1. Home
  2. Tag "viral news"

અમદાવાદની વર્ષો જુની વી એસ હોસ્પિટલ આરોગ્ય કેન્દ્રમાં ફેરવવા હિલચાલ

એએમસીના સત્તાધિશો V S હોસ્પિટલને અન્યત્ર ખસેડવાની પેરવીમાં, એક જમાનાની જાણીતી હોસ્પિટલને ખંડેર બનાવી દીધી, હોસ્પિટલમાં અનેક જગ્યાઓ ખાલી, VSના ભોગે SVPનો કરાતો વિકાસ અમદાવાદઃ શહેરમાં મ્યુનિ. સંચાલિત વીએસ હોસ્પિટલ ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે આશીર્વાદ સમાન હતી, ભાજપ શાસિત મ્યુનિના સત્તાધિશોએ મ્યુનિની એસવીપી હોસ્પિટલને વિકાસ કરવામાં વીએસ હોસ્પિટલનો ભાગ લેવાયો છે, એસ.વી.પી. ચાલુ […]

ભચાઉ નજીક હાઈવે પર કોલસી ભરેલી ટ્રકે પલટી ખાતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

પોલીસે ક્રેન મંગાવીને મહામહેનતે પલટી ખાધેલી ટ્રકને હટાવી, એક તરફનો હાઈવે બંધ કરવાની ફરજ પડી, ટ્રકમાં ઓવરલોડ માલ ભર્યો હોવાથી ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો ભૂજઃ કચ્છમાં મહત્વના બે બંદરો હોવાને લીધે તેમજ લિગ્નાઈટની ખાણ હોવાને લીધે મોટો પ્રમાણમાં માલની હેરાફેરી થતી હોવાથી હાઈવે પર 24 કલાક ટ્રાફિક રહેતો હોય છે. ત્યારે ભચાઉ નજીક હાઈવે […]

ચુડામાં રેલવે સ્ટેશન નજીક બે બાઈક સામસામે અથડાતા બેના મોત

સ્પોર્ટ્સ બાઈકના ચાલક સામે ગુનો નોંધાયો, અકસ્માતમાં બન્ને બાઈકનો કચ્ચરઘાણ નિકળ્યો, સ્પોર્ટ બાઈકચાલકને સામાન્ય ઈજાઓ થઈ હતી સુરેન્દ્રનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં ચુડામાં રેલવે સ્ટેશન રોડ પર બે બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બેના મોત નિપજ્યા હતા. આ બનાવમાં સ્પોર્ટ્સ બાઈકચાલક સામે ગુનો નંધવામાં આવ્યો છે. ચુડા રેલવે સ્ટેશન નજીક 2 બાઈક […]

ભાવનગર-ભરૂચ વચ્ચે દરિયાઈ ખાડીમાં 30 કિમી લાંબો બ્રિજ બનાવાશે

ભાવનગરથી ભરૂચ બાયરોડ માત્ર એક કલાકમાં પહોંચાશે, જામનગરથી ભાવનગર સુધી નવો હાઈવે બનાવાશે, કેન્દ્ર સરકારે બન્ને પ્રોજેક્ટને આપી મંજુરી ભાવનગરઃ શહેર અને જિલ્લો વિકાસથી વંચિત છે. જિલ્લામાં કોઈ મોટા ઉદ્યોગો નથી, પણ હવે ભાવનગરના વિકાસને ચાર ચાંદ લાગે એવો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ભાવનગરથી ભરૂચ વચ્ચે દરિયાઈ ખાડી પર 30 કિમી લાંબો બ્રિજ બનાવવામાં […]

ગાંધીનગર હાઈવે પર એપોલો સર્કલ પાસે કેબલ સ્ટેન્ડ બ્રિજને લીધે વાહનોને ડાયવર્ઝન અપાશે

ગાંધીનગર-અમદાવાદ એરપોર્ટ હાઈવે પર રોજના 1.24 લાખ વાહનો પસાર થાય છે, વાહનોના ડાયવર્ઝન માટે રૂટ્સ નક્કી કરાયો, ટ્રાફિક જામ ન થાય તે માટે પોલીસ તૈનાત કરાશે ગાંધીનગરઃ અમદાવાદ અરપોર્ટથી ગાંધીનગર જતા હાઈવે પર એપોલો સર્કલ પર ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે કરોડો રૂપિયાના ખર્ચે કેબલ સ્ટેન્ડ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. હવે કેબલ લગાવવાની કામગીરી હાથ […]

