ઓછા સમયમાં તૈયાર કરો લીલા મરચાનું અથાણું, ખૂબ જ સરળ રેસીપી
તમે પણ ટેસ્ટી મરચાંનું અથાણું ખાવા માંગો છો, તો તમે આ સરળ રેસિપી ફોલો કરી ઓછા સમયમાં બનાવી શકો છો. અથાણું દરેક ખોરાકનો સ્વાદ વધારે છે. તમે ઘરે અનેક પ્રકારના અથાણાં બનાવી શકો છો. લીલા મરચાના અથાણાની રેસિપી વિશે જાણો, તે બનાવવી ખૂબ જ સરળ છે. સૌ પ્રથમ તમારે લીલા મરચાને ધોઈને સૂકવી લેવાના છે, […]