1. Home
  2. Tag "viral news"

વડોદરા નજીક નેશનલ હાઈવે પર ટ્રક અકસ્માતને લીધે 5 કિમી ટ્રાફિક જામ

હાઈવે પર પાર્ક કરેલી ટ્રક પાછળ બીજી ટ્રક ઘૂંસી ગઈ, ટ્રકની કેબીનમાંથી ડ્રાઈવરને બહાર કાઢવા અઢી કલાક રેસ્ક્યુ ઓપરેશન, ટ્રાફિક ક્લિયર કરતા પોલીસને પરશેવો વળી ગયો વડોદરાઃ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ વડોદરા નજીક સર્જાયો હતો. કપુરાઈ ચોકડીથી તરસાલી બ્રિજ તરફ જતાં હાઇવે પર લીગાર્ડ હોટલ […]

અમેરિકામાં ટ્રમ્પ જીતતા સુરતના હીરા ઉદ્યોગકારોને તેજીની આશા જાગી

છેલ્લા બે વર્ષથી હીરા ઉદ્યોગ વ્યાપક મંદીમાં ફસાયેલો છે, રત્ન કલાકારોનું દિવાળી વેકેશન 25મી નવેમ્બર સુધી લંબાવાયુ, ડાયમંડ ઉદ્યોગ માટે સૌથી મોટું માર્કેટ અમેરિકા અને ચીન છે સુરતઃ છેલ્લાં 2 વર્ષથી ડાયમંડ ઉદ્યોગમાં મંદીનો વ્યાપક દૌર ચાલી રહ્યો છે.ખાસ કરીને રશિયા-યુક્રેન યુદ્ધ, પેલેસ્ટાઈન, લેબનોન સહિત દેશોમાં યુદ્ધને કારણે વિશ્વમાં અમેરિકા સહિતના દેશોમાં મંદિનું વાતાવરણ છવાયેલું […]

સરસ્વતી સાધના હેઠળ વિદ્યાર્થિનીઓની આપવાની સાયકલો ભંગાર બની ગઈ

ધોરણ-9ની વિદ્યાર્થિનીઓને પ્રવેશોત્સવ 2023માં સાઈકલ આપવાની હતી, લાંભા પાસેના એક સ્કૂલના મેદાનમાં સાયકલો કાટ ખાઈ ગઈ, જવાબદાર અધિકારીઓ સામે કેમ પગલાં લેવાતા નથી અમદાવાદઃ ગુજરાતમાં સરસ્વતી સાધના યોજના હેઠળ એસસી, એસટી અને ઓબીસી કેટેગરીની વિદ્યાર્થિનીઓને પ્રવેશોત્સવ 2023માં સાઈકલ આપવાની હતી. તેના માટે કરોડો રૂપિયાના ખર્ચે હજારોની સંખ્યામાં સાયકલો ખરીદવામાં આવી હતી. પણ કોઈ કારણસર સાયકલોનું […]

વલસાડના ઉંમરગામ GIDCમાં પ્લાસ્ટિકની ફેકટરીમાં લાગી ભીષણ આગ,

સિક્યુરિટીએ કામદારોને બહાર કાઢી ફાયરબ્રિગેડને જાણ કરી, ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો, 80 ટન પ્લાસ્ટિકનો જથ્થો સળગતા દુર દુર સુધી ધૂમાડા દેખાયા  વલસાડઃ જિલ્લાના ઉંમરગામ જીઆઈડીસીના થર્ડ ફેઈઝમાં આવેલી એક પ્લાસ્ટીકની ફેકટરીમાં ગત મધરાતે એકાએક આગ ફાટી નીકળી હતી, જે કે કંપનીના સિક્યુરિટીએ અગમચેતિ દાખવીને ફેટકરીમાં રહેલા બે કામદારાને બહાર કાઢી લીધા હતા. જોતજોતામાં […]

દેવ દિવાળી ક્યારે છે અને જાણો શુભ મુહર્ત

દિવાળીના 15 દિવસ પછી દેવ દિવાળી ઉજવવામાં આવે છે. દિવાળીનો તહેવાર કાર્તિક અમાવસ્યાના રોજ ઉજવવામાં આવે છે, જ્યારે દેવ દિવાળી કાર્તિક પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. તેને ભગવાનની દિવાળી પણ કહેવામાં આવે છે. આ વર્ષે દિવાળીનો તહેવાર 31 ઓક્ટોબર 2024ના રોજ ઉજવવામાં આવ્યો હતો. આના બરાબર 15 દિવસ પછી, 15 નવેમ્બર 2024ના રોજ કારતક પૂર્ણિમાના […]

IPL 2025: RCB હરાજીમાં આ ચાર ખેલાડીઓ પર પૈસા ખર્ચી શકે છે?

