1. Home
  2. Tag "viral news"

અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સમાપ્ત કરવાના પ્રયાસો શરૂ

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ પડદા પાછળ અનેક ગતિવિધિઓ ચાલી રહી છે. હવે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટ્રમ્પના નજીકના અબજોપતિ બિઝનેસમેન એલોન મસ્ક સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાનના રાજદૂતને મળ્યા છે. બંનેની મુલાકાતને અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવને ખતમ કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. બંને અજાણ્યા સ્થળે મળ્યા અમેરિકન મીડિયાના અહેવાલો અનુસાર, ઈલોન મસ્ક […]

બિહારમાં ફરી ઝેરી દારૂનો મામલો સામે આવ્યો , સિવાનમાં ત્રણ લોકોના મોત

સિવાનમાં ઝેરી દારૂના કારણે ફરી લોકોના મોત થયા છે. શુક્રવારે સવાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા છે. લોકોનું કહેવું છે કે ત્રણેય દારૂની મહેફિલ માણતા હતા. તબિયત બગડવાના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ, ડોકટરો તેનો જીવ બચાવી શક્યા ન હતા. ત્રણ મોત બાદ ફરી ગભરાટ ફેલાયો હતો. કેટલાક લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી […]

સુરતમાં મ્યુનિના અધિકારીએ નશામાં ધૂત થઈને કાર ડિવાઈડર સાથે અથડાવી

સુરતના અડાજણમાં ભૂમિ કોમલેક્સ પાસે મોડી રાત્રે બન્યો બનાવ, અકસ્માત બાદ કારચાલક અધિકારીને તેના પરિવારે ભગાડી દીધો, અકસ્માતને પગલે લોકોના ટોળાં ઉમટ્યાં સુરતઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે મ્યુનિના એક અધિકારીએ જ કહેવાતા દારૂના નશામાં કાર ડિવાઈડર સાથે અથડાવી હતી. દારૂના નશામાં મ્યુનિ.ના એક અધિકારી દ્વારા અકસ્માત કરવામાં આવ્યો હતો. ફુલ સ્પીડમાં […]

પાટણનું કાર્તિકી મંદિર, વર્ષમાં માત્ર એક જ દિવસ ખૂલે છે

કારતક સુદ પૂનમના દિને મંદિર ખૂલતા દર્શનાર્થીઓની ભીડ જામી, 250 વર્ષ જુનું મંદિર એક જ દિવસ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ખૂલે છે, મંદિરના પટાગણમાં મેળો ભરાયો પાટણઃ ગુજરાતમાં પાટણ ઐતિહાસિક શહેર છે, અને શહેરમાં પૂરાતની અનેક મંદિરો આવેલા છે. જેમાં શહેરના છત્ર પતેશ્વર મહાદેવ મંદિરમાં  બિરાજમાન કાર્તિકી સ્વામીનું  એક માત્ર મંદિર  આવેલું છે. આ મંદિર કારતક […]

જામનગરમાં પૂર ઝડપે કાર દીવાલ તોડીને મકાનમાં ઘૂંસી ગઈ

જામનગરના રામેશ્વરનગર ચોક પાસે બન્યો બનાવ, કારચાલક યુવાનું ગંભીર ઈજાને લીધે મોત, કાર દીવાલ સાથે અથડાતા ધડાકાને લીધે લોકો દોડી આવ્યા જામનગરઃ શહેરના રામેશ્વર નગર ચોક પાસે હનુમાનના મંદિર નજીકથી ગઈ કાલે રાતના સમયે પૂરફાટ ઝડપે આવેલી કાર મકાનની દીવાલ તોડીને અંદર ઘૂંસી ગઈ હતી. આ અકસ્માતના બનાવમાં ધડાકા સાથે કાર અથડાઈ હોવાથી એનો અવાજ […]

