1. Home
  2. Tag "viral news"

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રથમવાર ફ્લાવર શોનું ભવ્ય આયોજન કરાશે

અમદાવાદની જેમ મ્યુનિ, દ્વારા હવે દર વર્ષે ફ્લાવર શોનું આયોજન કરાશે, શહેરના સેક્ટર-1માં સૂર્યજ્યોતિ તળાવ પાસે ફ્લાવર શો યોજાશે, દેશ-વિદેશની વિવિધ પ્રજાતિના ફુલો જોવા મળશે ગાંધીનગરઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા 20મી ડિસેમ્બરથી 6મી જાન્યુઆરી દરમિયાન સેકટર-1ના સૂર્યજ્યોતિ તળાવ પાસે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવશે. જેમાં દેશ-વિદેશના રંગબેરંગી ફુલોનો નજારો જોવા મળશે. અમદાવાદમાં રિવરફ્ર્ન્ટ પર દર વર્ષે […]

પીકઅપ વાન સાઈડમાં લેવાનું કહેતા આધેડને કચડીને મોતને ઘાટ ઉતાર્યો

સુરતના કતાર ગામમાં જાહેર રોડ પર બન્યો બનાવ, પીકઅપવાન ચાલકે આધેડને અડફેટે લઈને 150 ફુટ ઢસડ્યો, નાસી ગયેલા પીકઅપવાન ચાલકને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો સુરતઃ ગુજરાતમાં કેટલાક વાહનચાલકો નજીવી વાતે મારામારી પર ઉતરી આવતા હોય છે. તાજેતરમાં અમદાવાદમાં વાહન ધીમે ચલાવવાનું કહેતા એક યુવાનની છરી મારીને હત્યા કરવામાં આવી હતી. આ બનાવ તાજો જ છે […]

રાજકોટ-જામનગર હાઈવે પર બોલેરાએ એક્ટિવાને અડફેટે લેતા ત્રણના મોત

ધ્રોળના જાયવા ગામ પાસે બન્યો બનાવ, ત્રણેયના ઘટના સ્થળે મોત નિપજ્યા, અકસ્માતને લીધે ટ્રાફિક જામ થયો રાજકોટઃ ગુજરાતમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. હાઈવે પર પૂરફાટ દોડતા વાહનો નિર્દોષ લોકોનો ભોગ લઈ રહ્યા છે.  જામનગર-રાજકોટ હાઇવે પર ધ્રોલના જાયવા ગામ નજીક પુરપાટ આવતી બોલેરોએ એક્ટિવાને ટક્કર મારતાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. […]

ગુગલ ઉપર સર્ચ કરાયેલા સેલિબ્રિટીશમાં આ ભારતીય ક્રિકેટર બીજા નંબર ઉપર

ભારતીય ટીમ ભલે કોઈ મેચ રમે કે ન રમે પરંતુ વિરાટ કોહલી ચર્ચામાં રહે છે. તેનું સ્પોર્ટ્સ પર્ફોર્મન્સ હોય કે તેની સ્ટાઈલ, તેની મુસાફરીના સમાચાર પણ હેડલાઈન્સ બનાવે છે. આ જ કારણ છે કે વિરાટ કોહલી સોશિયલ મીડિયાથી લઈને ગૂગલ સુધી ટ્રેન્ડમાં રહે છે. હાલમાં જ ગૂગલે એશિયામાં સૌથી વધુ સર્ચ કરાયેલી સેલિબ્રિટીઝની યાદી જાહેર […]

મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાની સહાય વધારીને રૂ. 1 લાખ કરાઈ

અમદાવાદઃ ખેડૂતોને તેમની ખેતપેદાશોના બજારમાં સારા ભાવ મળે તે માટે ખેતપેદાશોની ગુણવત્તા લાંબા સમય સુધી જળવાય અને બજારમાં જ્યારે પાકના સારા ભાવ હોય ત્યારે જ ખેત પેદાશોનું વેચાણ થાય તે ખૂબ જ જરૂરી છે. પરંતુ અનેક ખેડૂતો પાસે કાપણી પછી ખેતપેદાશોને લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે કોઈ યોગ્ય સુવિધા ઉપલબ્ધ ન હતી. પરિણામે કુદરતી […]

