VGGS-2024: સેમિકન્ડક્ટર્સ, ગ્રીન હાઇડ્રોજન, સહિતના ક્ષેત્રોમાં રોકાણ આકર્ષવા પ્લેટફોર્મ તૈયાર
ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશીપૂર્ણ નેતૃત્વ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત ‘ગેટવે ટુ ધ ફ્યુચર’ ના થીમ સાથે આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2024ના 10મા સંસ્કરણ માટે સજ્જ થઈ રહ્યું છે. અત્યારસુધીમાં 16 દેશો અને 14 સંસ્થાઓએ જાન્યુઆરી 2024માં યોજાનારી વાયબ્રન્ટ સમિટ માટે ભાગીદાર દેશો અને ભાગીદાર સંસ્થાઓ તરીકે પુષ્ટિ કરી છે. […]