1. Home
  2. Tag "vice president"

દેશમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિથી યુવાઓને વૈશ્વિક સ્તરે રોજગારી ઉપલબ્ધ થશે: ઉપરાષ્ટ્રપતિ

ગાંધીનગરઃ ઉપરાષ્ટ્રપતિ  જગદીપ ધનખડે શુક્રવરે ગાંધીનગર સ્થિત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત એકસેલન્સ ઈન હાયર એજયુકેશન કાર્યક્રમનો રાજયપાલ  આચાર્ય દેવવ્રતજી અને મુખ્ય મંત્રી  ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં શુભારંભ કરાવ્યો હતો. ઉપરાષ્ટ્રપતિ  જગદીપ ધનખડે જણાવ્યું હતું કે, આજે દેશવાસીઓ વિશ્વના કોઈપણ ખૂણે જાય ત્યારે પોતે ભારતીય હોવાનું ગૌરવ અનુભવે છે. દેશના […]

ઉપરાષ્ટ્રપતિએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી, સરદાર પટેલને ભાવવંદના કરી

અમદાવાદઃ ભારતના ઉપરાષ્ટ્રપતિ  જગદિપ ધનખડે ગુરૂવારે તેમની ગુજરાતની મુલાકાત દરમિયાન નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની વિશ્વની સૌથી ઉંચી 182 મીટરની પ્રતિમા સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ અતિ વિરાટ સરદાર સાહેબની પ્રતિમાના ચરણોમાં પુષ્પ અર્પણ કરી ભાવવંદના કરી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ઉપરાષ્ટ્રપતિ જગદિપ ધનખડ આવી પહોંચતા સ્ટેચ્યુ […]

‘વસુધૈવ કુટુંબકમ’ આપણા સંસ્કારી સમાજની નૈતિકતાનું પ્રતિનિધિત્વ કરે છે : ઉપરાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ “વસુધૈવ કુટુંબકમ” (વિશ્વ એક પરિવાર છે) ની વિભાવના આપણા સંસ્કારી સમાજની નૈતિકતા દર્શાવે છે. તેમ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે જણાવ્યું હતું. નવી દિલ્હીમાં નેશનલ ડિફેન્સ કૉલેજમાં ‘ભારતના મૂળ મૂલ્યો હિત અને ઉદ્દેશ્યો’ પર વ્યાખ્યાન આપતાં ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે આપણા બંધારણની પ્રસ્તાવનામાં આપણા ઘણા મૂળ તત્વોનો ઉલ્લેખ છે. કોવિડ-19 રોગચાળા દરમિયાન શરૂ કરવામાં આવેલી ‘વેક્સીન […]

ઓણમની પૂર્વ સંધ્યાએ ઉપરાષ્ટ્રપતિએ લોકોને શુભેચ્છા પાઠવી

નવી દિલ્હીઃ દક્ષિણ ભારતના કેરળ રાજ્યમાં ઓણમ તહેવારની ધામધૂમથી ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. દરમિયાન ઉપરાષ્ટ્રપતિએ પ્રજાને ઓણમની શુભકામનાઓ પુાઠવી હતી. દેશના ઉપરાષ્ટ્રપતિ ઉપરાંત દેશના અન્ય રાજકીય આગેવાનોએ પણ ઓણનની શુભેચ્છા પ્રજાને પાઠવી હતી. ઉપરાષ્ટ્રપતિ  જગદીપ ધનખડે ઓણમના પર્વ પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવીને ટ્વીટ કર્યું હતું કે, “હું ઓણમના શુભ અવસર પર આપણા દેશના લોકોને […]

રાજસ્થાનના ખેડૂત પુત્ર જગદીપ ધનખડ 14માં ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા,PM મોદીએ આપ્યા અભિનંદન

જગદીપ ધનખડથી થઇ જીત રાજસ્થાનના ખેડૂત પુત્ર 14માં ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા PM મોદીએ આપ્યા અભિનંદન  7 ઓગસ્ટ,દિલ્હી:એનડીએના ઉમેદવાર જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી જીતી લીધી છે.તેઓએ 528 મતો સાથે જીત હાંસિલ કરી છે.આ સાથે વિપક્ષી ઉમેદવાર માર્ગારેટ આલ્વાને 182 વોટ મળ્યા છે.ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કુલ 725 મત પડ્યા હતા.જેમાંથી 710 મત માન્ય જણાયા હતા. જ્યારે 15 મત […]

ઉપરાષ્ટ્રપતિ ગુજરાતની મુલાકાતે, દ્વારકાધીશ અને નાગેશ્વર મહાદેવ જ્યોતીલિંગમાં પૂજા-અર્ચના કરી

