કરોડોના ખર્ચે બનેલા ખોરજ બ્રીજમાં ગાબડું પડતા બ્રીજ વાહન વ્યવહાર માટે બંધ કરાયો
ગાંધીનગરઃ રાજ્યમાં વરસાદને લીધે રોડ-રસ્તાઓ અને નવા બનાવેલા બ્રીજ તૂટી જવાના બનાવો પણ બન્યા છે. જેમાં થોડા મહિના અગાઉ જ કરોડોના ખર્ચે નિર્માણ કરવામાં આવેલા ગાંધીનગર-અમદાવાદ વચ્ચેના ખોરજ બ્રિજમાં સામાન્ય વરસાદ પડતાં જ આશરે 10 ફૂટનું ગાબડું પડી જવાથી હાલ બ્રિજને બંધ કરી દેવાની નોબત આવી છે. જેમાં કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતા સ્થાનિક પોલીસને […]