વાયરલ ઈન્ફેક્શનના વધતા કેસો વચ્ચે આ રીતે બાળકોની ખાસ રાખો કાળજી, બીમારીથી બચાવો તમારા બાળકોને
વાયરલ ઈન્ફેક્શનથી આ રીતે બાળકોને બચાવો બાળકોનું આ રીતે ખઆસ ધ્યાન રાખો હાલ બેવળી ઋતુનો આપણે સૌ કોઈ અનુભવ કરી રહ્યા છે આવી સ્થિતિમાં વાયરલ ઈન્ફએક્શન ખાસી શરદીના કેસોમાં સતત વધારો થી રહ્યો છએ ખાસ કરીને વૃદ્ધો અને બાળકોને વાયરલ ઈન્ફએક્શન જલ્દી લાગે છે જેથી કરીને તમારા ઘરમાં જો બાળકો હોય તો તેની ખાસ કાળજી […]