1. Home
  2. Tag "viral news"

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે 253.94 કરોડ મંજુર કરાયા

14 નગરો અને એક મહાનગરને વિકાસ કામો માટે કરોડો રૂપિયાની ફાળવણી, નગરોની આગવી ઓળખના કામો માટે રૂ. 64.93 કરોડ, ભૌતિક આંતર માળખાકીય સુવિધાઓના કામો માટે રૂ. 126.08 કરોડ ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો-મહાનગરોમાં વસવાટ કરતા નાગરિકોની સુખાકારીમાં વૃદ્ધિથી ઈઝ ઓફ લિવિંગ વધારવાના હેતુસર 14 નગરો અને એક મહાનગરમાં બહુવિધ વિકાસ કામો માટે 253.94  કરોડ […]

સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળાના બીજા દિવસે 2 લાખથી વધુ લોકો ઉમટી પડ્યાં,

બાળકોની રાઇડો, ખાણીપીણી માર્કેટમાં લોકોની ભીડ જામી, સુરક્ષાના કારણોસર મોટી રાઇડ્સ બંધ રાખવાના નિર્ણય,   મેળામાં સુરક્ષાની સમીક્ષા કરવા પોલીસ દ્વારા ડ્રોન સર્વેલન્સ સોમનાથઃ યાત્રાધામ સોમનાથમાં આયોજિત કાર્તિકી પૂર્ણિમા મેળો 2024 અત્યાર સુધીના દરેક રેકર્ડ તોડ્યો છે. મેળાની પ્રથમ રાત્રિએ 1 લાખથી વધુ સેહલાણીઓનો મેળો માણવા ઉમટી પડ્યા હતા.તેમજ મેળાના બીજા દિવસે વિક્રમ જનક 2,00,000 […]

વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં સરેરાશ 74 ટકા મતદાન

321 બુથ પર સવારથી મતદારોની લાગી લાઈનો, ભાખરી ગામે EVM મશીન ખોટકાયાં, તમામ બુથ પર પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવાયો પાલનપુરઃ બનાસકાંઠાના વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં આજે મતદાનને લીધે સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વાવ, સુઈગામ અને ભાંભરના 179 ગામોના 321 મતદાન કેન્દ્રો પર સવારથી મતદારોની લાંબી લાઈનો જોવા મળી હતી. અને મતદાનના […]

ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં જાનૈયાઓની બસ સિંધુ નદીમાં ખાબકી, 16 લોકોના મોત

લાહોરઃ પાકિસ્તાનના પર્વતીય ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તારમાં લગ્ન સમારોહ માટે મહેમાનોને લઈ જતી બસ સિંધુ નદીમાં પડી હતી, જેમાં 16 લોકોના મોત થયા હતા અને કન્યા ઘાયલ થઈ હતી. આ મામલે રેસ્ક્યુ ટીમના પ્રવક્તા શૌકત રિયાઝે જણાવ્યું કે, આ અકસ્માતમાં કુલ 23 લોકો ડૂબી ગયા હતા. જેમાંથી 19 લોકો એસ્ટોરના હતા જ્યારે ચાર પંજાબના ચકવાલ જિલ્લાના હતા. […]

વિશ્વમાં ટૂંક સમયમાં મશીનો અને માણસો વચ્ચે લડાઈ થશેઃ CDS અનિલ ચૌહાણ

નવી દિલ્હીઃ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે યુદ્ધના બદલાતા પડકારોને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અત્યાર સુધી હંમેશા માણસો વચ્ચે લડાઈ થતી રહી છે. પરંતુ હવે દુનિયા એવા યુગમાં પ્રવેશવા જઈ રહી છે જેમાં લડાઈ મશીનો અને માણસો વચ્ચે થશે. આ પછી મશીનો વચ્ચે લડાઈ થશે. દિલ્હીમાં મનોહર પર્રિકર ઇન્સ્ટિટ્યૂટ […]

ગાઈડલાઈનનું પાલન કર્યા વિના ડિમોલિશન નહીં થાય, 15 દિવસ પહેલા નોટિસ આપવી પડશે: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ગુનેગારો સામે બુલડોઝરની કાર્યવાહી પર રોક લગાવવાની માંગ કરતી અરજીઓની સુનાવણી કરતી વખતે કહ્યું હતું કે, તેમણે બંધારણમાં આપવામાં આવેલા અધિકારોને ધ્યાનમાં રાખ્યા છે, જે લોકોને રાજ્યની મનસ્વી કાર્યવાહીથી રક્ષણ પૂરું પાડે છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, કાયદાનું શાસન એ સુનિશ્ચિત કરે છે કે લોકો જાણે છે કે તેમની મિલકત માત્ર […]

ઉત્તર ભારતમાં ઠંડીનો પારો ગગડવાના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો

નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં છેલ્લા બે દિવસથી પ્રદૂષણમાં અચાનક વધારો અને પારો ગગડવાના કારણે લોકોની મુશ્કેલી વધી છે. ઠંડીની શરૂઆત વચ્ચે લોકોને ખરાબ હવામાં શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. યુપીથી લઈને પંજાબ અને હરિયાણા સુધીના મોટાભાગના શહેરોમાં દિવસ દરમિયાન પણ આકાશમાં ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળે છે. દરમિયાન, શહેરોમાં એર ક્વોલિટી […]

અમેરિકાઃ ડોનાલ્ડ ટ્રમ્પે એલોન મસ્ક અને વિવેક રામાસ્વામીને આપી મોટી જવાબદારી

નવી દિલ્હીઃ ટેસ્લાના વડા એલોન મસ્ક અને કરોડપતિ ઉદ્યોગસાહસિકમાંથી રાજકારણી બનેલા વિવેક રામાસ્વામીને યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવનારા ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે મસ્ક અને રામાસ્વામી ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE)નું નેતૃત્વ કરશે. ડોનાલ્ડ ટ્રમ્પે એક નિવેદનમાં જણાવ્યું હતું કે એલોન મસ્ક અને રામાસ્વામી મારા વહીવટ […]

ગુજરાતઃ સરકારી શિક્ષકોના બદલીના નિયમો જાહેર

જિલ્લા ફેરબદલીની જોગવાઇ ઓનલાઇન સોફ્ટવેર માધ્યમથી કરવાની રહેશે સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન કરવાની રહેશે  ઓછામાં ઓછી  2 વર્ષની સેવા પૂર્ણ કરેલ હોવી જોઇએ ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા શિક્ષકો માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક શિક્ષકો માટે બદલીના નિયમો જાહેર કરવામાં આવ્યા છે. આ નિયમો અનુસાર ઓછામાં ઓછી  2 વર્ષની […]

બિટકોઈનનો રેકોર્ડબ્રેક ઉછાળો ચાલુ, ક્રિપ્ટો કરન્સી 90 હજાર ડોલરની નજીક પહોંચી

અમેરિકી પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત થઈ ત્યારથી જ વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટો કરન્સી બિટકોઈન સતત મજબૂતાઈના નવા રેકોર્ડ બનાવી રહી છે. આ વર્ચ્યુઅલ કરન્સી 90 હજાર ડૉલરની ખૂબ નજીક પહોંચી ગઈ છે. જ્યારથી અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત થઈ છે ત્યારથી આ ક્રિપ્ટો કરન્સીમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે અને છેલ્લા એક સપ્તાહમાં જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code