જામનગરમાં ગુરૂ નાનકની 555મી જન્મ જ્યંતિ હર્ષોલ્લાસ સાથે ઊજવાઈ

ગુરૂદ્વારાથી પ્રભાત ફેરી યોજાઈ, શબ્દ કીર્તન અને ગરૂ કા લંગર પ્રસાદમાં ભાવિકો જોડાયા, સેહજપાઠજીની સમાપ્તિ કરવા આવી  જામનગરઃ  શહેરના ગુરુદ્વારા ગુરુસિંઘ સભામાં આજે ગુરુનાનકજીની 555મી જન્મ જયંતિ ધામધૂમથી ઊજવવામાં આવી હતી. ગુરુદ્વારા ખાતેથી સવારે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું, અને સેહજ પાઠનો આરંભ કરવામાં આવ્યો હતો. સેહજપાઠજીની સમાપ્તિ કરવા આવી હતી. તે પછી શબ્દ […]

ડાકોરમાં રણછોડરાયજીના મંદિરના શીખર પર ભાવિકો ધજા ચડાવી શકશે

ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા દેવ દેવાળીથી કરાયો નિર્ણય, હવે ભાવિકોને મંદિર દ્વારા વિના મૂલ્યે ભોજન અપાશે. આજે દેવ દેવાળીએ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં ડાકોરઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયજીના મંદિરમાં હવે ભાવિકો ધજા ચઢાવી શકશે. આજે દેવ દિવાળીના પાવન પર્વ પર ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.  ભાવિકો મંદિરના શિખર પર ધજા […]

સ્પેનમાં એક રિટાયરમેન્ટ હોમમાં ભીષણ આગ ફાટી નીકળી, 10 લોકોના મોત

સ્પેનના વિલાફ્રાન્કા ડેલ એબ્રોમાં એક નિવૃત્તિ ઘર જાર્ડિનેસ ડી વિલાફ્રાંકા ખાતે શુક્રવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે. આગ સ્થાનિક સમય મુજબ સવારે પાંચ વાગ્યે લાગી હતી. આગ બુઝાવવામાં ફાયર ફાઈટરોને ઓછામાં ઓછા બે કલાક લાગ્યા હતા. સ્થાનિક સરકારના પ્રતિનિધિના જણાવ્યા અનુસાર, અધિકારીઓ એ વાતની પુષ્ટિ કરી […]

પાંજરૂં તોડી મગર બહાર નિકળ્યો, ગાયનો શિકાર કરે તે પહેલા વન વિભાગે પકડી ફરી પાંજરે પૂર્યો

આમોદમાં વન કચેરી નજીક બન્યો બનાવ, વન વિભાગે દેનવા ગામેથી 12 ફુટના મગરને પકડીને પાંજરે પૂર્યો હતો, મધરાત બાદ પાંજરૂ તોડી મગર બહાર નિકળી ગયો વડોદરાઃ આમોદ વન વિભાગના કર્મીઓએ ગઈકાલે સાંજના સમયે દેનવા ગામેથી 12 ફુટના એક મહાકાય મગરનું રેસ્ક્યુ કરીને પાંજરામાં પુરીને વન વિભાગની કચેરી લવાયો હતો. વન વિભાગે બીજા દિવસે પાણીમાં મગરને […]

કેન્દ્ર સરકારે મેઘાલયના બળવાખોર સંગઠન HNLC પર પ્રતિબંધ મૂક્યો, ગૃહ મંત્રાલયની મોટી કાર્યવાહી

કેન્દ્ર સરકારે મેઘાલય સ્થિત બળવાખોર જૂથ Hyniewtrep નેશનલ લિબરેશન કાઉન્સિલ (HNLC) પર ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતા વિરુદ્ધ હિંસક ઘટનાઓ અને પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ પાંચ વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે. આ સંગઠને નાગરિકોને ડરાવવાનું ચાલુ રાખ્યું કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારનો અભિપ્રાય છે કે HNLC મેઘાલયના એવા વિસ્તારોને અલગ કરવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code