1. Home
  2. Tag "Velavadar"

ભાવનગરના વેળાવદરનું કાળિયાર ઉદ્યાન પ્રવાસીઓ માટે 16મી ઓક્ટોબરથી ખૂલ્લુ મુકાશે

નેશનલ પાર્કની મુલાકાત માટે પ્રવાસીઓ ઓનલાઈન બુકિંગ કરાવી શકશે, રાષ્ટ્રીય ઉદ્યાન સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ખૂલ્લુ રહેશે, પ્રવાસીઓ કાળિયારને મુક્તરીતે વિહરતા નિહાળી શકશે. ભાવનગરઃ જિલ્લાના વેળાવદર કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન મુલાકાતીઓ-પ્રવાસીઓ માટે 16 ઓક્ટોબરથી ખુલ્લુ મુકાશે. નેશનલ પાર્કની મૂલાકાત માટેનું બુકીંગ girlion.gujarat.gov.in પોર્ટલ મારફતે ઓનલાઈન કરી શકશે. કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન એ ભાલ વિસ્તાર અને ભાવનગર જિલ્લાનું એક […]

વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનમાં એકસાથે કાળીયારોના મોટા ઝુંડ જોઈને ગ્રામજનો થયા રોમાંચિત

ભાવનગરઃ ગોહિલવાડ પંથકના વેળાવદર પાસે આવેલા કાળિયાર રાષ્ટ્રીય અભયારણ્યમાં એકસાથે હજારો  કાળિયાર કેમેરામાં કેદ થઈ ગયા હતા. રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી પસાર થતા રસ્તાને ક્રોસ કરતા મોટી સંખ્યામાં કાળિયાર જોવા મળ્યા હતા. કાળીયારના કુદકા મારતા ઝુંડને જોઈને ગ્રામજનોએ પોતાના મોબાઈફોનના કેમેરામાં વિડિયો શુટિંગ કર્યા હતા. કાળિયારના આ વીડિયો અંગે વેળાવદરના સરપંચે જણાવ્યું હતું કે સવારે મારા નાનાભાઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code