1. Home
  2. Tag "violence"

ફ્રાંસની હિંસા એ તૃષ્ટીકરણની રાજનીતિ કરતા દેશો માટે લાલબત્તી સમાન !

નવી દિલ્હીઃ ફ્રાંસમાં 17 વર્ષના કિશોરના મૃત્યુ બાદ પરિસ્થિતિ વણસી છે, એટલું જ નહીં દેખાવકારો એટલે કે કટ્ટરપંથીઓ જાહેર સ્થળો ઉપર તોડફોડ અને આગચંપીના બનાવોને અંજામ આપી રહ્યાં છે. જેથી ફ્રાંસમાં ગૃહ યુદ્ધ જેવી સ્થિતિ પેદા થઈ હોવાનું દુનિયાના કેટલાક દેશો માની રહ્યાં છે. દરમિયાન ઈમામ તૌહીદએ ટ્વીટ કરીને કહ્યું છે કે, ફ્રાંસે આ મુસ્લિમ […]

મણિપુરમાં નથી અટકી રહી હિંસા,ભાજપ કાર્યાલયોમાં તોડફોડ,પોલીસ સ્ટેશનો પર ગોળીબાર

ઇમ્ફાલ : મણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. જણાવવામાં આવ્યું છે કે મણિપુરના બિષ્ણુપુર અને ચુરાચંદપુર જિલ્લામાં ગઈકાલે રાત્રે અત્યાધુનિક હથિયારોથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. ઉગ્રવાદીઓએ લાંગોલ વિસ્તારમાં એક મકાનને પણ આગ લગાવી દીધી હતી. રાજ્યભરના અલગ-અલગ વિસ્તારોમાંથી તોડફોડ અને આગચંપીના અહેવાલો આવી રહ્યા છે. પરિસ્થિતિને જોતા આર્મી, આસામ રાઇફલ્સ, રેપિડ એક્શન ફોર્સ અને […]

મણિપુરમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી, તોફાનીઓએ ચાર મકાનોને આગ ચાંપી

નવી દિલ્હીઃ હિંસાગ્રસ્ત મણિપુરમાં સોમવારે બપોરે ફરી એકવાર હિંસા ફાટી નીકળી હતી. અજાણ્યા તત્વો દ્વારા ચાર મકાનોને આગ ચાંપી દેવામાં આવી હતી, આ ઘટનામાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે. સેના, આસામ રાઈફલ્સ અને મણિપુર પોલીસના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં ફરી એકવાર સ્થિતિ તંગ બની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એક […]

આસામ-મેઘાલય બોર્ડર પર હિંસાઃ હવે ફોરેસ્ટ ઓફિસમાં તોડફોડ 

રાંચી:આસામ-મેઘાલય બોર્ડર પર ફરી એકવાર હિંસા ફાટી નીકળવાના સમાચાર સામે આવ્યા છે. અધિકારીઓએ આજે ​​દાવો કર્યો છે કે,મેઘાલયના ગ્રામવાસીઓના એક જૂથે આસામના પશ્ચિમ કાર્બી આંગલોંગ જિલ્લામાં વન કાર્યાલયમાં તોડફોડ કરી અને આગ લગાડી છે.ગઈ કાલે પોલીસ અને ગ્રામવાસીઓ વચ્ચે થયેલી અથડામણમાં છ લોકોના મોત થયા હતા. મેઘાલયના પશ્ચિમ જયંતિયા હિલ્સ જિલ્લાના મુકરોહ ગામના રહેવાસીઓ મંગળવારે […]

દેશમાં નુપુર શર્માના નિવેદન બાદ શુક્રવારે થયેલી હિંસામાં પાકિસ્તાન કનેકશન સામે આવ્યું

નવી દિલ્હીઃ ભાજપના પૂર્વ મહિલા નેતા નુપુર શર્માએ મહંમદ પૈગમ્બર વિશે કરેલા નિવેદનથી વિવાદ ઉભો થયો હતો. તેમજ દિલ્હી, કાનપુર, પ્રયાગરાજ સહિત અનેક શહેરો-નગરોમાં લઘુમતી કોમના લોકોએ દેખાયો કર્યા હતા. આ દરમિયાન અનેક સ્થળો ઉપર હિંસાના બનાવો સામે આવ્યાં હતા. હિંસાના બનાવોમાં ચોંકાવનારા ખુલાસા થયાં હતા. દરમિયાન હવે હિંસાના બનાવોમાં પાકિસ્તાનનું કનેકશન સામે આવ્યું છે. […]

