1. Home
  2. Tag "viral news"

PM મોદીને અત્યાર સુધીએ 15 દેશોએ પોતાના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કર્યાં

વડાપ્રધાન મોદી એ તાજેતરમાં નાઈજીરિયા દેશની મુલાકાત લીધી છે ત્યારે નાઇજીરીયા ની સરકારે જાહેરાત કરી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેઓ નાઈજીરિયાનાં સર્વોચ્ચ રાષ્ટ્રિય સન્માન ‘ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઈજર’થી સન્માનિત થયા છે  બ્રિટનની મહારાણી એલિઝાબેથ બાદ આ સન્માન મેળવનાર મોદી બીજા વિદેશી હશે. અત્યાર સુધી 15 દેશોએ પીએમ મોદીને તેમના […]

ઈરાનના ઈસ્ફહાનમાં ક્લોરિન ગેસ લીક, 60 લોકોને અસર

તહેરીનઃ ઈરાનના ઈસ્ફહાનમાં ક્લોરિન ગેસ લીક ​​થવાને કારણે 60 લોકો ઝેરી ગેસના સંપર્કમાં આવ્યા હતા. સત્તાવાર સમાચાર એજન્સી IRN દ્વારા આ માહિતી આપવામાં આવી છે. સિન્હુઆ ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, આ ઘટના રવિવારે બપોરે 1:40 વાગ્યે બની હતી. જ્યારે શાહરેઝા કાઉન્ટીમાં ક્લોરિન ગેસ સિલિન્ડર લઈ જતી ટ્રક પલટી ગઈ હતી. આ સ્થળ રાજધાની ઇસ્ફહાનથી 80 કિલોમીટર […]

ભાજપના પ્રદેશ પ્રમુખ C R પાટિલ અને મુખ્યમંત્રી મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારમાં જાડાયા

સી આર પાટિલ બે દિવસમાં અનેક સભાઓ સંબોધી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મુંબઈના ગુજરાતી મતદારોને રિઝવવાના પ્રયાસો, સીએમએ ગુજરાતી વેપારીઓ સાથે ચાય પે ચર્ચા પણ કરી અમદાવાદઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં રસાકસીભર્યો જંગ જામ્યો છે. તમામ પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું છે. ત્યારે ભાજપ દ્વારા પણ જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. મહારષ્ટ્રના મુંબઈ સહિત કેટલાક વિસ્તારોમાં […]

ભરૂચના શુકતિર્થ નજીક નર્મદા નદીમાં પિતા-પૂત્ર સહિત ત્રણ ડૂબ્યા, બેના મૃતદેહ મળ્યા

ભરૂચના વેજલપુરનો મિસ્ત્રી પરિવાર ભોગ બન્યો, બેકોરટોક રેતી ખનનને લીધે નદીમાં ઊંડા ખાડા પડી ગયા છે, નદીમાં નાહવા પડેલા લોકો ઊંડા ખાડામાં ગરકાવ થયા ભરૂચઃ તાલુકાના શુકલતીર્થ ખાતે નર્મદામાં સ્નાન કરતાં પિતા-પૂત્ર સહિત ત્રણ ડૂબ્યા હતા, બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનોએ મૃતહેહની શોધ ખોળ હાથ ધરી હતી. અને બે મૃતદેહો મળ્યા છે, જ્યારે […]

શાળાઓમાં બાળકોએ ગમે તે કલરનું સ્વેટર પહેર્યુ હોય સંચાલકો મનમાની નહીં કરી શકે

અમદાવાદના DEOએ શાળા સંચાલકોને આપી સુચના, ગણવેશ સિવાય અન્ય રંગના સ્વેટર વિદ્યાર્થીઓ પહેરી શકશે, સંચાલકો વિદ્યાર્થીઓ પર દબાણ કરશે તો પગલાં લેવાશે અમદાવાદઃ રાજ્યમાં હાલ શિયાળો અને ઉનાળો બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે, જેમાં વહેલી સવારે અને રાત્રીના સમયે ઠંડી અને બપોરે ગરમી અનુભવાય છે. જો કે, શિયાળાની ઋતુની શરૂઆતમાં ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો […]

