1. Home
  2. Tag "Vibrant Gujarat Global Summit"

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટઃ પ્રથમ વખત મહાત્મા મંદિર કન્વેન્શન હોલમાં એનામોર્ફિક પ્રોજેક્શન સુવિધાનો ઉપયોગ થશે

અમદાવાદઃ ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્ર સચિવ સુશ્રી મમતા વર્માએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, આગામી 10-12 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ની 10મી આવૃત્તિ યોજાઇ રહી છે. આ વખતે પહેલી વાર મહાત્મા મંદિર કન્વેન્શન હોલમાં એનામોર્ફિક પ્રોજેક્શન સુવિધાનો ઉપયોગ કરવામાં આવશે. વાયબ્રન્ટ ગુજરાત સમિટના સ્થળ પર […]

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દરમિયાન વિકસિત ભારત@2047 માટે ગુજરાતના રોડમેપ પર એક સત્રનું આયોજન

અમદાવાદઃ ગુજરાતના આયોજન, સામાન્ય વહીવટ વિભાગના સચિવ રાકેશ શંકરે એક પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી કે આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દરમિયાન વિકસિત ભારત@2047 માટે ગુજરાતના રોડમેપ પર એક સત્રનું આયોજન કરવામાં આવશે. 10 જાન્યુઆરી 2024 માટે આયોજિત આ સેમિનાર ગુજરાતના ભવિષ્ય માટેના રોડમેપ વિશે મુખ્ય હિતધારકો વચ્ચે વિચારોનું આદાનપ્રદાન કરવા અને રાજ્યની પ્રગતિના માર્ગને પ્રોત્સાહન […]

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ: મુંબઈમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રોડ શોનું આયોજન

અમદાવાદઃ જાન્યુઆરી-2024માં યોજાનાર ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ની 10મી શ્રેણી અંતર્ગત પ્રિ-વાઇબ્રન્ટ સમિટ સંલગ્ન વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. જે અંતર્ગત આગામી તા. 11મી ઓક્ટોબરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મુંબઈ ખાતે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. મુંબઈ ખાતે યોજાનાર આ રોડ શોની માહિતી આપતા જીઆઇડીસીના મેનેજિંગ ડિરેક્ટર રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ રોડ […]

નવી દિલ્હીમાં શુક્રવારે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 કર્ટેન રેઇઝર યોજાશે

ગાંધીનગરઃ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) ને 20 વર્ષ પૂર્ણ થયા છે. આ બે દાયકાઓમાં, વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ આ સમિટ દેશના અન્ય રાજ્યો તેમજ વિશ્વ માટે પથ પ્રદર્શક બની છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટ આઈડિયા, ઈમેજીનેશન અને ઈમ્પ્લીમેન્ટેશન (વિચાર, કલ્પના અને અમલીકરણ)ના મૂળ તત્વો આધારિત એક સંસ્થા તરીકે ઉભરી છે. VGGS ની 10મી […]

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પૂર્વાર્ધ રૂપે રૂ. 1095 કરોડના વધુ પાંચ MoU થયા

અમદાવાદઃ આગામી જાન્યુઆરી-2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં યોજાનારી 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પુર્વાર્ધ રૂપે આજે બુધવારે વધુ પાંચ MoU સંપન્ન થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં થયેલા આ પાંચ MoU દ્વારા કુલ રૂ. 1095 કરોડના સંભવિત રોકાણો રાજ્યમાં આવશે. એટલું જ નહીં, આના પરિણામે આગામી વર્ષમાં 1230 જેટલા રોજગાર અવસર પણ ઊભા […]

ગુજરાત સ્થાપના દિન 1લીમેના રોજ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતાં સરકારે મોટાભાગના નિયંત્રણો ઉઠાવી લીધા છે. શાલા-કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ પણ શરૂ થઈ ગયું છે. ત્યારે હવે આગામી તા. 1લીમેના રોજ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજવા સરકાર વિચારણા કરી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરકારે ચાલુ વર્ષમાં છઠ્ઠી જાન્યુઆરીએ કોરોનાની ત્રીજી લહેરની શરુઆત થતા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને મોકૂફ રાખવાનો […]

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પૂર્વે કરોડોના રોકાણને લઈને કુલ 135 MOU

અમદાવાદઃ ગુજરાતમાં તા. 10મી જાન્યુઆરીથી વાઈબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટમેન્ટ સમિટ યોજાશે. તે પૂર્વે દર સોમવારે સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રોમાં રોકામ માટે એમઓયુ કરવામાં આવે છે. દરમિયાન આજે વધુ 30 જેટલા એમઓયુ થયા હતા. આમ કુલ 135 એમ.ઓ.યુ રાજ્યમાં વિવિધ ક્ષેત્રોમાં સૂચિત રોકાણો માટે થયા છે. આ પ્રસંગ્રે મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, શિક્ષણ અગ્ર સચિવ હૈદર […]

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું તા. 10મી જાન્યુઆરીએ પીએમ મોદી કરશે ઉદ્ઘાટન

અમદાવાદઃ ગુજરાતમાં આગામી જાન્યુઆરી 2022માં યોજાનારા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે. દરમિયાન તા. 10મી જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સમિટનું ઉદ્ધાટન કરે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગત જ દેશમાં કુલ 6 રોડ જેટલા રોડ શૉનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. […]

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પૂર્વે રૂ. 24 હજાર કરોડથી વધારેના 20 MOU

અમદાવાદઃ ગુજરાતમાં વર્ષ 2022ના જાન્યુઆરી મહિનામાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન સમિટ પહેલા જ સરકારે રૂ. 24 હજાર કરોડથી વધારેના 20 એમઓયુ ઉપર હસ્તાક્ષર કર્યાં છે. નવા એમઓયુના કારણે આગામી દિવસોમાં અંદાજે 40 હજાર જેટલી નવી રોજગારીની તકો ઉભી થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code