1. Home
  2. Tag "Vibrant Gujarat"

વાયબ્રન્ટ ગુજરાત–વાયબ્રન્ટ વડોદરા: વિવિધ ક્ષેત્રમાં 19 એકમો દ્વારા રૂ. 5359 કરોડના MOU

અમદાવાદઃ વાયબ્રન્ટ ગુજરાત – વાયબ્રન્ટ વડોદરા અંતર્ગત અહીંના પંડિત દીનદયાળ સભાગૃહ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મૂડી રોકાણકારો વરસી પડ્યા છે અને વિવિધ ક્ષેત્રમાં મૂડી રોકાણ માટે રાજ્ય સરકાર સાથે રૂ. 5359 કરોડના સમજૂતી કરારો કરવામાં આવ્યા છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ટાટા એરબસ, એલએન્ડટી જેવી સાત મોટી કંપનીઓ સાથેની બાયર્સ સેલર્સ […]

વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ-તાપી: અંદાજિત 40 કરોડના 15 જેટલા MOU થયા

તાપી : વ્યારાના ટાઉન હોલ ખાતેથી ”વાયબ્રન્ટ ગુજરાત- વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ-તાપી” કાર્યક્રમમાં વન અને પર્યાવરણ, કલાઇમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્ય મંત્રી અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશ પટેલ સૌને સંબોધન કરતા જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમને અનુલક્ષીને તમામ જિલ્લાઓમાં વાઇબ્રન્ટની શરૂઆત જિલ્લા કક્ષાએ કરી છે, ત્યારે તાપી જિલ્લાથી આ કાર્યક્રમની શરૂઆત થતા એ […]

વાઇબ્રન્ટ ગુજરાતના 20 વર્ષ પૂરા થવા પર પીએમ મોદીએ કહ્યું,’એક બીજ વાવવામાં આવ્યું હતું જે હવે વિશાળ વૃક્ષ બની ગયું છે’

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ દિવસોમાં ગુજરાતના પ્રવાસે છે. આજે બુધવારે (27 સપ્ટેમ્બર), PM મોદીએ અમદાવાદમાં સાયન્સ સિટી, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષ પૂરા કરવા માટે આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેણે કહ્યું કે તેણે 20 વર્ષ પહેલા એક બીજ વાવ્યું હતું જે હવે એક વિશાળ વૃક્ષ બની ગયું છે. તેમણે કહ્યું, […]

વાઈબ્રન્ટ ગુજરાતને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો દુબઈમાં રોડ-શો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો દૂબઈમાં રોડ શો રોડ શો ગુજરાતને લઈને થશે સવારે 8 વાગે દુબઈ જવા માટે રવાના થશે મુખ્યમંત્રી અમદાવાદ :વાઈબ્રન્ટ ગુજરાતનું નામ હવે માત્ર દેશમાં રહ્યું હોય એવું નથી, પણ હવે તેની ચર્ચાઓ તો દેશ-વિદેશમાં પણ થવા લાગી છે. હાલમાં થોડા સમય પહેલા બનેલા ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દુબઈમાં વાઈબ્રન્ટ ગુજરાતને લઈને […]

વાયબ્રન્ટ ગુજરાતમાં ભાગ લેવા જાપાન-કોરિયાએ ઊંડો રસ દાખવ્યો

ગાંધીનગરઃ જાન્યુઆરી 2022માં ગાંધીનગર ખાતે યોજાઈ રહેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022 (VGGS 2022)માં ભાગ લેવા માટે પૂર્વના બે મહત્ત્વના દેશ જાપાન તથા દક્ષિણ કોરિયાએ ઊંડો રસ દાખવ્યો છે. ભારતનું સૌથી વધુ બિઝનેસ ફ્રેન્ડલી રાજ્ય ગુજરાત તેની પ્રતિષ્ઠિત મૂડીરોકાણ ઈવેન્ટ VGGS 2022 માટે સજ્જ થઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદૃષ્ટિ અને પ્રયાસોથી શરૂ થયેલી વાયબ્રન્ટ […]

વાઈબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારીઓ, સરકારે CMની અધ્યક્ષતામાં16 સભ્યોની કોર કમિટી બનાવી

ગાંધીનગર:  રાજ્યમાં વધુને વધુ મુડી કોરાણો આવે તે માટે વાયબ્રન્ટ સમિટ યોજવામાં આવે છે. સરકારે દુબઈ એક્સ્પોમાં પણ ભાગ લઈને મુડી રોકાણો આકર્ષવાના પ્રયાસો કર્યા છે. તદઉપરાંત દેશના મેટ્રો શહેરોમાં રોડ શો યોજવાનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. આમ સરકારે 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022 માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code