1. Home
  2. Tag "vice president"

અન્ય ભાષાઓ શીખતી વખતે માતૃભાષામાં નિપુણ હોવું મહત્વપૂર્ણઃ ઉપરાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ ભારતીય સંસ્કૃતિ અને વારસા પર ભાર મુકીને બાળકોને મૂલ્ય આધારિત શિક્ષણ આપવાનું આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ‘શિક્ષણનો અર્થ સશક્તિકરણ, જ્ઞાન અને રોજગાર માટે છે, માત્ર ડિગ્રી અને પ્રમાણપત્રો પ્રાપ્ત કરવા માટે નહીં.’ શિક્ષણના વ્યાપારીકરણની નિંદા કરતા તેમણે કહ્યું હતુ કે, જૂના જમાનામાં શિક્ષણ અને દવાને મિશન […]

નવી શિક્ષણ નીતિ, માતૃભાષાના સંદર્ભમાં મહાત્મા ગાંધીજીની નવી તાલિમનું અનુકરણ કરે છેઃ ઉપરાષ્ટ્રપતિ

દિલ્હીઃ દેશની નવી શિક્ષણ નીતિ મહાત્મા ગાંધીની “નવી તાલિમ” ને અનુસરે છે. નવી શિક્ષણ નીતિમાં પણ પ્રાથમિક કે માધ્યમિક વર્ગોમાં શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષા રાખવાની દરખાસ્ત કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓમાં સાહસિકતા વધારવા માટે કૌશલ્ય પ્રશિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે. તેમ ભારતના ઉપરાષ્ટ્રપતિ, શ્રી એમ. વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું. 1937 માં, મહાત્મા ગાંધી દ્વારા […]

તનથી હારો તો ભલે હારો, મનથી ક્યારેય ન હાર માનો, આ રહ્યું તેનું પ્રેરણાદાયક ઉદાહરણ

થેલિસિમિયાથી પીડિત વ્યક્તિની કહાની લોકો માટે જીવે છે આ વ્યક્તિ છેલ્લા કેટલાક વર્ષોથી કરે છે સમાજસેવા રાજકોટ : થેલિસિમિયા રોગ વિશે આપણે બધાએ સાભળ્યું જ છે અને જાણીએ છે કે, આ રોગનો ઈલાજ પણ એટલો જ ગંભીર અને ખર્ચાળ પણ છે. રાજકોટના ડૉ. રવિ ધાનાણીને જન્મજાત આ બીમારી છે. દર 10થી 15 દિવસે તેમને લોહી ચઢાવવું […]

સ્વાંત્ર્ય સંગ્રામનો ઇતિહાસબોધ નવી પેઢીને આપવાની જવાબદારી આપણા સૌની છેઃ ઉપરાષ્ટ્રપતિ

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ૧૨ માર્ચે સાબરમતી આશ્રમથી શરૂ કરાવેલી દાંડીયાત્રાનું આજે ૬ એપ્રિલે દાંડી સ્થિત નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ ખાતે ઉપરાષ્ટ્રપતિશ્રીએ સમાપન કરાવ્યું હતું. દેશની આઝાદીના ૭૫ વર્ષ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી આરંભાયેલા ‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત અમદાવાદના સાબરમતી આશ્રમથી નીકળેલી દાંડી યાત્રાના સમાપન સમારોહ વેળાએ ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડુએ જણાવ્યું હતું કે, સ્વાતંત્ર્ય […]

આજે બીસીસીઆઇની એજીએમ યોજાશે, વાઇસ પ્રેસિડેન્ટ તરીકે રાજીવ શુક્લાના નામ પર લાગી શકે છે મહોર

આજે અમદાવાદ ખાતે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની એજીએમ યોજાશે આ એજીએમમાં કોંગ્રેસના નેતા રાજીવ શુક્લાની પસંદગી બીસીસીઆઇના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે થઇ શકે આ બેઠકમાં અગાઉ આ માટેની સંપૂર્ણ તૈયારીઓ થઇ ચૂકી છે અમદાવાદ: આજે અમદાવાદમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની એજીએમ યોજાવા જઇ રહી છે. આ એજીએમ બેઠક પર સૌ કોઇની નજર મંડાયેલી છે. બીસીસીઆઇના રાજકારણમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code