1. Home
  2. Tag "Vehicles"

દિલ્હી-NCRમાં આ વાહનો પર 20 હજારનું ચલણ,અકસ્માતોના બનાવોને લઈને પોલીસે લીધો નિર્ણય   

9 ઓગસ્ટ,દિલ્હી:રાજધાની દિલ્હી-NCRમાં મુસાફરી કરતા લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે.ગાઝિયાબાદ ટ્રાફિક પોલીસે તેના નિયમોમાં મોટો ફેરફાર કરીને દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર ટુ-વ્હીલર પર પ્રતિબંધ મૂક્યો છે.મોટી વાત એ છે કે જે લોકો આ નિયમનું પાલન નહીં કરે તેમને 20,000 રૂપિયાનું નુકસાન થઈ શકે છે.તાજેતરમાં થયેલા માર્ગ અકસ્માતોને ધ્યાનમાં રાખીને પોલીસે આ નિર્ણય લીધો […]

ગુજરાતમાં વાહનોના ફિટનેસ ટેસ્ટિંગ માટે PPP ધોરણે સ્ટેશનો સ્થાપવામાં ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે

અમદાવાદઃ જુના વાહનોથી પ્રદુષણ વધતું હોવાને લીધે કેન્દ્ર સરકાર દ્વારા પોલીસી બનાવવામાં આવી છે. જેમાં વાહનોની ફીટનેશ કામગીરીમાં કેન્દ્ર સરકારની જોગવાઇઓનો અમલ કરવાની સુચના આપવામાં આવી છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈનનું સંપૂર્ણપણે પાલન કરવામાં ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે.. રાજ્યના વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીએ પીપીપી મોડલ આધારિત પોલીસી જાહેર કરી છે. રાજ્યના વાહન વ્યવહાર મંત્રી […]

ભારત-નેપાળ બોર્ડર 72 કલાક માટે સીલ,વાહનો નહીં ચાલે અને પગેથી અવરજવર પણ નહીં,જાણો કારણ

ભારત-નેપાળ બોર્ડર 72 કલાક માટે સીલ નહીં ચાલે વાહન અને નહીં થઇ શકે પગથી અવરજવર જાણો કારણ   દહેરાદૂન:ઉત્તરાખંડમાં ચંપાવત વિધાનસભા પેટાચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારત-નેપાળ આંતરરાષ્ટ્રીય સરહદ શનિવારથી 72 કલાક માટે સીલ કરી દેવામાં આવી છે.આ દરમિયાન બોર્ડર પર કોઈ હિલચાલ નહીં થાય.આંતરરાષ્ટ્રીય સરહદ 31 મેના રોજ સાંજે 5 વાગ્યા પછી સામાન્ય લોકો માટે ખોલવામાં […]

કંડલાના દીનદયાળ પોર્ટમાં આવતાં જતાં દરેક વાહનની હવે ઓનલાઈન નોંધણી કરાવવી પડશે

ગાંધીધામ  : કંડલાના  દીનદયાળ પોર્ટ પર વાહનોનો ટ્રાફિક ખૂબજ રહેતો હોવાથી હવે પોર્ટમાં પ્રવેશવા માટે ઓનલાઈન નોંધણીનો નિયમ ફરજિયાત બનાવવામાં આવ્યો છે. નવી લાગુ થનારી આર. એફ. આઈ. ડી. પદ્ધતિ અંતર્ગત પોર્ટમાં આવતાં જતાં દરેક પરિવહનકારોના વાહનો, વપરાશકારોના વાહનોની ઓનલાઈન નોંધણી પ્રક્રિયા શરૂ કરાઈ છે. આ માટે વપરાશકારોને નિર્દેશ જારી કરાયા છે. કંડલામાં દીન દયાળ […]

અમદાવાદ સિવિલ હોસ્પિટલની ભંગાર એમ્બ્યુલન્સ, અને વાહનો વેચી દેવાતા તપાસનો આદેશ

અમદાવાદઃ શહેરની સિવિલ હોસ્પિટલના સત્તાધિશોએ ભંગાર થઈ ગયેલી એમ્બ્યુલન્સ અને કેટલાક વાહનો વગર ટેન્ડરે વેચી દેતા આ મામલે વિવાદ જાગ્યો છે. અને આ અંગે આરોગ્ય વિભાગને ફરિયાદ પહોંચતા તકેદારી આયોગે તપાસના આદેશ આપતા ફફડાટ વ્યાપી ગયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદની સિવિલ હોસ્પિટલના સત્તાધિશોએ વર્ષ 2018માં ભંગાર થઈ ગયેલી એમ્બ્યુલન્સ અને કેટલાક ભંગાર જેવા થઈ […]

