ભારતને વિશ્વની ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનાવવા ગુજરાત મહત્તમ પ્રદાન આપશેઃ CM
ગાંધીનગરઃ Ctrlsનું નવીન ‘ડેટા સેન્ટર’ ગુજરાતની ડિજિટલ ઈકોનોમીને વધુ પ્રોત્સાહિત કરી અન્ય કંપનીઓને આ ક્ષેત્રે રોકાણ માટે પ્રેરણા આપશે.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત ઝડપી વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થ વ્યવસ્થા બન્યું છે ત્યારે તેમના વડાપ્રધાન તરીકે આગામી વર્ષ 2024થી ત્રીજા કાર્યકાળમાં ભારતને વિશ્વને ત્રીજી સૌથી મોટી અર્થ વ્યવસ્થા બનાવવાના લક્ષ્યાંકને સાકાર કરવામાં ગુજરાત મહત્તમ પ્રદાન […]