ચંદ્ર પર છવાયું અંધારું,આ સમયે કેવું દેખાય રહ્યું છે વિક્રમ લેન્ડર,ચંદ્રયાન-2 ઓર્બિટરે લીધો ફોટો
શ્રીહરિકોટા: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ ચંદ્રયાન-3ના લેન્ડરની તસવીરો શેર કરી છે. આ ફોટા 6 સપ્ટેમ્બર, 2023ના રોજ ચંદ્રની પરિક્રમા કરી રહેલા ચંદ્રયાન-2ના ડ્યુઅલ-ફ્રિકવન્સી સિન્થેટિક એપરચર રડાર (DFSAR) સાધન દ્વારા લેવામાં આવ્યા હતા. વિક્રમ લેન્ડર 23 ઓગસ્ટે સાંજે 6.04 કલાકે ચંદ્રની સપાટી પર ઉતર્યું હતું. સ્પેસ એજન્સીએ તેના નિવેદનમાં માહિતી આપી હતી કે ડીએફએસએઆર ચંદ્રયાન-2 […]