1. Home
  2. Tag "Village"

Olympic 2024: 10 ખેલાડીઓ વચ્ચે 2 બાથરૂમ, સંચાલન પર ઉઠ્યા સવાલ

પેરિસ ઓલિમ્પિકમાં ખેલાડીઓને જે રૂમ ફાળવવામાં આવ્યા છે તેને લઇને પહેલેથીજ ખેલાડીઓ દ્વારા રૂમ ખુબ નાના હોવાની દલીલ થઇ હતી.. હવે આમાં વધિુ એક વિવાદ ઉમેરાયો છે.. કહેવાય છે કે અપૂરતી બાથરૂમ વ્યવસ્થાને કારણે ખેલાડીઓ વિલેજ છોડી હોટલમાં રોકાઇ રહ્યા છે. દસ એથ્લેટ્સ વચ્ચે 2 બાથરૂમ કેટલાક ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિક વિલેજના રૂમથી ખૂબ જ નાખુશ […]

OMG: એક એવું ગામ કે જ્યાં દરેક ઘરની બહાર પાર્ક કરવામાં આવે છે પ્લેન

આજકાલ દરેક ઘરમાં કાર કે બાઇક હોવું સામાન્ય વાત છે.જો તમારે ક્યાંય જવું હોય તો તમે બાઇક કે કાર લઈને ફરો છો, પરંતુ શું તમે જાણો છો કે એક એવું ગામ છે કે જેમાં દરેક ઘરમાં કાર નહીં પણ એરોપ્લેન હોય છે. આ લોકો માટે એરોપ્લેન એટલું જ સામાન્ય છે જેટલું ઘરમાં બાઇક અથવા કાર […]

આ ગામમાં કાળા જાદૂ થાય છે ? મહાભારત કાળ સમયે જોડાયેલો છે ઇતિહાસ

આસામના ગુવાહાટીથી 40 કિમી દૂર બ્રહ્મપુત્રા નદીના કિનારે આવેલું માયોંગ ગામ કાળા જાદુનો ગઢ માનવામાં આવે છે. પૌરાણિક માન્યતા છે કે સમગ્ર વિશ્વમાં કાળા જાદુની શરૂઆત માયોંગ ગામથી જ થઈ હતી. આ ગામમાં ચીન, આફ્રિકા, તિબેટ અને ભારતના અન્ય ગામોમાંથી લોકો તંત્ર વિદ્યા શીખવા આવે છે. માયોંગ ગામનો ઈતિહાસ મહાભારત કાળથી સંબંધિત છે. માયોંગ શબ્દ […]

ખજુરાહોમાં સ્થાપિત આદિવર્ત આદિવાસી ગામ,પીએમ મોદી ટૂંક સમયમાં કરશે ઉદ્ઘાટન

ભોપાલ:મધ્ય પ્રદેશના બુંદેલખંડના છતરપુર જિલ્લામાં સ્થિત ખજુરાહો તેના પશ્ચિમી મંદિરોના સમૂહ માટે જાણીતું છે.આ મંદિર યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં પણ સામેલ છે.સાથે જ ખજુરાહોને પણ એક અલગ ઓળખ મળવા જઈ રહી છે.ખજુરાહો આવતા દેશી અને વિદેશી પ્રવાસીઓને આદિવાસી, આદિવાસી સંસ્કૃતિ, જીવનશૈલી, સભ્યતા અને કલાથી પરિચિત કરવા માટે મધ્યપ્રદેશ સરકારના સંસ્કૃતિ વિભાગે આદિવાસી ટાઉનશિપ વિકસાવી છે.જે […]

OMG! માત્ર 1 હજાર રૂપિયામાં ભાડે મળે છે આ ગામ,તેની સુંદરતા જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો!

