રાજકોટના ઉપલેટામાં આવેલો વેણુ-2 ડેમ ઓવરફ્લો, પાંચ દરવાજા ખોલવામાં આવ્યા
વેણુ 2 ડેમ ફરી એકવખત ઓવરફ્લો 5 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા લોકોને નદીના પટમા ન જવા અપાઈ સૂચના રાજકોટ: ઉપલેટા તાલુકાના ગધેથડ ગામ પાસે આવેલ વેણુ 2 ડેમ ફરી એક વખત ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે વેણુ 2 ડેમના 5 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા છે.વેણુ 2 ડેમની કુલ સપાટી 54.17 […]