1. Home
  2. Tag "‘Vikas Bharat Sankalp Yatra’"

પીએમ મોદી આજે વારાણસીમાં 37 વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ કરશે, બપોરે સેવાપુરીના બરકી ગામમાં વિકાસ ભારત સંકલ્પ યાત્રામાં લેશે ભાગ

લખનૌ – પીએમ મોદી  આજ રોજ સોમવારે  વારાણસીમાં આશરે 20 હજાર કરોડ રૂપિયાની 37 વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ કરશે. તેઓ વારાણસીના ઉમરાહામાં નવનિર્મિત સ્વરવેદ મહા મંદિરનું ઉદ્ઘાટન પણ કરશે. ત્યારબાદ  મોદી  તેમના મતવિસ્તારના સેવાપુરીમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ભાગ લેશે. પીએમ તેમના સંસદીય ક્ષેત્રના ગ્રામીણ વિસ્તાર સેવાપુરીમાં વિકાસ ભારત સંકલ્પ યાત્રામાં ભાગ લેશે. કાશી સંસદ સ્પોર્ટ્સ […]

PM મોદીએ વિકાસ ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે કર્યો સંવાદ, યોજનાઓનો લાભ બદલ લાભાર્થીઓ પાસે માંગ્યા આશીર્વાદ

દિલ્હી- આજરોજવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ​​’વિકાસ ભારત સંકલ્પ યાત્રા’ના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ રીતે વાતચીત કરી હતી. પીએમ મોદી જન ઔષધિ કેન્દ્રોની સંખ્યા 10,000 થી વધારીને 25,000 કરવાનો કાર્યક્રમ શરૂ કરશે.  આ દરમિયાન જ્યારે પીએમ મોદીએ અરુણાચલના એક લાભાર્થી સાથે વાત કરી તો તેમણે પીએમ અને સરકારના ખૂબ વખાણ કર્યા. તેણે કહ્યું કે સરકારે મને મકાન બનાવવામાં […]

લોકસભા ચૂંટણી પહેલા ઘર-ઘર સુધી પહોંચશે કેન્દ્ર સરકાર,દેશભરની 2.7 લાખ પંચાયતોમાં ચલાવાશે ‘વિકાસ ભારત સંકલ્પ યાત્રા’

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સરકારની કલ્યાણકારી યોજનાઓનો સંપૂર્ણ અમલીકરણ સુનિશ્ચિત કરવા માટે છ મહિનાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. સત્તાવાર સૂત્રોએ શનિવારે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે સરકાર લાભાર્થીઓ સુધી પહોંચવા અને તેમને યોજનાઓ સાથે જોડવા માટે દેશની તમામ 2.7 લાખ પંચાયતોમાં એક વિશાળ અભિયાન ‘વિકાસ ભારત સંકલ્પ યાત્રા’ શરૂ કરશે.સૂત્રોએ જણાવ્યું હતું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code