1. Home
  2. Tag "vijay mallya"

વિજય માલ્યાના વકીલની SC ને અપીલ – માલ્યાની કોઈ ભાળ નથી,મને કેસમાંથી હટાવવી લેવામાં આવે

વિજય માલ્યાના વકીલે કરી અપીલ વકીલે કહ્યું માલ્યાનો કોઈ ભાળ નથી મને કેસમાંથી હટાવી લો દિલ્હીઃ-જ વિજય માલ્યા નામ કોઈના માટે અજાણ નથી, કૌંભાડ મામલે માલ્યા સામે ઘણા સમયથી કાર્યવાહી ચાલી રહી છે,ભાગેડૂ માલ્યાને ભારતમાં લાવવા માટે પ્ર.ત્નો થી રહ્યા છે જો કે તેનો કોઈ અતોપતો નથી, ત્યારે હવે ઉદ્યોગપતિ વિજય માલ્યાના કંટાળેલા વકીલે વિતેલા […]

સુપ્રીન કોર્ટ ભાગેડૂ વિજય માલ્યાને 4 મહિનાની જેલની સજા ફટકારી – 2 હજાર રુપિયાનો દંડ કરાયો

વિજય માલ્યાને 4 મહિનાની જેલની સજા 2 હજાર રુપિયાનો દંડ પણ ફટકારાયો દિલ્હીઃ-  સુપ્રીમ કોર્ટે ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાને મોટો ઝટકો આપ્યો છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે અવમાનના ના કેસમાં ચાર મહિનાની સજા ફટકારી છે. આ સહીત બે હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. દંડ ન ભરે તો કોર્ટે તેને બે મહિનાની વધારાની જેલની સજા […]

બ્રિટનમાં ભાગેડુ વિજય માલ્યાની મુશ્કેલી વધી, આ કારણોસર હવે ઘર ખાલી કરવાની નોબત આવી

બ્રિટનમાં વિજય માલ્યાને વધુ એક ઝટકો લોન ના ચૂકવતા હવે ઘર ખાલી કરવું પડશે વિજય માલ્યાએ સ્વિસ બેંકની 2.04 કરોડ પાઉન્ડની લોન પરત કરવાની છે નવી દિલ્હી: ભારતની બેંકોને કરોડો રૂપિયાનો ચૂનો લગાડીને બ્રિટન ભાગી જનાર ભાગેડુ આર્થિક અપરાધી વિજય માલ્યાની મુશ્કેલીઓ સતત વધી રહી છે. બ્રિટનની કોર્ટે વિજય માલ્યાને ઝટકો આપતા લંડનમાં તેના આલીશાન […]

યુકે હાઇકોર્ટે ભાગેડુ વિજય માલ્યાને નાદાર જાહેર કર્યો,ભારતીય બેંકો માટે ખુલ્યો રસ્તો

યુકે હાઇકોર્ટે ભાગેડુ વિજય માલ્યાને નાદાર જાહેર કર્યો ભારતીય બેંકો માટે ખુલ્યો રસ્તો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા અપાઈ માહિતી દિલ્હી :યુકે હાઈકોર્ટે વિજય માલ્યા સામે ‘નાદારીનો આદેશ’ જારી કર્યો છે, જે બાદ ભારતીય બેંકોને દુનિયાભરની તેની સંપત્તિ જપ્ત કરવાની મંજૂરી મળી ગઈ છે. ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાએ યુકે હાઈકોર્ટ દ્વારા નાદારીના આદેશ સામે અપીલ કરવાના કોઈપણ […]

નિરવ મોદીના પ્રત્યાર્પણનો માર્ગ મોકળો થતા હવે માલ્યા અને મેહુલ ચોક્સીને પણ ભારત લાવવાની તૈયારી

