1. Home
  2. Tag "viral news"

સાયબર ફ્રોડ કરતી ગેન્ગના ચીન વાયા દુબઈના કનેક્શનનો પોલીસે કર્યો પડદાફાશ

સુરત પોલીસે સાયબર ફ્રોડ કેસમાં ત્રણ આરોપીને દબોચી લીધા, ચાઈનિઝ ગેન્ગ દુબઈમાં ભારતીય લોકોને નોકરી પર રાખતા હતા, આરોપીઓ લોકોના બેન્ક એકાઉન્ટ ભાડે લેતા હતા સુરતઃ દેશ અને ગુજરાતમાં સાયબર ક્રાઈમના બનાવો વધતા જાય છે. જેમાં ડિજિટલ એરેસ્ટથી લઈને અવનવી તરકીબો અપનાવીને સાબર ફ્રોડ ગેન્ગ લોકોને ડરાવી-ધમકાવીને કે છેતરીને ભાડેથી રખાયેલા બેન્ક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર […]

સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમા મેળોના ત્રીજા દિવસે 3 લાખ લોકો ઉમટી પડ્યાં

લોકગાયક કિર્તીદાને શ્રોતાઓને તરબોળ કર્યા, સોમનાથ ટ્રસ્ટ દ્વારા મેળાને માણવા આવેલા લોકો માટે કરાઈ વ્યવસ્થા, મેળાના ત્રીજા દિવસે પણ વેપારીઓને અદભુત પ્રતિસાદ મળ્યો વેરાવળઃ  સોમનાથ ટ્રસ્ટ આયોજિત કાર્તિકી પૂર્ણિમા મેળાના ત્રીજા દિવસે મેળાનું સ્વરૂપ પોતાની ચરમસીમાએ પહોંચ્યું હતું. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લોકો કાર્તિકી પૂર્ણિમાનો મેળો માણવા સોમનાથ દાદાના સાનિધ્યમાં ઉમટી પડ્યા હતા, મેળાને માણવા આવતા લોકો […]

જવાહરલાલ નેહરુની જન્મજયંતિ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાઠવી શ્રદ્ધાંજલી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. X પર એક પોસ્ટમાં પીએમ મોદીએ લખ્યું હતું કે, “તેમની જન્મજયંતિ નિમિત્તે, હું આપણા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.” પંડિત જવાહરલાલ નહેરુનો જન્મ 14 નવેમ્બર, 1889ના રોજ અલ્હાબાદમાં થયો હતો. તેમણે પોતાની પ્રારંભિક શિક્ષા પોતાના ઘરે જ […]

બ્રિટિશ લેખિકા સામંથા હાર્વેને બુકર પુરસ્કાર મળ્યો

અવકાશ પર આધારિત પ્રથમ નવલકથા ઓર્બિટલ માટે મળ્યો પુરસ્કાર ઓર્બિટલ એ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર અવકાશયાત્રીઓના ક્રૂની વાર્તા છે 2019 પછી આ એવોર્ડ જીતનાર સામંથા હાર્વે પ્રથમ મહિલા બ્રિટિશ લેખિકા સામંથા હાર્વેએ વર્ષ 2024 માટે બુકર પુરસ્કાર જીત્યો છે. આ એવોર્ડ તેમને અવકાશ પર આધારિત તેમની પ્રથમ નવલકથા ઓર્બિટલ માટે આપવામાં આવ્યો હતો. ઓર્બિટલ એ […]

અમેરિકાઃ ટ્રમ્પે તેમની કેબિનેટમાં તુલસી ગબાર્ડને નેશનલ ઈન્ટેલિજન્સ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભૂતપૂર્વ ડેમોક્રેટ તુલસી ગબાર્ડને તેમની કેબિનેટમાં નેશનલ ઈન્ટેલિજન્સ એજન્સીના ડિરેક્ટર પદ માટે નોમિનેટ કર્યા છે. ચાર ટર્મ કોંગ્રેસવુમન અને 2020ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ગબાર્ડ તાજેતરમાં ડેમોક્રેટમાંથી રિપબ્લિકન બન્યા છે. ટ્રમ્પે કૉંગ્રેસમેન મેટ ગેટ્ઝને અમેરિકાના એટર્ની જનરલ તરીકે નામાંકિત કર્યા છે. અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિએ સેનેટર માર્કો રુબિયોને વિદેશ મંત્રી […]