IPL 2025ની મેગા ઓક્શન 24 અને 25 નવેમ્બરે જેદ્દાહમાં યોજાશે. આ માટે તમામ ટીમોએ લગભગ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વાત કરીએ તો તેણે વિરાટ કોહલી સહિત 3 ખેલાડીઓને રિટેન કર્યા છે. ડી વિલિયર્સે આરસીબીને એક રસપ્રદ સૂચન કર્યું છે. તેણે ચાર ખેલાડીઓ ખરીદવાની સલાહ આપી છે. આમાં પહેલું નામ યુઝવેન્દ્ર ચહલનું […]

વૃદ્ધાવસ્થામાં પણ હાડકાં મજબૂત રહેશે, આહારમાં આ વસ્તુઓનો સમાવેશ કરો

ઉંમર વધવાની સાથે હાડકાં નબળાં થવા લાગે છે. જેના કારણે તેમને લગતી અનેક સમસ્યાઓ વધી જાય છે. ખાસ કરીને 50 વર્ષ પછી હાડકાની સમસ્યાઓ સૌથી સામાન્ય છે. આ ઉંમર સુધીમાં, હાડકાંમાંથી કેલ્શિયમ નોંધપાત્ર રીતે ઘટે છે, જેના કારણે તેમની હાડકાની ઘનતા ઓછી થવા લાગે છે. જેના કારણે ઓસ્ટીયોપોરોસીસ, ફ્રેક્ચર અને સાંધાનો દુખાવો વધી શકે છે. […]

ભારતીય રેલવેએ સ્ક્રેપના નિકાલથી રૂ.452.40 કરોડની નોંધપાત્ર આવક ઊભી કરી

નવી દિલ્હીઃ રેલ્વે મંત્રાલયે 2 ઑક્ટોબરના રોજ શરૂ કરેલી એક મહિના વિશેષ ઝુંબેશ 4.0 સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. તાજેતરમાં પૂર્ણ થયેલ આ ઝુંબેશ, સ્વચ્છતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા, સંગઠનાત્મક કાર્યક્ષમતામાં સુધારો કરવા અને કર્મચારીઓ અને જનતાને અર્થપૂર્ણ રીતે જોડવા માટે બનાવવામાં આવી હતી. સમગ્ર ભારતીય રેલ્વેના માર્ગો. રેલ્વે બોર્ડના ચેરમેન અને સીઈઓની આગેવાની હેઠળ અને સચિવ, રેલ્વે […]

પ્રયાગરાજઃ મહાકુંભમાં સુમિત્રા નંદન પંત, મહાદેવી વર્મા, હરિવંશ રાય બચ્ચનનો અવાજ ગુંજશે

લખનૌઃ ઉત્તર પ્રદેશમાં આ વખતનો મહાકુંભ અગાઉના તમામ કાર્યક્રમો કરતાં વધુ ભવ્ય અને દિવ્ય થવાનો છે. આ ક્રમમાં આ વખતે એક એવી પહેલ કરવામાં આવી રહી છે જેની કદાચ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. અહીં અલ્હાબાદ મ્યુઝિયમ, પ્રયાગરાજ ભારતના પ્રખ્યાત હિન્દી સાહિત્યકારોની એક ગેલેરીનું નવીનીકરણ કરવા જઈ રહ્યું છે, જે માત્ર દેશમાં જ નહીં પરંતુ […]

કચ્છના ધોરડોમાં રણોત્સવની તૈયારીઓ પણ સફેદ રણમાં હજુ પાણી ભરાયેલા છે

11મીથી ખાનગી ટેન્ટસિટી શરૂ કરવાનો નિર્ણય, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ક્રાફ્ટ બજારનો 1લી ડિસેમ્બરથી પ્રારંભ કરાશે, એક મહિના સુધી પાણી સુકાય એવી શક્યતા નથી ભૂજઃ કચ્છમાં આ વર્ષે પાછોતરા વરસાદને કારણે ધોરડોના સફેદ રણ વિસ્તારમાં પાણી ભરાયેલા છે. આમ તો દર વર્ષે દિવાળી પહેલા જ રણમાં પાણી સુકાઈ જતાં સફેદ રણનો નજારો જોવા મળતો હતો, પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code