દેશના વિવિધ શહેરોમાં હિંસાના બનાવોથી નારાજ સંત સમાજ ધર્મની રક્ષા માટે રસ્તા ઉપર ઉતરશે

નવી દિલ્હીઃ ભાજપના પૂર્વ મહિલા નેતા નૂપૂર શર્માના વિવાદીત નિવેદન બાદ દેશના અનેક શહેરોમાં લઘુમતી કોમના ટોળા રસ્તા ઉપર ઉતરી આવ્યાં છે અને વિરોધ-દેખાવો કરીને પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યાં છે. તેમજ કેટલાક સ્થળોએ પથ્થરમારો, વાહનોને આગચંપી સહિતની ઘટના પણ સામે આવી છે. બીજી તરફ હવે દેશ અને ધર્મની રક્ષા માટે સાધુ-સંતો આગળ આવ્યાં છે […]

પશ્ચિમ બંગાળ: હાવડામાં હિંસા, ઘણા ભાગોમાં કલમ 144 લાગુ,ઇન્ટરનેટ બંધ  

હાવડામાં હિંસા ઘણા ભાગોમાં કલમ 144 લાગુ ઇન્ટરનેટ બંધ કોલકાતા:પશ્ચિમ બંગાળના હાવડામાં આગામી ત્રણ દિવસ માટે ઘણા વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. હાવડાના ઘણા ભાગોમાં બીજેપી નેતા નુપુર શર્માની ધરપકડની માંગ સાથે વિરોધ પ્રદર્શન અને આગચંપી થઈ. હાવડાના ઉલુબેરિયા, પંચલા, ડોમજુરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. હિંસક વિરોધ વચ્ચે શુક્રવારે સાંજે હાવડા […]

પશ્ચિમબંગાળ હિંસાઃ પીડિતોને પહેલા માર માર્યા બાદ રૂમમાં બંધક બનાવી સળગાવ્યાનો આક્ષેપ

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના બીરભૂમમાં કથિત હિંસાના મુદ્દા પર રાજ્યસભામાં હોબાળો થયો હતો. જેના કારણે ગૃહની કાર્યવાહી 16 મિનિટ સુધી સ્થગિત કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી (BJP) ના રૂપા ગાંગુલીએ શૂન્ય કલાક હેઠળ મુદ્દો ઉઠાવ્યો અને ભાવુક થઈ ગયા હતા અને પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરી હતી. બંગાળ હિંસાનો મુદ્દો ઉઠાવતા ગાંગુલીએ […]

પશ્વિમ બંગાળ હિંસા: રાષ્ટ્રીય માનવાધિકાર પંચની ટીમે ઘટનાઓની તપાસ શરૂ કરી

બંગાળના સીએમ મમતા બેનર્જીની મુશ્કેલી વધી રાષ્ટ્રીય માનવાધિકાર પંચે બંગાળમાં હિંસાની ઘટનાઓની તપાસ કરી શરૂ વિવિધ વિસ્તારોમાં થઇ રહી છે તપાસ નવી દિલ્હી: પશ્વિમ બંગાળમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ભાજપના કાર્યકારોને ટાર્ગેટ બનાવીને આચરવામાં આવેલી હિંસામાં હવે પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની મુશ્કેલીઓ વધે તેવી સંભાવના છે. મમતા બેનર્જીની મુશ્કેલીઓ એટલે વધશે કે હિંસક […]

મમતા બેનર્જીને આંચકો, ચૂંટણી બાદની હિંસાની તપાસ માટે બની સમિતિ

મમતા બેનર્જીને લાગ્યો મોટો ઝટકો ચૂંટણી બાદ થયેલી હિંસાની હવે થશે તપાસ હિંસાની તપાસ માટે સમિતિનું ગઠન કરાયું નવી દિલ્હી: મમતા બેનર્જીને ઝટકો લાગ્યો છે. પશ્વિમ બંગાળમાં ચૂંટણી બાદ થયેલી હિંસાની હવે તપાસ થશે. હકીકતમાં, હિંસાની તપાસ માટે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે સમિતિની રચના કરી છે. કોલકાત્તા હાઇકોર્ટના આદેશ બાદ આ સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code