ગજાનનથી લઈને વિનાયક સુધી ગણેશજીના કેવી રીતે પડ્યા આ નામ, જાણો તેની પાછળની કહાની
ભગવાન ગણેશ સનાતન ધર્મના પ્રથમ પૂજનીય દેવતા છે. ગણેશ ચતુર્થીને ભગવાન ગણેશની જન્મજયંતિ તરીકે દેશભરમાં ઉજવવામાં આવે છે. આ તહેવાર ગણેશ વિસર્જન સુધી એટલે કે 10 દિવસ સુધી ચાલે છે. ભગવાન ગણેશને ગજાનન, લંબોદર, વિઘ્નહર્તા, ગણપતિ, વિનાયક, એકદંત વગેરે જેવા અનેક નામોથી ઓળખવામાં આવે છે. તો આવો જાણીએ ભગવાન ગણેશનું આ નામ શા માટે પડ્યું. […]