1. Home
  2. Tag "villagers"

સાબરકાંઠામાં માર્ગ અકસ્માતમાં યુવાનના મોતથી પરિસ્થિતિ વણસી, ગ્રામજનોએ પોલીસ વાહનને આગ ચાંપી

હિંમતનગરઃ સાબરકાંઠામાં અમદાવાદ-ઉદેપુર હાઈવે પર ગામડી ગામ નજીક માર્ગ અકસ્માતની ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં યુવાનનું મોત થયાં ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો. તેમજ રસ્તા ઉપર ઉતરી આવીને ચક્કાજામ કર્યો હતો. દરમિયાન પરિસ્થિતિ વણસતા ટોળાએ પોલીસને નિશાન બનાવી હતી. રોષે ભરાયેલા સ્થાનિકોએ પોલીસ ઉપર ભારે પથ્થરમારો કર્યો હતો. એટલું જ નહીં પોલીસ વાહનને આગ ચાંપી હોવાનું […]

અમદાવાદના નાના ચિલાડો ગામના પ્રાથમિક પ્રશ્નો ન ઉકેલાતા ગ્રામજનો ચૂંટણીનો બહિષ્કાર કરશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક નજીક છે, ત્યારે લોકો પોતાના પ્રાથમિક પ્રશ્નો ઉકેલવા માટે સત્તાધિશોનું નાક દબાવતા હોય છે. ચૂંટણી એક એવો મોકો છે. કે, કોઈપણ રાજકીય નેતાઓને પણ મતદારોના શરણે જવાની ફરજ પડતી હોય છે. અમદાવાદ શહેરના નાના ચિલોડાના ગ્રામજનોએ પોતાના વિસ્તારના પ્રાથમિક પ્રશ્નોના ઉકેલ માટે ચૂંટણીના બહિષ્કારની ચીમકી આપી છે.  મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં […]

દસાડામાં પીવાના પાણી માટે રજુઆત કરવા ગયેલા ગ્રામજનો અને પંચાયતના કર્મચારીઓ બાખડી પડ્યાં

સુરેન્દ્રનગરઃ જિલ્લાના અનેક ગામડાંમાં પીવાના પાણીની વિકટ સમસ્યા જોવા મળી રહી છે. પીવાના પાણીને લઈને તંત્ર અને ગ્રામજનો વચ્ચે માથાકૂટ પણ થતી હોય છે. જિલ્લાના દસાડામાં પીવાના પાણીની સમસ્યા વિકટ બનતા ગ્રામજનો રજુઆત કરવા માટે ગ્રામ પંચાતયની કચેરીએ પહોંચ્યા હતા.  જ્યાં ગ્રામ પંચાયતના કર્મચારીઓ અને ગ્રામજનો વચ્ચે બોલાચલી થયા બાદ ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા. […]

ગીર સોમનાથના ગ્રામજનો બન્યાં આત્મનિર્ભરઃ સરકારની મદદ વિના નદી ઉપર બનાવ્યો બ્રિજ

સરકારમાં અનેકવાર રજૂઆત કરાઈ હતી અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી ના કરાઈ ગ્રામજનોએ ફંડ એકત્ર કરીને તૈયાર કર્યો બ્રીજ અમદાવાદઃ ગીર સોમનાથના ઉમેજ ગામના ગ્રામજનો છેલ્લા કેટલાક સમયથી રાવલ નદી ઉપર બ્રિજ બનાવવાની માંગણી કરવામાં આવતી હતી. તેમ છતા તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં નહીં આવતા ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો. અંતે ગ્રામજનોએ આત્મનિર્ભર બનીને સરકારની મદદ […]

તળાજાના મેથાળા ગામનો બંધારો (આડ ડેમ) તૂટી જતાં ગામલોકોએ સ્વયંભૂ શ્રમયજ્ઞ કર્યો

ભાવનગર : ગોહિલવાડ પંથકના ખેડુતોએ સરકાર પર નિર્ભર નહીં રહીને મેથાળા ગામના બંધારાનું 90 ફુટનું ગાબડું શ્રમયજ્ઞ કરીને પુરી દીધી હતી, અપના હાથ જગન્નાથનું સૂત્ર અપનાવીને આજુબાજુના ગામના લોકો સ્વયંભૂ આ કાર્યમાં જાડાયા હતા. અને બંધારાનું પાણી દરિયામાં જતું અટકાવ્યું હતું. ભાવનગરના તળાજાના દરિયા કાંઠા વિસ્તારના 13 જેટલા ગામોને સિંચાઇ અને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવતો […]

આવું ના થવુ જોઈએ, પણ થયું! લગ્નનો નિર્ણય એ પણ ટોસ ઉછાળીને.. વાંચો શું છે હકીકત

મુંબઈઃ સામાન્ય રીતે લગ્ન પરિવારજનોની સહમતીથી અથવા પ્રેમીપંખીડા મિત્રોની મદદથી લગ્ન કરતા હોય છે. પરંતુ કર્ણાટકમાં એક વિચિત્ર ઘટના સામે આવી હતી. જેમાં એક યુવાન સાથે બે યુવતીઓ લગ્ન કરવા માટે જીદે ચડી હતી. યુવાનું બંને યુવતી સાથે અફેર હતું. જો કે, બંને યુવતીઓએ પ્રેમી યુવાન સાથે લગ્ન કરવા માટે આખુ ગામ માથે લેતા અંતે […]

વલસાડમાં સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ થતો હોય ગામલોકોએ ટીવી સિરિયલોનું શુટિંગ અટકાવ્યું

વલસાડઃ ગુજરાતમાં કોરોનાને કારણે મીની લોકડાઉન છે. નાના-મોટા શહેરોમાં આવશ્ક ચીજ-વસ્તુઓ સિવાયની દુકોનો બંધ છે. બીજીબાજુ પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં લોકડાઉન હોવાથી સીરિયલોના શુટિંગ માટે મુંબઈથી નજીકના શહેરોની પસંદગી કરવામાં આવી રહી છે. વલસાડ નજીક આવેલા ચણવઈ ગામમાં આવેલા મંગલમ મિડોસ નામની સોસાયટીમાં છેલ્લા કેટલાક દિવસથી ખાનગી ચેનલોમાં ચાલતી બે સીરિયલોનું શૂટિંગ ચાલી રહ્યું હતું. જોકે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code