ભાગેડૂ ઉદ્યોગપતિ નિરવ મોદીના ભારતમાં પ્રત્યાર્પણનો માર્ગ થયો મોકળો હવે તેની બાદ ભાગેડૂ ઉદ્યોગપતિ વિજય માલ્યા અને મેહુલ ચોક્સીને પણ ભારત લાવવાની તૈયારી ભાગેડૂ આર્થિક અપરાધી વિજય માલ્યા પર 17 બેંકોના 9,000 કરોડ રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ નવી દિલ્હી: ભાગેડૂ ઉદ્યોગપતિ નિરવ મોદીના ભારતમાં પ્રત્યાર્પણનો માર્ગ જ્યારે હવે મોકળો થઇ ગયો છે ત્યારે હવે 14,000 […]

ભાગેડુ માલ્યાના ભારત પ્રત્યાર્પણ માટે સરકાર સતત પ્રયત્નશીલ: કેન્દ્ર

દિલ્હીઃ બેન્કોના ૯ હજાર કરોડ રૂપિયાના કૌભાંડ કરીને બ્રિટન ભાગી જનાર વિજય માલ્યાના ભારત પ્રત્યાર્પણ લઈને કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ સ્પષ્ટતા આપી હતી. કેન્દ્ર કહ્યું હતું કે માલ્યાને બ્રિટનથી ભારતમાં પ્રત્યાર્પણ માટે તમામ પ્રયાસો થઈ રહ્યા છે. વીડિયો કોન્ફરન્સ દ્વારા ચાલી રહેલી સુનાવણી દરમિયાન કેન્દ્ર તરફથી સોલિસીટર જનરલ એ વિજય માલ્યાના પ્રત્યાર્પણની સ્થિતિ વિશે રિપોર્ટ […]

એશો-આરામનું જીવન જીવેલા માલ્યાને હવે નાણાંના ફાંફા, પોતાના વકીલને આપવાના પણ પૈસા નથી

ભારતના ભાગેડૂ આર્થિક અપરાધી વિજય માલ્યાને હવે નાણાંના ફાંફા માલ્યા પાસે પોતાના વકીલને ફી આપવા માટેના પણ રૂપિયા નથી તેના અંગત ખર્ચ પર તો પૂરી રીતે બ્રેક લાગી ગઇ છે લંડન: ભારતના ભાગેડૂ આર્થિક અપરાધી વિજય માલ્યાને હવે નાણાંના ફાંફા છે. ભારતમાં એશો-આરામનું જીવન વ્યતિત કરનાર માલ્યાને લંડનમાં હજાર અને લાખ રૂપિયાનો હિસાબ રાખવો પડી […]

ભાગેડૂ માલ્યા પાસેથી હજુ 11,000 કરોડની વસૂલાત બાકી

SBIના વડપણ હેઠળ બનેલા બેન્ક કોન્સોર્ટિઅમે સુપ્રીમને આપી મહત્વની માહિતી કોન્સોર્ટિઅમે માહિતી આપી કે ભાગેડૂ વિજય માલ્યા પાસેથી હજુ 11,000 કરોડની વસૂલાત બાકી તેની પાસેથી અત્યારસુધી માત્ર 3600 કરોડ રૂપિયાની જ વસૂલાત થઇ છે નવી દિલ્હી: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના વડપણ હેઠળના બેન્ક કોન્સોર્ટિઅમ દ્વારા સુપ્રીમ કોર્ટે એક મહત્વની માહિતી આપવામાં આવી છે. કોન્સોર્ટિઅમ દ્વારા […]

માલ્યાના ભારતમાં પ્રત્યાર્પણ માટે કોઇ નિશ્વિત સમય ના આપી શકાય: બ્રિટન

ભારતમાં SBI સહિત અનેક બેંકોમાંથી 9 હજાર કરોડ રૂપિયાની લોન લઇને રફુચક્કર થઇ જનાર આર્થિક ભાગેડુ અપરાધી વિજય માલ્યાના પ્રત્યાર્પણને લઇને બ્રિટનનું એક નિવેદન સામે આવ્યું છે. બ્રિટને જણાવ્યું કે વિજય માલ્યાને ક્યારે ભારતને સોંપવામાં આવશે તે અંગે કોઇ નિશ્વિત સમય મર્યાદા આપી શકાય તેમ નથી. પ્રાપ્ત વિગતો અનુસાર ભારતમાં નિયુક્ત બ્રિટિશ હાઇ કમિશનર સર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code