1. Home
  2. Tag "violations"

IPL 2024: પંજાબ કિંગ્સના કેપ્ટન સૈમ કરનને આઈપીએલ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ દંડ

નવી દિલ્હીઃ પંજાબ કિંગ્સના કેપ્ટન સૈમ કરનને, પીસીએ ન્યૂ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, મુલ્લાનપુર ખાતે રવિવારે ગુજરાત ટાઇટન્સ સામેની મેચ દરમિયાન આઈપીએલ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ, તેની મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.  આઈપીએલ દ્વારા રવિવારે મોડી રાત્રે જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “કરને આઈપીએલ આચાર સંહિતાની કલમ 2.8 હેઠળ લેવલ 1 […]

સિંધુ જળ સંધિના ઉલ્લંઘન મામલે ભારતની પાકિસ્તાન સામે કાર્યવાહી

નવી દિલ્હીઃ ભારત સરકારે સપ્ટેમ્બર 1960ની સિંધુ જળ સંધિ (IWT)માં સુધારા માટે પાકિસ્તાનને નોટિસ પાઠવી છે. સરકારે કહ્યું છે કે, પાકિસ્તાનના ખોટા પગલાંએ સિંધુ જળ સંધિની જોગવાઈઓ અને તેના અમલીકરણ પર પ્રતિકૂળ અસર કરી છે અને ભારતને IWT ના સંશોધન માટે નોટિસ આપવાની ફરજ પડી છે. ભારત સરકારે કહ્યું કે, પરસ્પર મધ્યસ્થી માર્ગ શોધવાના વારંવારના […]

અમદાવાદમાં ટ્રાફિકનો ભંગ કરનારા 530 વાહનચાલકોને ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી દંડ ભરવો પડ્યો

અમદાવાદ : શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાનું નિયમન જળવાય રહે તે માટે ટ્રાફિક પોલીસ સતર્ક બની છે. ટ્રાફિક ભંગ કરનારા વાહનચાલકો સામે બેન્કના ટેબિટ કે કેડ્રિટ કાર્ડ દ્વારા દંડ વસુલવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને લોકો દંડ ભરે તેના માટે થઈને ટ્રાફિક પોલીસ અનેક વખત નવતર પ્રયોગો કરી ચૂકી છે. જેમાં […]

હમ નહીં સુધરેંગે, ચાર મહિનામાં અમદાવાદીઓએ કરફ્યુ અને ટ્રાફિક નિયમનો ભંગ કરી 1.30 કરોડનો દંડ ભર્યો

અમદાવાદ: શહેરીજનોએ છેલ્લા ચાર મહિનામાં ટ્રાફિક અને કરફ્યુ ભંગ બદલ રૂપિયા 1.30 કરોડથી વધુ દંડ ભર્યો છે. કોરોનાની મહામારીમાં લોકોની આર્થિક કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો માર જનતા પર પડી રહ્યો છે. તો બીજી બાજુ મોંઘવારીના માર વચ્ચે પણ લોકો સુધારવા માંગતા નથી. લોકો કરફ્યૂના નિયમોનું પાલન કરતા નથી સાથે ટ્રાફિક અને આરટીઓના નિયમોની ઐસી […]

અમદાવાદમાં હવે ટ્રાફિકના નિયમોનો ભંગ કરવો વાહન ચાલકોને પડશે ભારેઃ ઘરે આવશે ઈ-મેમો

અમદાવાદઃ કોરોનાની બીજી લહેરમાં પોઝિટિવ કેસમાં વધારો થયાં ટ્રાફિકના નિયમો ભંગ કરનારા વાહન ચાલકો પાસેથી દંડ વસુલવાનું બંધ કરવામાં આવ્યું હતું. પોલીસ માસ્ક નહીં પહેનારા અને કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનારાઓ સામે આકરી કાર્યવાહી કરતી હતી. જો કે, કોરોનાના કેસ હવે ધીમે-ધીમે ઘટી રહ્યાં છે. જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પોલીસ દ્વારા કોરોના ગાઈડલાઈનને લઈને […]

વલસાડમાં સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ થતો હોય ગામલોકોએ ટીવી સિરિયલોનું શુટિંગ અટકાવ્યું

વલસાડઃ ગુજરાતમાં કોરોનાને કારણે મીની લોકડાઉન છે. નાના-મોટા શહેરોમાં આવશ્ક ચીજ-વસ્તુઓ સિવાયની દુકોનો બંધ છે. બીજીબાજુ પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં લોકડાઉન હોવાથી સીરિયલોના શુટિંગ માટે મુંબઈથી નજીકના શહેરોની પસંદગી કરવામાં આવી રહી છે. વલસાડ નજીક આવેલા ચણવઈ ગામમાં આવેલા મંગલમ મિડોસ નામની સોસાયટીમાં છેલ્લા કેટલાક દિવસથી ખાનગી ચેનલોમાં ચાલતી બે સીરિયલોનું શૂટિંગ ચાલી રહ્યું હતું. જોકે […]

વિદેશથી આવતા મુસાફરોને ઈન્સ્ટિટયુશનલ ક્વોરન્ટાઈન ન કરીને નિયમોનું કરાતુ ઉલ્લઘન

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટસ પર 30મી એપ્રિલ સુધી આવન-જાવન પર પ્રતિબંધ ફરમાયો છે. હાલ માત્ર વિદેશી યાત્રિકો માટે વંદેભારત સેવા જ કાર્યરત છે. ઘણા પ્રવાસીઓ વિદેશથી સ્દેશ પરત ફરી રહ્યા છે. આવા પ્રવાસીઓને ઈન્સ્ટિટયુશન ક્વોરન્ટાઈન કરવાનો નિયમ હોવા છતા કેનું પાલન થતુ નથી. સૂત્રોના જણાવ્યા મુજબ દેશમાં કોરોનાએ […]

પાકિસ્તાને સરહદ ઉપર એક વર્ષમાં 4645 વખત કર્યુ સિઝફાયરિંગનું ભંગ

દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી સંબંધમાં ખટાશ આવી છે. બીજી તરફ પાકિસ્તાન દ્વારા એક વર્ષના સમયગાળામાં યુદ્ધવિરામનો ભંગ કરીને લગભગ 4645 વખત ગોળીબાર કરવામાં આવ્યો છે. એટલે કે પાકિસ્તાન દ્વારા એક દિવસમાં દસ કરતા વધારે વખત ગોળીબાર કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભારત-પાકિસ્તાને સરહદે યુદ્ધવિરામનું પાલન કરવાની ફરીથી સહમતિ દર્શાવી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code