1. Home
  2. Tag "Vijayadashami"

આ વખતે વિજયાદશમી ખૂબ જ ખાસ છે,રામચરિતમાનસના આ શક્તિશાળી શ્લોકોનો કરો પાઠ

સનાતન ધર્મમાં વિજયાદશમીનો તહેવાર ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર, આ તહેવાર રાવણ પર ભગવાન રામના વિજયનું પ્રતીક છે. આ દિવસને દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ શુભ દિવસે લોકો ભગવાન શ્રી રામની પૂજા કરે છે. આ વર્ષે આ તહેવાર અશ્વિન મહિનાના શુક્લ પક્ષની દસમી તિથિ એટલે કે 24 ઓક્ટોબર 2023ના રોજ […]

વિજયાદશમી પર પાન ખાવું કેમ શુભ મનાય છે? જાણો

એવું માનવામાં આવે છે કે દશેરાના દિવસે પાન ખાવાથી લોકો અધર્મ પર ધર્મની જીતની ખુશી વ્યક્ત કરે છે. દશેરાના દિવસે બજરંગબલીને પાનનું બીડું ચઢાવવાની અને પાન ખાવાની પરંપરા છે. પાનને વિજયનું સૂચક અને સન્માનનું પ્રતીક માનવામાં આવે છે. ભારતના દરેક તહેવારની કોઈને કોઈ પરંપરા હોય છે, જેમ કે દિવાળી પર દીવા પ્રગટાવવા, હોળી પર રંગો, […]

આજે અસત્પીય પર સત્યના વિજયનો દિવસ –  મોદીએ દશેરાના પર્વ પર દેશવાસીઓને પાઠવી શુભેચ્છાઓ

દશેરાના પ્રવની પીએમ મોદીએ શુભેચ્છાઓ પાઠવી આજે બુરાઈ પર અચ્છાઈની જીતનો પર્વ દિલ્હીઃ- આજે દેશભરમાં દશેરાનો પર્વ મનાવાઈ રહ્યો છે. આજે અસત્ય પર સત્યના વિજયનો દિવસ છે જેથી આ તહેવારને વિજયાદશમી પણ કહેવામાં આવે છે,આજે ઠેર ઠેર રાવણના પૂતળાનું દહન કરીને બુરાઈને આગમાં બાળી દેવામાં આવે છે ત્યારે આજના આ પર્વપર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ […]

આજે વિજયાદશમીનો મહાપર્વ,જાણો પૂજાનું શુભ મુહૂર્ત

આજે દેશભરમાં વિજયાદશમીનો તહેવાર ઉજવવામાં આવશે.અસત્ય પર સત્યના વિજયના પ્રતિક રૂપે આ તહેવાર દર વર્ષે અશ્વિન મહિનાના શુક્લ પક્ષની દશમના દિવસે ઉજવવામાં આવે છે.પૌરાણિક માન્યતાઓ અનુસાર, આ તિથિએ ભગવાન રામે લંકાના રાજા અને મહાન જ્ઞાની રાવણને યુદ્ધમાં હરાવીને તેનો વધ કર્યો હતો.આ સિવાય આ તિથિએ મા દુર્ગાએ મહિષાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો.આ કારણથી દર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code