દુનિયામાં ફરવા માટે ઘણી જગ્યાઓ છે, જે ખૂબ જ સુંદર છે.આવા સ્થળોની મુલાકાત લીધા પછી લોકોને ફરી પાછા ફરવાનું મન થતું નથી.જોકે સામાન્ય રીતે ક્યાંય ફરવા માટે હજારો રૂપિયા ખર્ચવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં એક એવું સુંદર ગામ છે, જે ભાડે મળે છે અને તે પણ માત્ર 1 હજાર રૂપિયામાં? […]

ગામનું નામ છે ‘દામાદનપુરવા’,એટલે ઉત્તરપ્રદેશનું આ ગામ જમાઈઓથી ભરેલું છે,જાણો રોચક વાત

આપણા ગુજરાતમાં દિકરીના પતિને જમાઈ કહેવામાં આવે છે, હિન્દીભાષી લોકો ‘દામાદ’ કહે છે, અંગ્રેજીમાં લોકો ‘સન-ઈન-લો’ કહેતા હોય છે, એટલે કે દરેક ધર્મમાં, દરેક જગ્યા પર દિકરીના પતિનું સન્માન થતું હોય છે અને તે આપણી હજારો વર્ષ જુની પરંપરા પણ છે તેમ કહી શકાય, પણ આવામાં તે વાત જાણીને લોકો ચોંકી જશે કે ઉત્તરપ્રદેશમાં એક […]

આ દુનિયાના એવા દેશ છે કે જેના કરતા ભારતના ગામ પણ મોટા હશે,જાણો

દુનિયામાં લગભગ 195 જેટલા દેશ છે, અને કેટલાક દેશ એવા છે કે જેના લોકો નામ પણ નથી જાણતા. આ દેશ વિશે તો એવું પણ કહી શકાય કે આ દેશ ભારતના ગામડા કરતા પણ નામના હશે. જો સૌથી પહેલા વાત કરવામાં આવે વિશ્વના સૌથી નાના દેશની તો તેમાં પ્રથમ નંબર પર વેટિકન સિટીનું નામ આવે છે. […]

ભારત દેશનું આ છેલ્લું ગામ કે જ્યાં સ્વર્ગ જવા માટે ભીમએ પણ પુલ બનાવ્યો હતો

ભારતનો ઈતિહાસ એટલો મોટો છે અને એટલો જૂનો પણ છે કે જેના વિશે કોઈ સચોટ માહિતીતો ન જ આપી શકે. ભારતમાં આજે પણ એવી એવી વસ્તુઓ જોવા મળે છે કે જેને જોઈને બધા કહે છે કે.. હા.. ભારતમાં ભૂતકાળમાં ક્યારેક મહાભારત અને રામાયણના પાત્રો હશે. આવામાં જો વાત કરવામાં આવે ભારતના એવા ગામની કે જે […]

ખેડાઃ એક જ ગામના 200થી વધારે ખેડૂતો અપનાવી પ્રાકૃતિક ખેતી

અમદાવાદઃ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે પૃથ્વી પાસે આપણી જરૂરિયાત માટે પૂરતા સંસાધનો છે પણ આપણા લોભ માટે નહિ. આજે વિશ્વ ફલક પર સંપોષિત વિકાસ માટે પ્રયત્નોની વચ્ચે બાપુના પ્રકૃતિમય સંદેશને ભારતના ક્રૃષિ ક્ષેત્રે સાકાર કરવાના હેતુથી ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા યુરીયા ખેતીથી પ્રાકૃતિક ખેતી તરફ વળવા આહવાન કરવામાં આવ્યુ છે. દરમિયાન […]

રાજ્ય સરકારને બોન્ડ આપ્યા બાદ ગાંમડાંમાં નોકરી કરવા ન માગતા 446 તબીબોને નોટિસ

અમદાવાદઃ રાજ્યની મેડિકલ કોલેજોમાં દાખલ થતી વખતે તબીબી સ્નાતક અભ્યાસક્રમ પૂરો થયા પછી ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ વર્ષ માટે પોતે સેવા આપશે તેવી લેખિત બાંહેધરી બોન્ડ સ્વરૂપમાં રાજ્ય સરકારને આપવી પડે છે. કારણ કે સરકાર મેડિકલ કોલેજો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, અને સરકાર એવી આશા રાખતી હોય છે. કે વિદ્યાર્થીઓ તબીબ બન્યા બાદ ત્રણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code