1. Home
  2. Tag "viral news"

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં સચિનનો રેકોર્ડ તોડવો કોઈ પણ ખેલાડી માટે હાલની સ્થિતિએ અશક્ય

ભારતીય ક્રિકેટ ચીમ આગામી દિવસોમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાની છે, અહીં બને દેશની ટીમો વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમાશે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની શરૂઆત 1996માં થઈ હતી. તે પછી, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ શ્રેણીમાં કુલ 56 મેચ રમાઈ છે, જેમાંથી ટીમ ઈન્ડિયાએ 24 વખત જીત મેળવી છે અને કાંગારૂ ટીમ 20 વખત જીતી છે. 28 વર્ષથી આ ટ્રોફી […]

શિયાળામાં આ વિટામિનની ઉણપથી લાગે છે વધારે ઠંડી

શિયાળાની ઋતુમાં ઠંડી લાગવી સામાન્ય બાબત છે. પરંતુ કેટલાક લોકોને ઠંડી વધુ લાગે છે તો કેટલાક લોકોને ઓછી લાગે છે. જો તમને પણ અન્ય લોકો કરતા વધુ ઠંડી લાગે છે, તો તમારા શરીરમાં આ વિટામિનની ઉણપ છે. શરદીનું કારણ શરીરમાં વિટામિન B12 ની ઉણપને કારણે તમને શરદી થઈ શકે છે. વિટામિન B12 લાલ રક્ત કોશિકાઓના […]

બગીચા અને જંગલોમાં વૃક્ષોને સફેદ ચૂનો લગાવવુનું જાણો કારણ…

જંગલો અથવા બગીચાઓમાં વૃક્ષો સફેદ ચૂનાથી પેન્ટ કરવામાં આવે છે. આ માત્ર ડેકોરેટિવ વર્ક નથી, પરંતુ તેની પાછળ એક વૈજ્ઞાનિક કારણ છુપાયેલું છે. આવો જાણીએ વૃક્ષોને સફેદ રંગથી રંગવાથી શું ફાયદા થાય છે. ઝાડને સફેદ રંગવાનાં ઘણાં કારણો છે. સફેદ રંગ જંતુઓને આકર્ષતો નથી. જ્યારે ઝાડના થડને સફેદ રંગવામાં આવે છે, ત્યારે જંતુઓ ઝાડ પર […]

શિયાળામાં ઉકળતા પાણીથી સ્નાન કરવાનું ટાળવું જોઈએ

શિયાળામાં નહાવા માટેનું આદર્શ તાપમાન 90°F અને 105°F (32°C – 40°C) ની વચ્ચે હોવું જોઈએ. તમારા શરીરના સરેરાશ તાપમાન કરતાં થોડું વધારે હોવું જોઈએ. તમે તમારા હાથને પાણીમાં મૂકીને તાપમાન ચકાસી શકો છો. શિયાળામાં નહાવા માટે અહીં કેટલીક ખાસ ટિપ્સ આપવામાં આવી છે. તમારા નહાવાનું પાણી હૂંફાળું અથવા થોડું ગરમ હોવું જોઈએ, પરંતુ ઉકળતું ગરમ […]

લીંબુના પાનથી ઘરે જ બનાવો ગ્રીન ટી, તેનાથી પેટની ચરબી ઘટશે

વ્યસ્ત જીવન અને અનિયમિત દિનચર્યાના કારણે વજન વધવું એ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. લોકો વજન ઘટાડવા માટે ઘણી રીતો અજમાવતા હોય છે, જેમ કે પરેજી પાળવી, વ્યાયામ અને સપ્લીમેન્ટ્સ, પરંતુ આ બધાની અસર ત્યારે જ થાય છે જ્યારે તેને યોગ્ય રીતે અપનાવવામાં આવે. આવી સ્થિતિમાં, પેટની ચરબી ઘટાડવા માટે એક કુદરતી ઉપાય છે, […]

