1. Home
  2. Tag "Vehicles"

પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છતાં ગુજરાતમાં વાહનોના વેચાણમાં સરેરાશ 56 ટકાનો વધારો

અમદાવાદઃ રાજ્યમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં તોતિંગ વધારાને લીધે તમામ ચિજ-વસ્તુઓના ભાવમાં વધારો થયો છે. બીજીબાજુ વાહનોના વેચાણમાં 56 ટકાનો વધોરો થયો છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાથી ઓટોમોબાઇલના વેચાણને બ્રેક વાગશે તેવી એક શક્યતા હતી પરંતુ ઉલ્ટાનું ગુજરાતમાં સપ્ટેમ્બર 2021માં વાહનોનું વેચાણ પાછલા વર્ષની તુલનાએ 55.79 ટકા વધ્યુ છે. અલબત્ત કહીએ તો સપ્ટેમ્બર 2020માં કુલ 69,244 […]

વાહન ચાલકો માટે મહત્વના સમાચાર, હવે રજીસ્ટ્રેશન રિન્યુઅલ ફીમાં આટલો વધારો થયો

વાહનચાલકો માટે મહત્વના સમાચાર એપ્રિલ 2022 થી 15 વર્ષ જૂની કાર અને ભારે વાહનો માટે રજીસ્ટ્રેશન રિન્યુઅલ માટે 8 ગણી વધારે ફી ચૂકવવી પડશે કેન્દ્રીય માર્ગ, પરિવહન અને હાઇવે મંત્રાલયે એક નોટિફિકેશન બહાર પાડીને આ જાહેરાત કરી નવી દિલ્હી: વાહનચાલકો માટે મહત્વના સમાચાર છે. એપ્રિલ 2022 થી 15 વર્ષ જૂની કાર અને ભારે વાહનો માટે […]

આજે જ વાહનમાં હાઇ સિક્યોરિટી નંબર પ્લેટ લગાવો અન્યથા નહીં કરી શકો આ 11 કામ

વાહનમાં હાઇ સિક્યોરિટી નંબર પ્લેટ આજે જ નખાવી દો અન્યથા તમારા કેટલાક કામ અટકી જશે હાઇ સિક્યોરિટી નંબર પ્લેટ ખૂબ જ આવશ્યક છે નવી દિલ્હી: હવે દેશના અનેક રાજ્યોમાં High Security Number Plateને અનિવાર્ય કરવામાં આવી છે.  જો તમારા વાહન પર આ પ્લેટ નથી તો તમે આ 11 કામ કરી શકશો નહીં. જો તમે પણ […]

મોદી સરકારે હવે આ બે નિયમોમાં કર્યો ફેરફાર, આ રીતે થશે ફાયદો

મોદી સરકારે બાઇકને લગતા નિયમો બદલ્યા સરકારે બેટરી-એથેનોલથી ચાલતા વાહનો માટે નવી યોજના બનાવી તેનાથી ટૂરિઝમ ઇન્ડસ્ટ્રીઝને પણ ફાયદો થશે નવી દિલ્હી: હવે મોદી સરકારે બાઇકને લઇને બે નિયમો બદલ્યા છે. સરકારે બેટરી અને મેથનોલ અને એથનોલથી ચાલનારા સાધનોને લઇને નવી યોજના બનાવી છે. રેન્ટ એ કેબ સ્કીમ 1989 અને રેન્ટ એ મોટરસાઇકલ સ્કીમમાં સંશોધન […]

દેશભરના વર્ષો જુના વાહનો માટેના સ્ક્રેપ વ્હીકલ-પાર્ક માટે ગુજરાતમાં બે સ્થળોની પસંદગી

અમદાવાદઃ  દેશમાં જુના વાહનો જે પ્રદૂષણની દ્વષ્ટીએ સૌથી વધુ જોખમી છે તેને રોડ પર દૂર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સ્ક્રેપ-પોલીસી તૈયાર કરવામાં આવી રહી છે, એમાં ગુજરાત વાહનોના સ્ક્રેપીંગનું હબ બને તે માટે તેના વિશાળ દરીયા કિનારાનો ઉપયોગ કરવા માટે સૌરાષ્ટ્રના અલંગ અને કચ્છને સ્ક્રેપ-પાર્ક તરીકે વિકસાવવાનો સરકારે નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યા મુજબ […]

રાજકોટમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો રન-વે નદી પર બનાવાશેઃ વાહનો માટે ફલાઈઓવર બ્રીજ પણ તૈયાર કરાશે

રાજકોટઃ શહેર નજીક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવાનું કામ ધમધોકાર ચાલી રહ્યું છે. રાજકોટ અને ચોટીલા તાલુકાની બાઉન્ડ્રી પર આવેલા હિરાસર ગામ નજીક નિર્માણ પામી રહેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના ગ્રીન ફિલ્ડ એરપોર્ટનો રન-વે બનવાનો છે તે અહીંથી પસાર થતી નદી પર બનાવવામાં આવી રહ્યો છે. આ અંગેની ચર્ચા દિલ્હીથી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અને સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટના સત્તાવાળાઓ […]

ગત મે મહિનામાં વાહનોના વેચાણમાં ઘરખમ ઘટાડો થયોઃ ઓટો સેક્ટરને કોરોનાએ બ્રેક મારી

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનાને કારણે ઓટો સેક્ટરને પણ સારૂએવું નુકશાન પહોંચાડ્યું છે.દેશભરમાં વિવિધ સ્થળોએ કોરોના પ્રેરિત લૉકડાઉનને કારણે વાહનોનાં વેચાણને ભારે ફટકો પડયો છે. મારુતિ સુઝુકી, મહિન્દ્રા અને તાતા મોટર્સ સહિતની અગ્રણી કંપનીઓએ મે મહિનામાં વાહનોનું વેચાણ ઘટયું હોવાનું જાહેર કર્યું છે. દેશની સૌથી મોટી ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી મે મહિનામાં 46,555 કાર વેચી શકી […]

હવે દેશમાં 15 વર્ષ જૂના વાહનો પાસેથી સરકાર ગ્રીન ટેક્સની વસૂલાત કરશે

ભારતમાં આજે પણ રસ્તાઓ પર 15 વર્ષ જૂના વાહનો દોડી રહ્યા છે આ જૂના વાહનોને કારણે વાયુ પ્રદૂષણમાં વધારો થઇ રહ્યો છે આ વાહનો પર અંકુશ લેવા માટે સરકાર હવે તેની પર ગ્રીન ટેક્સ વસૂલશે નવી દિલ્હી: ભારતમાં દિવસે દિવસે ભલે નવી કારનું લોન્ચિંગ થતું હોય પરંતુ ભારતમાં હજુ પણ રસ્તાઓ પર 15 વર્ષ કરતા […]

રાજકોટમાં અવાજનું પ્રદુષણ ફેલાવતા વાહનોના ચાલકો સામે થશે કાર્યવાહી

ઉચ્ચ અધિકારીઓની રોડ સેફ્ટી મુદ્દે મળી મીટીંગ જાહેર રસ્તા ઉપરથી દબાણો કરાશે દૂર વિવિધ જગ્યાએ લગાવવામાં આવશે સાઈનબોર્ડ અમદાવાદઃ સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટમાં અવાજનું પ્રદુષણ ફેલાવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવાનો ઉચ્ચ અધિકારીઓની મળેલી રોડ સેફ્ટી મિટીંગમાં લેવાયો હતો. આ કામગીરીમાં પોલીસની સાથે આરટીઓ પણ જોડાશે. આ ઉપરાંત પોલીસ કમિશનર દ્વારા જાહેર રસ્તા પરના […]

ગુજરાતમાં વાહનોની સંખ્યામાં થયો વધારોઃ માર્ગો ઉપર દોડી રહ્યાં છે 2.71 કરોડ વાહનો

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વાહનનોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ઓક્ટોબર 2020 સુધીમાં રાજ્યમાં 2.71 વાહનો નોંધાયેલા છે. રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં 100 કિમી ક્ષેત્રફળ દીઠ નવા 3252 વાહનો ઉમેરાયાં છે. 2020-21 માં ઓકટોબર સુધીમાં રજીસ્ટર્ડ ટુ-વ્હીલરની સંખ્યા 1.98 કરોડ, ઓટો-લોડીંગ રીક્ષા 9.06 લાખ, મોટરકાર 35.28 લાખ, માલવાહક વાહનો 12.95 લાખ, ટ્રેલર્સ રૂા.99 લાખ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code