બનાસકાંઠાના માલણ ગામે ગલગોટાની ખેતીથી ખેડુતોને ફાયદો

માલણ ગામમાં 25થી વધુ ખેડુતો ગલગોટાની ખેતીથી સારી કમાણી કરે છે, ફુલો વેચવા માટે નથી જવું પડતું વેપારીઓ ખેતર પર આવી ખરીદી કરે છે, ગામના અન્ય ખેડુતો પણ ફુલોની ખેતી તરફ આકર્ષાયા પાલનપુરઃ બનાસકાંઠામાં પાલનપુર નજીક આવેલા માલણ ગામના ખેડુતો હવે ગલગોટાની ખેતી તરફ વળ્યા છે. અન્ય પાકની તુલનાએ ગલગોટાની ખેતીથી સારો ફાયદો થયો હોવાનું […]

રાજકોટમાં ડુપ્લીકેટ અમેરિકન ડોલર આપીને છેતરપિંડી કરતા 3 શખસો પકડાયા

સસ્તા ભાવે ડોલર આપવાનું કહીને નકલી ડોલર પધરાવી દેતા હતા, પોલીસે 9400 નકલી ડોલર જપ્ત કર્યા, ઠગ ત્રિપુટી વેપારીઓને વાતચિતમાં ભોળવીને શિકાર બનાવતી હતી રાજકોટઃ કહેવત છે ને કે લોભીયા હોય ત્યાં ધૂતારા ક્યારેય ભુખે મરતા નથી. સસ્તામાં લેવાની લાહ્યમાં લોકો આબાદ છેતરાતા હોય છે. સસ્તા સોના બાદ હવે સસ્તા ડોલરના નામે ચીટિંગ આચરતી ટોળકીની […]

સસ્તા અનાજના નામે ગરીબોને હલકી કક્ષાનું અનાજ અપાય છે, ભાજપના સાંસદે કરી ફરિયાદ

સાંસદ મોકરિયાએ જિલ્લા કલેકટરને રેશનીંગ અનાજના સેમ્પલ આપ્યા, અનાજમાં ભેળસેળ થાય છે, તેની તપાસ કરાવો, પુરવઠા વિભાગના અધિકારીઓને તપાસ કરવા સુચના રાજકોટઃ સસ્તા અનાજની યાને રેશનિંગની દુકાનો પર ગરીબ પરિવારોને અપાતુ અનાજ ખૂબ હલકી કક્ષાનું અને સડેલુ હોય છે. ગરીબ પરિવારોની કોઈ ફરિયાદો સાંભળતું નથીં ત્યારે રાજકોટના રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ હલકી કક્ષાના અનાજ અંગે […]

વડોદરામાં મહી બ્રિજ પર સમારકામને લીધે ડાયવર્ઝનથી વાહનચાલકો પરેશાન

હાઈવેની એકલાઈન શરૂ રખાતા વારંવાર સર્જાતો ટ્રાફિક જામ, વાહનચાલકોને દુમાડ ચોકડીથી NH-8 પર ડાયવર્ટ કરવામાં આવે છે, વાહનચાલકોને ફરજિયાત ટોલટેક્લ ભરવાની ફરજ પડે છે વડોદરાઃ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ચોમાસા પૂર્વે જ વડોદરા નજીક મહી નદીના બ્રિજ પર રોડનું કામ કરવામાં આવ્યું  હતું પરંતુ તે સમયે રોડનું તકલાદી કામ કરાતા હાલ રોડ પરનો ડામર ઉખડી […]

ગુજરાતમાં બે દિવસમાં તાપમાનમાં ઘટાડાને લીધે ઠંડીમાં વધારો થશે

કારતક મહિનો અડધો વિતી ગયો છતાં ઠંડી અનુભવાતી નથી, અંબાલાલ પટેલ કહે છે, 19મી નવેમ્બર બાદ માવઠું પડી શકે છે, નવેમ્બરના છેલ્લા સપ્તાહથી કડકડતી ઠંડી અનુભવાશે અમદાવાદઃ શિયાળાના આગમનને 15 દહાડા વિતી ગયા છે, પણ હજુ જોઈએ એવી ઠંડી પડતી નથી. શહેરી વિસ્તારોમાં દિવસ અને રાત્રે એસી અને પંખા ચાલુ રાખવાની ફરજ પડી રહી છે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code