અમદાવાદઃ ગુજરાતની મુલાકાતે આવેલા ઉપરાષ્ટ્રપતિ એમ.વેકૈયા નાયડુએ દ્વારકા ખાતે જગત મંદિરમાં દર્શન કર્યાં હતા. આ ઉપરાંત તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરની પણ મુલાકાત લીધી હતી. ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ ધર્મપત્ની  ઉષાબહેન સાથે સપરિવાર જગત મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દ્વારકા મંદિરના પૂજારી દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી ઉપરાષ્ટ્રપતિને પૂજન – અર્ચન સાથે […]

ખેડૂત પુત્ર જગદીપ ધનખડ ઉપરાષ્ટ્રપતિ પદ માટે એનડીએના ઉમેદવાર જાહેર

દિલ્હી:પશ્ચિમ બંગાળમાં રાજ્યપાલ અને રાજસ્થાનના નેતા જગદીપ ધનખડને ભાજપે શાસક પક્ષ એનડીએના ઉપરાષ્ટ્રપતિના ઉમેદવાર જાહેર કર્યા છે.ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડાએ આ જાહેરાત કરતાં જણાવ્યું કે, ખેડૂત પુત્ર જગદીપ ધનખડે પોતાને લોકોના રાજ્યપાલ તરીકે સ્થાપિત કર્યા છે. વડાપ્રધાન મોદીએ પણ ધનખડની પ્રશંસા કરતા કહ્યું, તેઓ બંધારણના જાણકાર છે. પીએમ મોદીએ ટ્વિટ કરી કહ્યું, ખેડૂત પુત્ર જગદીપ […]

યોગનું પ્રાચીન વિજ્ઞાન એ વિશ્વને ભારતની અમૂલ્ય ભેટ છે : ઉપરાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ સિકંદરાબાદના પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રવાસન મંત્રાલય દ્વારા આયોજિત કાર્યક્રમમાં સેંકડો અન્ય સહભાગીઓ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતા. આ કાર્યક્રમ દરમિયાન ઉપરાષ્ટ્રપતિએ યોગ કર્યા હતા અને સહભાગીઓને સંબોધિત કર્યા હતા. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, યોગનું પ્રાચીન વિજ્ઞાન એ વિશ્વ માટે ભારતની અમૂલ્ય ભેટ છે અને દરેકને યોગને તેમના રોજિંદા […]

ઉપરાષ્ટ્રપતિ નામ પર વ્હોટ્સ એપ સેમેજ કરી પૈસાની માંગણી કરી ઠગવાનો પ્રયત્ન – સચિવાૃલયે ગૃહમંત્રાલયને કર્યું એલર્ટ

ઉપરાષ્ટ્રપતિના નામથી ઠગવાનો પ્રયત્ન વ્હાટ્સએપ મેસેજ કરી પૈસાની માંગણી કરી   દિલ્હીઃ- તાજેતરમાં અનેક એવી ઘટનાઓ સામે આવી રહી છે કે નામાંકિત ચહેરા અને નામનો ઉપયોગ કરીને લોકો સાથે ઠગાઈ કરવામાં આવતી હોય ત્યારે હવે ઉપરાષ્ટ્રપતચિના નામનો સહારો લઈને ઠગવાનો પ્રયત્ન કરવાની ઘટના પ્રકાશમાં આવી છે પ્રાપ્ત જાણકારી પ્રમાણે ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ તરીકે દેખાતા […]

ઉપરાષ્ટ્રપતિએ ‘ઉગાદી, ગુડી પડવો,ચૈત્ર શુક્લાદી અને ચેટી ચાંદ’ની રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી

ઉપરાષ્ટ્રપતિએ રાષ્ટ્રને આપી શુભેચ્છા ‘ઉગાદી, ગુડી પડવો,ચૈત્ર શુક્લાદી અને ચેટી ચાંદ’ની આપી શુભકામના કહ્યું – આપણા જીવનમાં નવી આશા અને આનંદ લાવે  દિલ્હી:ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ ‘ઉગાદી, ગુડી પડવા, ચૈત્ર શુક્લાદી અને ચેટી ચાંદ’ના પર્વ પર રાષ્ટ્રના લોકોને શુભેચ્છા પાઠવી છે. ‘ઉગાદી, ગુડી પડવા, ચૈત્ર શુક્લાદી અને ચેટી ચાંદ’ના આનંદ અને શુભ અવસર પર હું આપણા દેશના તમામ નાગરિકોને મારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code