1. Home
  2. Tag "viral infection"

અમદાવાદમાં સતત વાદળછાયાં વાતાવરણને લીધે વાયરલ ઈન્ફેક્શનના કેસમાં થયો વધારો

અમદાવાદ:  શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી વાદળછાંયા વાતાવરણ અને વરસાદી માહોલને લીધે વાયરલ ઈન્ફેક્શનના કેસોમાં વધારો થયો છે. શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં તાવ, શરદી, ખાંસી સહિત વાઇરલ ઈન્ફેક્શનના દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે.  જેમાં અમદાવાદ સોલા સિવિલમાં આ અઠવાડિયે 1,776 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં વરસાદી વાતાવરણને લીધે તાવ, શરદી, ખાંસી સહિત વાઇરલ ઈન્ફેક્શનના […]

રાજકોટમાં અસહ્ય ગરમીમાં વાયરલ ઈન્ફેક્શનનો વાયરો, શરદી-ઊઘરસના કેસમાં પણ થયો વધારો,

રાજકોટઃ શહેરમાં વધતા જતા તાપમાનને લીધે વાયરલ બિમારીના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં શરદી-ઉધરસ અને તાવ સહિત વાયરલ ઈન્ફેક્શનનાં કેસોમાં વધારો થયો છે. જેમાં મેલેરિયાનો 1 સહિત વિવિધ રોગોનાં મળીને કુલ 1316 કેસ નોંધાયા છે. જ્યારે ગત સપ્તાહે વિવિધ રોગનાં કુલ 1400 કરતા વધુ કેસ નોંધાયા હતા. જોકે, આ આંકડાઓ માત્ર […]

અમદાવાદમાં ભર ઉનાળે વાયરલ ઈન્ફેક્શન, ઝાડા-ઊલટી, અને હીટ સ્ટ્રોકના કેસમાં વધારો

અમદાવાદઃ શહેરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચતા શહેરીજનોમાં વાઈરલ ઈન્ફેક્શન, ઝાડા-ઊલટી, ટાઈફોડ, અને હીટ સ્ટ્રોકના કેસમાં વધારો ઝોવા મળી રહ્યો છે. શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં માત્ર વાયરલ ઈન્ફેક્શનના 15થી વધુ કેસ નોંધાયા હતા. મ્યુનિ. સંચાલિત હોસ્પિટલો અને ખાનગી દવાખાનાંમાં પણ દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે. ગરમીથી બચવા લોકોને બપોરના સમયે […]

અમદાવાદમાં સતત વરસાદી વાતાવરણને લીધે વાયરલ ઈન્ફેક્શનના કેસમાં થયો વધારો

અમદાવાદઃ શહેરમાં છેલ્લા મહિનાથી સમાયાંતરે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. તેમજ ભેજવાળા વાતાવરણને કારણે સીઝનલ બિમારીના કેસમાં વધારો થઈ રહ્યો છે. શરદી, ઉધરસ, તાવ સહિતની બિમારીનો ભોગ બનેલા દર્દીઓથી ખાનગી તેમજ સરકારી દવાખાના ઊભરાઈ રહ્યા છે. શહેરમાં વરસાદી વાતાવરણને કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે. ત્યારે મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા દવા છંટકાવ સહિતના પગલાં ભરવામાં […]

અમદાવાદમાં પ્રતિકૂળ વાતાવરણને લીધે વાયરલ ઈન્ફેક્શનના કેસોમાં વધારો, દવાખાના ઊભરાયા

અમદાવાદઃ  શહેરમાં છેલ્લા ઘણા દિવસથી રાત્રે ઠંડી, બપોરે ગરમી તેમજ હવામાં ભેજનું પ્રમાણ પણ વધતા લોકોમાં શરદી, ઉધરસ, તાવ સહિત વાયરસના કેસમાં વધારો નોંધાઇ રહ્યો છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં વાયરલ ઇન્ફેક્શનના રેકોર્ડ 1491 દર્દી નોંધાયા છે.  આ ઉપરાંત મ્યુનિની હોસ્પિટલો અને ખાનગી દવાખાનામાં પણ દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે. બીજી તરફ અમદાવાદમાં કોરોનાના કેસમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code