અભિનેત્રી વિદ્યા બાલનનો આજે જન્મદિવસઃ વિદ્યાની એક ફિલ્મ ફ્લોપ જતા તેને મનહૂસ કહેવામાં આવી હતી, ‘ઘ ડર્ટિ પિક્ચર’થી મળી ખાસ ઓળખ
ડર્ટી પિક્ચરથી આજે વિદ્યાબાલન બની મશૂહુર અભિનેત્રી તેણે અનેક સુરર હિટ ફિલ્મો આપી છે બોલિવૂડમાં વિદ્યા બાલન એ અભિનેત્રીઓમાં સામેલ થાય છે કે જેણે ફિલ્મોમાં આવતા પહેલા ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો,ફિલ્મોમાં ગંભીર અભિનય માટે જાણીતી વિદ્યા બાલનનો આજે જન્મદિવસ છે. વિદ્યાનો જન્મ 1 જાન્યુઆરી 1979ના રોજ મુંબઈમાં થયો હતો. સાતમા ધોરણમાં ભણતી વખતે […]