ICC : શાહીન આફ્રિદી ફરી એકવાર વન ડે બોલરોની રેન્કિંગમાં ટોપ ઉપર

પાકિસ્તાનના મુખ્ય ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીએ ફરી એકવાર ICC પુરૂષોની ODI બોલરોની રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું છે, જે સ્થાન તેણે ગયા વર્ષે ભારતમાં ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન હાંસલ કર્યું હતું. ઓસ્ટ્રેલિયા સામે પાકિસ્તાનની વિજયી શ્રેણીમાં આફ્રિદીના તાજેતરના પ્રદર્શને તેને ફરી એકવાર ટોચના સ્થાને પહોંચવામાં મદદ કરી, જ્યાં તેણે ત્રણ મેચમાં આઠ વિકેટ લીધી. આફ્રિદી પછી […]

અમેરિકાઃ ટ્રમ્પ અને બાઈડન વચ્ચે મુલાકાતમાં સત્તા સોંપવા અંગે ચર્ચા થઈ

ન્યૂયોર્કઃ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન અને  રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પની વ્હાઇટ હાઉસમાં મુલાકાત થઈ હતા. આ બેઠક દરમિયાન બંનેએ શાંતિપૂર્ણ રીતે સત્તા સોંપવાની પ્રક્રિયા હાથ ધરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.  જો બાઈડને વેલકમ બેક કહીને ટ્રમ્પનું સ્વાગત કર્યું હતું. બાઈડને એમ પણ કહ્યું કે સત્તા સોંપવાનો આ સમય સમગ્ર દેશ માટે મહત્વપૂર્ણ છે. તેમના જવાબમાં […]

સોમનાથ-ભાવનગર હાઈવે પર રાત્રે સિંહની લટારથી વાહનો થંભી ગયા

રાજુલા અને જાફરાબાદ વિસ્તારમાં સિંહ પરિવારના આંટાફેરા, રાજુલા નજીક રાત્રે બે સિંહએ હાઈવે ડિવાઈડર પર અડ્ડો જમાવ્યો, વાહનચાલકોએ વાહનો થંભાવીને સિંહનો વિડિયો ઉતાર્યો અમરેલીઃ જિલ્લામાં સિંહની વસતીમાં વધારો થયો છે. જેમાં રાજુલા અને જાફરાબાદ વિસ્તાર સિંહોને ખૂબ ગમી ગયો હોય તેમ આ વિસ્તારમાં સિંહ પરિવારે ધામા નાંખ્યા છે. સીમ-ખેતરો અને વાડીમાં તેમજ ગામના પાદર સુધી […]

ખ્યાતિ હોસ્પિટલ સામે સરકાર ફરિયાદી બનશે, CM સાથે બેઠક બાદ લેવાયો નિર્ણય

મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલોમાં સર્જરી માટે હવે નવી SOP જાહેર કરાશે, આરોગ્યમંત્રી કહે છે, જવાબદારો સામે કડક પગલાં ભરાશે, ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કેમ્પ યોજી માત્ર PMJAY કાર્ડ ધારકોને સારવાર અપાતી હતી ગાંધીનગરઃ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીને મુદ્દે  હોબાળો મચ્યા બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. આ ઉપરાંત મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં સર્જરી […]

ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ, બે દિવસમાં હાર્ટ એટેકથી 9 યાત્રિકોનાં મોત

36 કિમીની લીલી પરિક્રમામાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા, હાર્ટ એટેકથી મોત થયેલા 8 લોકોની ઉંમર 50 વર્ષથી વધુ, ગત વર્ષે પણ પરિક્રમામાં હ્રદયરોગના હુમલાથી 5નાં મોત નિપજ્યા હતા જુનાગઢઃ ગરવા ગિરનારની ૩6 કિલોમીટરની લીલી પરીક્રમાનો ગઈકાલે દબદાભેર પ્રારંભ થયો હતો. ભાવિકોના ઘસારાને ધ્યાને રાખીને સોમવારે વહેલી સવારે 6 કલાકે પરિક્રમાનો ગેટ ખોલવામાં યાત્રિકોએ એક દિવસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code