1. Home
  2. Tag "Vehicles"

નવા નિયમો પ્રમાણે ઓક્ટોબર મહિનાથી જૂના વાહનોનું ફરીથી રજીસ્ટ્રેશન કરાવવું મોંઘુ થયું

જૂના વાહનોની રી-રજીસ્ટ્રેશન કરાવીની ફી વધારાઈ આ ફિમાં 8 ગહણો વધારો 1લી ઓક્ટબરથી અમલી બનશે દિલ્હી – સમગ્ર દેશમાં પ્રદૂષણ ઘટાડવાની કવાયત હાથ ધરાી રહી છે, જે પ્રમાણે વાહનોના નિયમોમાં પણ કેટલાક ફેરફાર થઈ રહ્યા છે તે સાથે જ વધતા અકસ્માતોની સંખ્યાને કંટ્રોલમાં રાખવા 15 વર્ષ જૂના વાહનોને ફીટનેસ ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યું છે આ […]

સ્ક્રેપિંગ પોલિસીથી વાહનોના ભાવમાં ઘટાડો થશેઃ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી

દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતરમણે ઓટો સેક્ટર માટે જાહેર કરેલી સ્ક્રેપિંગ પોલિસીથી વાહનોની કિંમતમાં ઘટાડો થવાનો આશાવાદ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ વ્યકત કર્યો હતો. તેમજ કહ્યું હતું કે, ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવાથી સ્ટીલની વધતી જતી કિંમતો પર લગામ લાગશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે, સ્ક્રેપિંગ પોલિસીથી વાહનોના […]

ગુજરાતમાં 55 લાખથી વધારે વાહનો સ્ક્રેપ કરાશે ?

અમદાવાદઃ ભારતમાં 20 વર્ષ જૂના વાહનોને સ્ક્રેપમાં લઈ જવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેની અસર ગુજરાતના માર્ગો ઉપર ફરતા 55 લાખથી વધારે વાહનોને થવાની શકયતા છે. આ વાહનો 20 વર્ષની અવધિ વટાવી ચુક્યાં છે. રાજ્યના માર્ગો ઉપર હાલ 3 કરોડ જેટલા વાહનો દોડે છે. જેમાં સૌથી વધારે પોણા બે કરોડ જેટલા દ્રીચક્રીય વાહનો છે. સરકારની […]

જૂના વાહનોથી થતું પ્રદૂષણ અટકાવવા સરકાર લાદી શકે છે ગ્રીન સેસ

દેશમાં જૂના વાહનથી થતું પ્રદૂષણ અટકાવવા સરકાર લાદી શકે છે ગ્રીન સેસ 8 વર્ષથી જૂના વાહનો પર સરકારની ગ્રીન સેસ લાદવાની વિચારણા આ માટેનો પ્રસ્તાવ દેશના દરેક રાજ્યોને મોકલવામાં આવ્યો નવી દિલ્હી: દેશમાં વાહનો સતત વધી રહ્યા છે ત્યારે 8 વર્ષથી જૂની ગાડીઓ પર કેન્દ્ર સરકાર રોડ ટેક્સના 8 થી 25 ટકા સુધી ગ્રીન સેસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code