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: પશ્ચિમના વડોદરા રેલવે ડિવિઝન પર 60 મીટર લાંબા ‘મેક ઇન ઇન્ડિયા’ સ્ટીલ બ્રિજનું લોકાર્પણ

અમદાવાદઃ નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) 22મી ઑક્ટોબર 2024ના રોજ બીજા સ્ટીલ બ્રિજને સફળતાપૂર્વક લોંચ કરવામાં આવ્યો. 60-મીટરનો સ્ટીલ બ્રિજ હતો મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે વડોદરાની બાજવા – છાયાપુરી કોર્ડ લાઇન પર લોન્ચ કરવામાં આવી પ્રોજેક્ટ MAHSR કોરિડોર માટે આયોજિત 28 સ્ટીલ બ્રિજમાંથી આ પાંચમો પૂર્ણ થવાનો છે. આ 645-MT સ્ટીલ બ્રિજ, જે 12.5 […]

EPFO નાણાકીય સ્થિરતા પ્રદાન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે : મનસુખ માંડવિયા

નવી દિલ્હીઃ કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડો.મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દેશભરના લાખો સભ્યોને સામાજિક સુરક્ષા અને નાણાકીય સ્થિરતા પ્રદાન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન ડૉ. માંડવિયાએ EPFOની પરિવર્તન યાત્રાની પ્રશંસા કરી હતી. તેમણે EPFOની મજબૂત IT સિસ્ટમ, કાર્યક્ષમ ફરિયાદ નિવારણ પ્રણાલી અને સભ્ય-કેન્દ્રિત સેવા […]

અમદાવાદઃ કોલ્ડપ્લે બુકિંગ શરૂ થયાના બે કલાકમાં બંને શો સોલ્ડ આઉટ

અમદાવાદઃ આખું વિશ્વ જેની પાછળ ઘેલું થયું છે એ કોલ્ડપ્લેનો કોન્સર્ટ આગામી 25 અને 26મી જાન્યુઆરીના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાતમાં યોજાવા જઈ રહ્યો છે. કોલ્ડપ્લેનો કોન્સર્ટ સંગીતનો ભવ્ય જલસો થશે. એ કોલ્ડપ્લે કોન્સર્ટના બંને શોની તમામ ટિકિટો માત્ર બે કલાકમાં જ ‘SOLD OUT’ થઈ ગઈ. અંદાજે અઢી લાખ લોકો કોલ્ડપ્લેનો કોન્સર્ટ અટેન્ડ કરશે. મુંબઈમાં ત્રણ […]

આજે દેશમાં એક આશા અને વિચાર છે, આ સદી ભારતની હશે : નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, છેલ્લા 10 વર્ષમાં દેશમાં જે ફેરફારો થયા છે તેનાથી ભારતના નાગરિકોમાં જોખમ લેવાની સંસ્કૃતિને નવી ઉર્જા મળી છે. જનતાનો વિશ્વાસ વધ્યો છે. સરકારે જનતા પરના ખર્ચમાં વધારો કર્યો છે અને જનતાની બચતમાં પણ વધારો કર્યો છે. PM મોદીએ શનિવારે હિન્દુસ્તાન ટાઈમ્સની લીડરશિપ સમિટમાં ‘પ્રોગ્રેસ […]

44 સેકન્ડમાં 12 રોકેટ, ભારતે તૈયાર કર્યું ખતરનાક હથિયાર, ફ્રાન્સ સહિત અનેક દેશ ખરીદવા લાઇનમાં

ભારત તેની સૈન્ય ક્ષમતા વધારવા માટે સતત નવા સૈન્ય હથિયારો વિકસાવી રહ્યું છે અને તેનું પરીક્ષણ કરી રહ્યું છે. ભારતે ગુરુવારે (14 નવેમ્બર) તેના એડવાન્સ ગાઈડેડ વેપન સિસ્ટમક પિનાકાનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. પિનાકા મિસાઈલ સિસ્ટમ 44 મિનિટમાં 12 રોકેટ છોડીને દુશ્મનને એક ક્ષણમાં ખતમ કરવાની ક્ષમતા ધરાવે છે. સંરક્ષણ મંત્રાલયે આ અંગે શું કહ્યું? રક્ષા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code