દેશમાં 6.80 લાખ શંકાસ્પદ સિમકાર્ડની વેરિફિકેશન બાદ બંધ કરાશે
નવી દિલ્હીઃ સાયબર ક્રાઇમને રોકવા અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનને વધુ સુરક્ષિત બનાવવા માટે, ટેલિકોમ વિભાગ સક્રિય થયું છે. ટેલિકોમ વિભાગને લગભગ 6 લાખ 80 હજાર નકલી અને ગેરકાયદેસર મોબાઇલ નંબર મળ્યા છે. વિભાગને શંકા છે કે આ તમામ સિમ કાર્ડ અમાન્ય અથવા નકલી ઓળખના પુરાવા (POI) અને સરનામાના પુરાવા (POA) તેમજ KYC દસ્તાવેજોનો ઉપયોગ કરીને મેળવવામાં આવ્યા […]