1. Home
  2. Tag "viral news"

સાંસદની ફરિયાદ બાદ રેશનિગના સડેલા અનાજની તપાસ માટે ગાંધીનગરથી ટીમ ત્રાટકી

સાંસદ મોકરિયાએ સડેલા અનાજ અંગે કલેકટરને ફરિયાદ કરી હતી, રેશનિંગની દુકાનોમાં સઘન તપાસ, સડેલા અનાજના નમૂના લેવાયા, પુરવઠાના ગોદામમાંથી સડેલા અનાજનું વિતરણ થાય છે રાજકોટઃ તાજેતરમાં જિલ્લા કલેકટર સાથેની બેઠકમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ રેશનિંગની દુકાનોમાં સડેલુ અને હલકી કક્ષાનું અનાજ વિતરણ થઈ રહ્યુ હોવાની ફરિયાદ કરીને સડેલા અનાજના નમુના પણ આપવામાં આવ્યા હતા. આથી […]

રાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીમાં ભાજપ સમર્થિત જ્યોતિન્દ્ર મહેતાની પેનલનો વિજ્ય

મામા-ભાણેજના જંગમાં મામા મેદાન મારી ગયા, કલ્પક મણિયારની પેનલનો પરાજ્ય, ચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની હતી રાજકોટઃ વર્ષો જુની અને ભાજપ અને સંઘના વર્ચસ્વવાળી રાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીમાં પ્રતિષ્ઠાભર્યો જંગ જામ્યો હતો. જેમાં ભાજપ સમર્પિત જ્યોતિન્દ્ર મહેતાની પેનલનો વિજય થયો હતો. જ્યારે તેમના જ ભાણેજ એવા કલ્પક મણિયારની પેનલનો પરાજ્ય થયો હતો. આમ મામા-ભાણેજ […]

અમદાવાદ-મહેસાણા-પાલનપુર હાઈવેને હાઈસ્પિડ કોરીડોર તરીકે ડેવલોપ કરાશે

મુખ્યમંત્રીએ સરસ્વતી નદી પરના બ્રિજ માટે 145 કરોડ ફાળવ્યા, સરસ્વતી નદી પરનો હયાત ટુ લેન બ્રિજ 1959માં બનાવેલો છે, હાઈસ્પિડ કોરીડોરથી મુસાફરી સરળ બનશે અમદાવાદઃ ગુજરાતમાં વસતી સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થતાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે રોડ-રસ્તાઓને પહોળા કરવાથી લઈને વિવિધ વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે.  જેમાં અમદાવાદ-મહેસાણા-પાલનપુર હાઈવેને હાઈસ્પીડ કોરિડોર તરીકે ડેવલપ […]

જંબુસર-આમોદ હાઈવે પર ઊભેલી ટ્રક પાછળ ઈકોકાર અથડાતા 7નાં મોત, 3 ગંભીર

ઈકોકારમાં પ્રવાસીઓ શુકલ તિર્થ યાત્રાએ જતા હતા, ટ્રકને પંકચર પડ્યુ હોવાથી ટ્રકચાલક ટાયર બદલતો હતો, બીજા અકસ્માતના બનાવમાં આમોદ હાઈવે પર કાર અકસ્માતમાં બેના મોત ભરૂચઃ નેશનલ અને સ્ટેટ હાઈવે પર અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં જંબુસર-આમોદ હાઈવે પર રોડ સાઈડ પર પાર્ક કરેલી ટ્રક પાછળ પૂરફાટ ઝડપે ઈકોકાર અથડાતા ઈકોકારમાં પ્રવાસ કરી રહેલા […]

ગાંધીનગરના શાહપુર સર્કલ પાસે રોડ ક્રોસ કરી રહેલા રાહદારીનું કારની અડફેટે મોત

શાહપુરથી ગાંધીનગર તરફ જતાં ખોડિયાર હોટલ પાસે બન્યો બનાવ, અકસ્માતને લીધે આજુબાજુના લોકો દોડી આવ્યા અને પોલીસને જાણ કરી, પોલીસે કારચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી ગાંધીનગરઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માત સર્જાયો હતો. શાહપુર સર્કલથી ગાંધીનગર તરફ જતા ખોડીયાર કાઠીયાવાડી હોટલની સામે રોડ ક્રોસ […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષાઓનો પ્રારંભ, ગેરરીતિ સામે કડક પગલાં લેવાશે

