અમિત શાહ 10મી એપ્રિલે અરુણાચલ પ્રદેશના સરહદી ગામ કિબિથૂમાં ‘વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ’ શરૂ કરશે
દિલ્હી : કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ 10-11 એપ્રિલ, 2023ના રોજ અરુણાચલ પ્રદેશની મુલાકાત લેશે. તેમની મુલાકાતના પ્રથમ દિવસે તેઓ અરુણાચલ પ્રદેશના અંજાવ જિલ્લાના સરહદી ગામ કિબિથૂમાં 10 એપ્રિલ, 2023 ના રોજ ‘વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ’નો પ્રારંભ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, ભારત સરકારે રૂ. 4800 કરોડના કેન્દ્રીય ઘટકો સાથેના ‘વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ’ (VVP)ને મંજૂરી આપી છે, જેમાં નાણાકીય […]