લાખથી વધુ કાર જપ્ત કરવામાં આવશે

લખનઉ:ઉત્તર પ્રદેશના નોઈડામાં જૂના વાહનોના ચાલકોએ સાવધાન રહેવું જોઈએ.વાસ્તવમાં હવે વાહનવ્યવહાર વિભાગ આવા વાહનોને લઈને કડક કાર્યવાહી કરવા જઈ રહ્યું છે.1 ફેબ્રુઆરીથી, પરિવહન વિભાગ 10 વર્ષ જૂના ડીઝલ વાહનો અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનોને જપ્ત કરવાનું શરૂ કરવા જઈ રહ્યું છે.1 ફેબ્રુઆરીથી જો આવા વાહનો રસ્તા પર દોડતા જોવા મળશે તો તેને ટ્રાન્સપોર્ટ વિભાગ […]

હવે હવામાં ઉડતા જોવા મળશે વાહનો,આ કંપનીએ રજૂ કર્યો ફ્લાઈંગ કારનો પ્રોટોટાઈપ

શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો રસ્તાઓ પર દોડવાને બદલે જો વાહનો હવામાં ઉડવા લાગે તો શું થશે.તે હોલિવૂડની કોઈ ફિલ્મના દ્રશ્ય જેવું લાગશે અથવા તો કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મનું કોઈ દ્રશ્ય તમારી આંખો સામે ફરવા લાગશે.તમારી આ કલ્પના ટૂંક સમયમાં વાસ્તવિકતામાં બદલાવાની છે. આવી ઇલેક્ટ્રિક કારનો પ્રોટોટાઈપ CES 2023માં રજૂ કરવામાં આવ્યો છે,જે […]

ઠંડીની વચ્ચે પ્રદૂષણમાં વધારો,દિલ્હીમાં આ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ 

દિલ્હી:રાજધાની દિલ્હીમાં ઠંડીનું ટોચર લોકોની અગ્નિ પરીક્ષા તો લઈ રહ્યું છે, તેની સાથે ખરાબ હવાએ પણ પરિસ્થિતિને બેકાબૂ બનાવવાનું કામ કર્યું છે.આ જ કારણસર આ સમયે GRAPનો ત્રીજો સ્ટેજ દિલ્હીમાં બહાર પાડવામાં આવ્યો છે.તે જ સમયે, 10-12 જાન્યુઆરી સુધી, BS-III પેટ્રોલ, BS-IV ડીઝલ 4-વ્હીલર ચલાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હાલમાં દિલ્હીમાં પ્રદૂષણ ગંભીર શ્રેણીમાં […]

ડીલરોના નોંધાયેલા વાહનોના વેચાણ અને ખરીદીમાં પારદર્શિતા આવશે

નવી દિલ્હીઃ માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયએ એક નોટિફિકેશન બહાર પાડ્યું છે જેથી વેપાર કરવામાં સરળતા અને ડીલરો દ્વારા નોંધાયેલા વાહનોના વેચાણ અને ખરીદીમાં પારદર્શિતાને પ્રોત્સાહન મળે. ભારતમાં પૂર્વ-માલિકીનું કાર બજાર ધીમે ધીમે વિસ્તરી રહ્યું છે. તાજેતરના વર્ષોમાં, ઓનલાઈન માર્કેટપ્લેસના આગમન, જે પૂર્વ-માલિકીના વાહનોની ખરીદી અને વેચાણ સાથે સંકળાયેલા છે, તેણે આ બજારને વધુ પ્રોત્સાહન […]

દિલ્હીમાં આજથી BS-4 ડીઝલ અને BS-3 પેટ્રોલ વાહનો ચાલશે,વધતા પ્રદૂષણને કારણે લગાવાય હતી રોક

દિલ્હી:રાજધાની દિલ્હીમાં આજે એટલે કે 14મી નવેમ્બરથી BS-4 ડીઝલ અને BS-3 પેટ્રોલ વાહનો દોડી શકશે. પ્રદૂષણના સ્તરમાં વધારાને ધ્યાનમાં રાખીને CAQMની સૂચના પર, દિલ્હી સરકારે આ વાહનો ચલાવવા પર પ્રતિબંધ મૂક્યો હતો. દિલ્હી પરિવહન વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે,છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીનું AQI સ્તર સ્થિર છે.આ પ્રતિબંધ અંગે કોઈ નવો આદેશ જારી કરવામાં આવ્યો […]

દિલ્હીમાં પ્રદૂષણ પ્રમાણપત્ર વિનાના વાહનોને નહીં મળે પેટ્રોલ અને ડીઝલ

દિલ્હી:રાજધાની દિલ્હીમાં પ્રદૂષણ પ્રમાણપત્ર વિના પંપ પર વાહનોમાં પેટ્રોલ અને ડીઝલ ભરી શકાશે નહીં.આ પહેલા પ્રમાણપત્ર બતાવવાનું રહેશે. દિલ્હીના પર્યાવરણમંત્રી ગોપાલ રાયે શનિવારે જણાવ્યું હતું કે વાહનોના પ્રદૂષણને રોકવા માટે, AAP સરકારે નિર્ણય લીધો છે કે,25 ઓક્ટોબરથી રાષ્ટ્રીય રાજધાનીના પેટ્રોલ પંપ પર PUC (પ્રદૂષણ નિયંત્રણ હેઠળ) પ્રમાણપત્ર વિના પેટ્રોલ અને ડીઝલ ઉપલબ્ધ કરાવવામાં આવશે નહીં. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code