સૌરાષ્ટ્ર યુનિની સેમેસ્ટર 3થી 5ની પરીક્ષાનો પ્રારંભ, વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાશે તો રૂપિયા 10 હજાર સુધીનો દંડ, યુનિવર્સિટીએ ગેરરીતિ સામે કડક નિયમો બનાવ્યા રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેમેસ્ટર-3 અને 5ની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. દિવાળી વેકેશન ખૂલ્યાના બીજા દિવસથી પરીક્ષાનો પ્રારંભ થયો છે. જેમાં 47,280 વિદ્યાર્થીઓ 127 કેન્દ્ર પર પરીક્ષા આપી રહ્યા છે. આ પરીક્ષામાં […]

સુરતમાં વિદ્યાર્થીને અડફેટે લેનારા ડમ્પરચાલક પાસે લાયસન્સ પણ નથી

પોલીસે ડમ્પરચાલક અને તેના માલીક સામે પણ ગુનો નોંધ્યો, પૂરફાટ ઝડપે ડમ્પરે સાયકલસવાર વિદ્યાર્થીને ટક્કર મારી હતી, ડમ્પરના માલિકે લાયસન્સ ન હોવા છતાં ડ્રાઈવર તરીકે નોકરી પર રાખ્યો હતો સુરતઃ શહેરમાં અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. જેમાં પૂરફાટ ઝડપે દોડતા વાહનોને લીધે અકસ્માતોના બનાવો બની રહ્યા છે. શહેરમાં ગઈ તા. 16મી નવેમ્બરના રોજ ગોરવપથ રોડ […]

ગુજરાત બોર્ડના ધો. 10 અને 12 કોમર્સના પરીક્ષા ફોર્મ 2 ડિસેમ્બર સુધી ભરાશે

ગુજરાત બોર્ડની તમામ પરીક્ષાઓ ફેબ્રુઆરીમાં યોજાશે, 88 લાખ વિદ્યાર્થીઓથી વધુ પરીક્ષા આપશે, ગુજકેટની પરીક્ષા 23મી માર્ચે લેવાશે ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે ધોરણ 10 અને 12ની પરીક્ષાઓનો ફેબ્રુઆરીથી પ્રારંભ થશે. પરીક્ષાના ફોર્મ ભરવાનો પ્રારંભ થયો છે. ધો.10 અને ધો. 12 સામાન્ય પ્રવાહની મુખ્ય જાહેર પરીક્ષાના ફોર્મ 30 નવેમ્બર સુધી […]

કાંકરેજઃ થળી મઠના મહંત શ્રી જગદીશપુરી દેવલોક પામ્યાં

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા બનાસકાઠામાં કાંકરેજ ખાતે આવેલા સુપ્રસિદ્ધ થળી મઠના મહંત શ્રી જગદીશપુરી ગુરુશ્રી હરિપુરી દેવલોક પામ્યાં છે. મહંત શ્રી જગદીશપુરીના નિધનથી ભક્તો ઊંડા શોકમાં ગરકાવ થયાં છે. પરમ કૃપાળુ પરમાત્મા દિવ્ય આત્માને શાંતિ આપે તે માટે તેમના અનુયાયીઓએ પ્રર્થના કરી હતી. દરમિયાન જાણીતા ન્યૂઝ પોર્ટલ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા)ના જેએમડી અમૃતભાઈ આલએ […]

ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ સરકારે 7 ખાનગી હોસ્પિટલોને કરી બ્લેકલિસ્ટ

અમદાવાદની-3 અને સુરત વડોદરા રાજકોટ સહિત 4 હોસ્પિટલનો સમાવેશ, ચાર સ્પેશ્યાલિસ્ટ ડોકટરોને પણ સસ્પેન્ડ કરાયા, આરોગ્ય કેમ્પો માટે પણ સરકાર એસઓપી બનાવશે અમદાવાદઃ શહેરમાં ખ્યાતિ હોસ્પિટલ દ્વારા આયુષ્યમાન કાર્ડ ધરાવતા દર્દીઓનો બીન જરૂરી હાર્ટ સર્જરીનો મામલો પ્રકાશમાં આવ્યા બાદ ગુજરાત સરકારે લાલ આંખ કરીને પીએમજેવાય યોજનાઓમાં કથિત ગેરરીતિના મામલે 7 ખાનગી હોસ્પિટલોને બ્લેકલિસ્ટ જાહેર કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code