અમદાવાદમાં રસ્તાઓ પર પડેલા બિનવારસી વાહનોને AMC – ટ્રાફિક પોલીસ ભેગા મળી દૂર કરશે

અમદાવાદઃ શહેરના ફૂટપાથ પર ભંગાર થયેલા બીન વારસી વાહનો જોવા મળતા હોય છે.. રોડ સાઈડ પર પડેલા વાહનો, બેફામ પાર્કિંગ અને ગેરકાયદેસર દબાણોના કારણે રોડ નાનો થઈ જાય છે અને ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે. હવે આ સમસ્યાના નિરાકરણ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બીન વારસી વાહનો દૂર કરવા માટે પોલીસ સાથે મળી અને કાર્યવાહી […]

પ્રદૂષણ પર આવી શકે છે જલ્દી નિયંત્રણ,સરકારે સ્ક્રેપ સેન્ટરને લઈને આપી જાણકારી

જૂના વાહનો જશે ભંગારમાં દરેક જિલ્લામાં 3-4 સ્ક્રેપ સેન્ટર ખુલશે  નીતિન ગડકરીની જાહેરાત દિલ્હી :વધતા પ્રદૂષણના કારણે સરકાર દ્વારા અનેક પગલા લેવામાં આવ્યા છે. ત્યારે હવે તેને વધારે વેગવંતુ બનાવવા માટે સરકાર નવી તૈયારી કરી લીધી છે. જાણકારી અનુસાર નીતિન ગડકરીએ કહ્યું કે દરેક જિલ્લામાં 3-4 સ્ક્રેપ સેન્ટર ખુલશે, જૂના વાહનો ભંગારમાં જશે. કેન્દ્રિય મંત્રી […]

અન્ય રાજ્યમાં બદલીપાત્ર કર્મચારીઓને પોતાના વાહનોનું રિ-રજિસ્ટ્રેશન કરવવું નહીં પડે

અમદાવાદઃ દેશમાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં બદલી થતાં કે અન્ય રીતે ટ્રાન્સફર થતાં કર્મચારીઓ કે વેપારીઓના વાહનોનું રિ-રજિસ્ટ્રટેશન કરાવવું પડતુ હતું. અને ખૂબ મુશ્કેલી પડતી હતી. આથી હવે કોઇપણ રાજ્યમાં રી રજિસ્ટ્રેશન વિના વાહન ફેરવી શકાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ભારત સિરીઝ (BH) હેઠળ વાહનોનું રજિસ્ટ્રેશન ગુજરાતમાં પણ શરૂ કરી દેવામાં […]

અમદાવાદ શહેરમાં ફરતા બહારગામના રજિસ્ટ્રેશન થયેલા વાહનો સામે મ્યુનિ.ટેક્સ વસુલશે

અમદાવાદઃ શહેરમાં નવું વાહન ખરીદો એટલે મ્યુનિ. દ્વારા રોડ ટેક્સ લેવામાં આવે છે. પરંતુ ઘણા લોકો નવું વાહન લઈને રહેઠાણનું સરનામું અમદાવાદ મ્યુનિના બહારના વિસ્તારનું બતાવીને મ્યુનિ.નો રોડ ટેક્સ ભરતા નથી. ઉપરાંત શહેરમાં ઘણાબધા પરપ્રાંતના લોકો વસવાટ કરી રહ્યા છે. આ લોકો ધંધા-રોજગાર સાથે જોડાયેલા છે. તેમાં ઘણા લોકો નવું વાહન પોતાના વતનથી નોંધણી કરાવીને […]

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર રાત્રે પથ્થરો ફેંકતા સાત વાહનોના કાચ તૂટ્યાં

આણંદઃ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પર રાત્રિના સમયે વાહનો પર પથ્થરમારાનો બનાવ બનતા અનેક વાહનોના કાચ તૂટી ગયા હતા. એક્સપ્રેસ હાઈવે પર સામરખા પાસે મંગળવારે રાત્રિના સમયે વડોદરાથી અમદાવાદ જતાં માર્ગ પર કેટલાંક અજાણ્યા ઈસમો દ્વારા વાહનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેને લઈને વાહનચાલકોમાં ભયનું વાતાવરણ સર્જાઈ ગયું હતું. બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code