સાગરદાણ કૌભાંડ કેસમાં વિપુલ ચૌધરીને મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટે સાતવર્ષની સજા ફટકારી
અમદાવાદઃ મહેસાણા દૂધસાગર ડેરીના સાગરદાણ કૌભાંડ કેસમાં મહેસાણા ડિસ્ટિક્ટ કોર્ટે સાગરદાણ કૌભાંડમાં ડેરીના તત્કાલિન ચેરમાન વિપુલ ચૌધરી સહિત 15 આરોપીને 7 વર્ષની સજા ફટકારી છે. 22.50 કરોડના કૌભાંડ કેસમાં ડિસ્ટ્રિકટ કોર્ટે લાબી સુનાવણી બાદ ચુકાદો આપ્યો હતો. જેમાં 15 આરોપીને 7 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ કેસમાં કુલ 22 લોકો આરોપી છે, એમાંથી […]