શિક્ષકોની ખાલી જગ્યાઓ મુજબ વિદ્યાસહાયકોની ભરતી કરવા બનાસકાંઠા કલેકટરને આવેદન અપાયું
પાલનપુરઃ રાજ્યમાં વિદ્યાસહાયકોની જેટલી જગ્યાઓ ખાલી છે. તેટલી ભરતી કરવા વિદ્યાસહાયક ઉમેદવારોએ બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. જેમાં રાજ્યમાં અગાઉ 3300 વિદ્યાસહાયકોની ભરતી પણ પૂર્ણ કરવામાં આવી નથી. પ્રાથમિક શાળાના શિક્ષકોની ઘટ વચ્ચે સરકારે વિદ્યાસહાયકોની ભરતી કરે તેવી માંગ કરવામાં આવી છે. રાજ્યમાં બનાસકાંઠા જિલ્લો પછાત છે. અને શાળાઓમાં શિક્ષકોની અનેક જગ્યાઓ […]