બિપોરજોય વાવાઝોડા સામે તંત્ર સજ્જ, આગામી 36 કલાક અતિ ભારે રહેશે,
ગાંધીનગરઃ અરબ સાગરમાં સર્જાયેલુ ‘બિપરજોય’ વાવાઝોડુ હવે અતિપ્રચંડ બની રહ્યું છે. હાલ ‘બિપરજોય’ વાવાઝોડું જખૌથી 260 કિલોમીટર દૂર છે. જ્યારે દ્વારકાથી 270 તેમજ પોરબંદરથી 350 કિલોમીટર, અને નલિયાથી 300 કિલોમીટર દૂર છે. ગુજરાતમાં આગામી 36 કલાક અતિભારે હોવાનું કહેવાય છે, ‘બિપરજોય’ વાવાઝોડું ગુરૂવારે સાંજે જખૌ પોર્ટ નજીકથી પસાર થવાની સંભાવના છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના તમામ […]