1. Home
  2. Tag "victims"

ગુજરાતઃ સાયબર ક્રાઈમનો ભોગ બનેલા લોકોના 2.14 લાખથી વધુ બેંક ખાતાઓ અનફ્રીઝ કરાયા

અમદાવાદઃ ગુજરાત પોલીસના સાયબર સેલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની સૂચના મુજબ સાયબર ક્રાઈમનો ભોગ બનેલા મધ્યમવર્ગીય લોકોની મુશ્કેલીઓ દૂર કરવા એક મહત્વની કામગીરી હાથ ધરી છે. જે અંતર્ગત સાયબર સેલ દ્વારા 2,14,622 બેંક ખાતાંઓ સફળતાપૂર્વક અનફ્રીઝ કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી જે લોકો સાયબર ફ્રોડ કરતા ભેજાબાજોની યુકિતમાં ફસાઈને ડિજીટલ પેમેન્ટ સ્વીકારી છેતરપિંડીનો ભોગ […]

તેલુગુ સુપરસ્ટાર અલ્લુ અર્જુને વાયનાડ ભૂસ્ખલન પીડિતોની મદદ માટે આગળ આવ્યો

બેંગ્લોરઃ તેલુગુ સુપરસ્ટાર અલ્લુ અર્જુને વાયનાડ ભૂસ્ખલનના પીડિતોની મદદ માટે કેરળ મુખ્યમંત્રી રાહત ફંડમાં 25 લાખ રૂપિયા દાન કરવાનો નિર્ણય કર્યો છે. રવિવારે, અભિનેતાએ તેના ઈન્ટાગ્રામ પર એક ભાવનાત્મક નોંધ શેર કરી. અલ્લુ અર્જુને લખ્યું, “વાયનાડમાં તાજેતરના ભૂસ્ખલનથી હું ખૂબ જ દુઃખી છું. કેરળ હંમેશા મને ખૂબ પ્રેમ કરે છે અને હું પુનર્વસન કાર્યને સમર્થન […]

ગુજરાતઃ સાયબર ક્રાઇમનો ભોગ બનેલા 28,000 બેંક ખાતાઓ કરાયા અનફ્રીઝ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાજ્યનો ગૃહ વિભાગ અને ગુજરાત પોલીસ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ નાગરિકોના ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરવા માટે સતત પ્રયત્નશીલ છે. તાજેતરમાં, ગુજરાત પોલીસે સાયબર ક્રાઈમનો ભોગ બનેલા હજારો મધ્યમવર્ગીય લોકોની પીડાને ઘટાડવા માટે એક મોટો પ્રયાસ કર્યો છે. સાયબર ક્રાઇમની તપાસમાં પીડિતોના સહયોગને કારણે અગાઉ […]

માર્ગ અકસ્માતના બનાવોમાં સૌથી યુવાનો બને છે ભોગ

નવી દિલ્હીઃ દિલ્હીના AIIMS ટ્રોમા સેન્ટર દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટા અનુસાર, દિલ્હીમાં ટુ-વ્હીલર પર સવારી કરતા 40 ટકા પાછળ બેસનારા હેલ્મેટ પહેરતા નથી, જેના કારણે માથામાં તેમને ઈજાઓ થઈ હતી. જો કે, ડેટામાં એ પણ જાણવા મળ્યું છે કે લગભગ 85 ટકા ટુ-વ્હીલર સવારોએ હેલ્મેટ પહેર્યું હતું. જ્યારે બાકીના લોકોએ માથાની ઇજાઓથી બચવા માટે […]

વડોદરાના દુર્ઘટના કેસમાં પીડિતોએ સુપ્રીમ કોર્ટમાં કરી રિટ, મ્યુનિ.કમિશનર સામે પગલા લેવા માગ

વડોદરાઃ શહેરમાં તાજેતરમાં હરણી લેકમાં હોડી દુર્ઘટનામાં 12 બાળકો અને બે શિક્ષિકા સહિત 14ના મોત નિપજ્યા હતા. આ દુર્ઘટનાને પગલે મુખ્યમંત્રી વડોદરા દોડી આવ્યા હતા. તપાસ કમિટી નીમી હતી, દરમિયાન આ દુર્ઘટનાના પીડિત પરિવારો દ્વારા  એડવોકેટ ઉત્કર્ષ દવે મારફતે સુપ્રીમ કોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી છે. જેમાં  સુપ્રીમ કોર્ટ કાયદા પ્રમાણે વધુ વળતર ચૂકવવા તેમજ  […]

કોરોના સંકટઃ ભારતમાં 20 કરોડ લોકો માનસિક તણાવનો શિકાર બન્યાં, બીમારીને વીમા કંપનીઓએ પોલીસીમાં કરી કવર

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો છેલ્લા દોઢેક વર્ષથી કોરોના મહામારી સામે જંગ લડી રહ્યો છે. કોરોનાને પગલે વેપાર-ધંધાને વ્યપક અસર થઈ છે. તેમજ અનેક લોકોએ રોજગારી પણ ગુમાવી છે. આવી પરિસ્થિતિને કારણે અનેક લોકો માનસિક તણાવનો ભોગ બન્યાં છે. એક રિપોર્ટ અનુસાર ભારતમાં 20 કરોડ લોકો તણાવનો શિકાર બન્યાં છે. આવી સ્થિતિમાં માનસિક રોગોને […]

વર્ક ફ્રોમ હોમ કલ્ચરની આડઅસરઃ લોકો બની રહ્યાં છે મોબાઈલ મેનિયાનો શિકાર

દિલ્હીઃ ભારત સહિતના મોટાભાગના દેશોમાં કોરોના મહામારીને પગલે વર્ક ફ્રોમ કલ્ચર વિવિધ કંપનીઓએ અપનાવ્યું છે. હજુ પણ મોટી સંખ્યામાં લોકો વર્ફ ફ્રોમ હોમ કામ કરી રહ્યાં છે. જો કે, હવે તેની આડઅસર પણ સામે આવી રહી છે. વર્ફ ફ્રોમ હોમથી લોકો હવે મોબાઈલ મેનિયાના શિકાર બની રહ્યાં છે. ઘરમાં કામ કરતા લોકો સતત મોબાઈલ ફોનનો […]

કોવિડ મહામારીમાં હવે ખાનગી તબીબો અને મેડિકલ સ્ટાફે પણ પીડિતોની સેવા માટે આગળ આવવું જોઈએ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ વધતા અનેક સામાજિક સંસ્થાઓએ કોવિડ સારવાર માટે કેન્દ્રો શરૂ કરવા તત્પરતા બતાવી છે.પણ સૌથી મોટો પ્રશ્ન તબીબી સ્ટાફની અછતનો ઊભો થયો છે. હાલ અમદાવાદ સહિત મહાનગરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલો હાઉસફુલ થઈ રહી છે. સરકારે પણ કેટલાક કોવિડ સારવારના કેન્દ્રો ઊભા કર્યા છે. અમદાવાદમાં જીએમડીસી કન્વેન્શન સેન્ટર તેમજ સમરસ હોસ્ટેલમાં પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code