ભારતે કેનેડા પાસે ખાલીસ્તાની આતંકી અર્શ ડલ્લાના પ્રત્યાર્પણની માંગ કરી

નવી દિલ્હીઃ ભારત સરકારે કેનેડા પાસેથી અર્શ સિંહ ગિલ ઉર્ફે અર્શ ડલ્લાના પ્રત્યાર્પણની માંગ કરી છે. તાજેતરમાં કેનેડાની સુરક્ષા એજન્સીઓએ અર્શ ડલ્લાની ધરપકડ કરી હતી. અગાઉ ભારત સરકારે આતંકવાદી અર્શ ડલ્લાને લઈને કેટલાક મહત્વના પુરાવા કેનેડાની સરકારને સોંપ્યાં હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે કેનેડામાં ધરપકડના અહેવાલો છે, જેમાં ખાલિસ્તાન ટાઈગર ફોર્સના ચીફ […]

નરેન્દ્ર મોદીને ડોમિનિકાનું સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન આપવામાં આવશે

નવી દિલ્હીઃ ડોમિનિકા સરકારે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કોવિડ-19 દરમિયાન મદદ કરવા બદલ તેમના સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન ‘ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર’થી સન્માનિત કરવાની જાહેરાત કરી છે. ગયાનાના જ્યોર્જટાઉનમાં 19થી 21 નવેમ્બરે આયોજિત થનારી ઈન્ડિયા-કેરીકોમ સમિટમાં એક સમારોહ દરમિયાન તેમને આ સન્માન આપવામાં આવશે. ડોમિનિકાના પ્રમુખ સિલ્વેની બર્ટન એવોર્ડ આપશે. ડોમિનિકાના પ્રધાનમંત્રીના કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલી […]

ભારત અને ઈન્ડિયા સમાનાર્થી શબ્દ નથીઃ તમિલનાડુના રાજ્યપાલ

બેંગ્લુરુઃ તમિલનાડુના રાજ્યપાલ આર.એન. રવિએ જણાવ્યું હતું કે, ભારત અને ઈન્ડિયા સમાનાર્થી નથી. ભારત માત્ર એક રાજકીય સંઘ નથી. ભારત એક એવી અનુભૂતિ છે જે હજારો વર્ષોથી અહીંના તપસ્વી ઋષિઓ દ્વારા બનાવવામાં આવી છે. આ બાંધકામનો આધાર સાહિત્ય રહ્યો છે. આઝાદી પછી ભારતનું મૂલ્ય ધીમે ધીમે ઘટતું ગયું અને તેનું સ્થાન ઈન્ડિયાએ લીધું. પરંતુ આપણે […]

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનામાં નોંધપાત્ર ઘટાડોઃ ગૃહ વિભાગ

નવી દિલ્હીઃ ગૃહ મંત્રાલયે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓને લઈને સંસદીય સમિતિને મહત્વપૂર્ણ માહિતી આપી છે. કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને સંસદીય સમિતિને જણાવ્યું કે 2019થી મોદી સરકારના નેતૃત્વમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં 70 ટકાનો ઘટાડો થયો છે. લશ્કર-એ-તૈયબા અને જૈશ એ મહોમ્મદ જેવા આતંકવાદી સંગઠનો જમ્મુ-કાશ્મીર માટે ખતરો છે. ગૃહ મંત્રાલયની ટીમે સમિતિને કહ્યું કે મોદી સરકાર […]

ગુજરાત વિધાનસભામાં પંડિત જવાહરલાલ નહેરુની જન્મજયંતી નિમિતે પુષ્પાંજલિ અપાઇ

વિધાનસભાના ઇન્ચાર્જ સચિવ, અધિકારીઓ, કર્મચારીઓએ શ્રદ્ધાંજલિ અર્પી, પંડિતજીને બાળકો વહાલા હતા, એટલે બાળદિન ઊજવાય છે, નહેરૂજીના તૈલીચિત્રને દર વર્ષે પુષ્પાંજલિ અર્પવામાં આવે છે ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના પોડિયમ ખાતે બુદ્ધિશાળી વ્યક્તિત્વ, કોમળ હૃદય અને નિખાલસ સ્વભાવ જેવા ગુણો ધરાવતા પંડિત જવાહરલાલ નહેરુની 135મી જન્મજયંતી નિમિત્તે તેમના તૈલચિત્રને વિધાનસભાના ઇન્ચાર્જ સચિવ  ચેતન પંડ્યાએ ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code