બાપ્પાને આવકારવા માટે તમારા ઘરને રંગોળીથી સજાવો,ખુશ થઈ જશે વિધ્નહર્તા
ગણેશ ચતુર્થી હિન્દુ ધર્મમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવતો તહેવાર છે.દર વર્ષે આ તહેવાર સમગ્ર ભારતમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે.ભગવાન શિવ અને ગૌરી પુત્ર ગણેશના જન્મદિવસ તરીકે ઉજવાતા આ તહેવારમાં લોકો 10 દિવસ સુધી ગણપતિજીની સ્થાપના કરે છે.ગણેશજીની સ્થાપના પહેલા લોકો પોતાના ઘરને પણ ખૂબ સારી રીતે શણગારે છે. બાપ્પાના આગમન માટે […]