દહેગામમાં કમળાનો વાવર, આરોગ્ય વિભાગે ઘેર ઘેર સર્વે હાથ ધર્યો

રોજબરોજ કમળાના દર્દીઓમાં વધારો થાય છે, અસરગ્રસ્ત વિસ્તારમાં 15 ટીમોએ સર્વેની કામગીરી હાથ ધરી, જુદા જુદા વિસ્તારોમાંથી પાણીના નમુના લઈ પરીક્ષણ માટે મોકલાયા ગાંધીનગરઃ જિલ્લાના દહેગામ શહેરમાં છેલ્લા પંદરેક દિવસથી કમળાના રોગચાળાએ માથુ ઉચકતા આરોગ્ય વિભાગ સક્રિય બન્યુ છે. શહેરના પાલૈયાવાસ, લુહારચકલા, વાંટાવાડ, બારોટવાડા, ખારાકુવાનો ખાંચો, લવાડીયા ફળી, હોળી ચકલા જેવા વિસ્તારો ઉપરાંત શહેરના છુટા […]

જૈનોના તિર્થ સ્થાન પાલિતાણામાં ટ્રાફિકની સમસ્યા વિકટ બની

શહેરના મુખ્ય માર્ગો પર બન્ને સાઈડમાં પાર્ક કરાતા વાહનો પાર્ક, પોલીસ દ્વારા રોડ પર પાર્ક કરેલા વાહનો સામે ઝૂંબેશ શરૂ કરાશે, યાત્રાળુઓ માટે પણ પાર્કિંગની કોઈ સુવિધા જ નથી પાલિતાણાઃ જૈનના સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા પાલિતાણા શહેરમાં રોજબરોજ ટ્રાપિકની સમસ્યા માથાના દુખાવારૂપ બનતી જાય છે. પાલિતાણા તાલુકા મથક હોવાથી ગામડાંના લોકો ખરીદી કરવા માટે આવતા હોય […]

સૌરાષ્ટ્ર યુનિ.માં વિદ્યાર્થીઓએ વિદ્યા સહાયકોની ભરતી માટે જરૂરી સર્ટી મેળવવા લાઈનો લગાવી

વિદ્યા સહાયકોની ભરતીમાં ટ્રાયલ સર્ટી, સહિત 20 ડોક્યુમેન્ટ રજુ કરવા પડે છે, 13 હજારથી વધુ જગ્યાઓ ભરાવવાની હોવાથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ, વય મર્યાદામાં એક વર્ષનો ઘટાડો કરાયો રાજકોટઃ ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં 13000થી વધુ વિદ્યાસહાયકોની ભરતી માટે અરજીઓ મંગાવાતા ટેટ અને ટાટ ઉતિર્ણ ઉમેદવારો ઓનલાઈન ફોર્મ ભરતા પહેલા જરૂરી દસ્તાવેજો એકત્ર કરી […]

મેડિકલ ઉપકરણ ઉદ્યોગને વેગ આપવા માટે સરકારે રૂ. 500 કરોડની યોજના શરૂ કરી

નવી દિલ્હીઃ દેશના મેડિકલ ઉપકરણ ઉદ્યોગને વેગ આપવા માટે સરકારે રૂ. 500 કરોડની યોજના શરૂ કરી છે. મેડટેકના નેતાઓએ શનિવારે જણાવ્યું હતું કે, તબીબી ઉપકરણ ઉદ્યોગ માટે સરકારની રૂ. 500 કરોડની નવી યોજના માત્ર સ્થાનિક ઉત્પાદનને વેગ આપશે નહીં પરંતુ આયાત પરની નિર્ભરતા પણ ઘટાડશે. તબીબી ઉપકરણ ઉદ્યોગને આત્મનિર્ભર બનાવવા માટે, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ […]

વડોદરા કમાટી બાગમાં મહિનાઓથી બંધ કરાયેલી જોય ટ્રેનને પુનઃ શરૂ કરાઈ

રાજકોટના અગ્નિકાંડ બાદ જોય ટ્રેનને બંધ કરવામાં આવી હતી. જોય ટ્રેન પુનઃ શરૂ કરતા બાળકો સહિત વડિલો પણ ઉમટી પડ્યા, અધિકારીઓએ સ્થળ પર મુલાકાત લીધા બાદ લીલીઝંડી આપી વડોદરાઃ શહેરના કમાટી બાગમાં વર્ષોથી બાળકો માટેની જોય ટ્રેન ચલાવવામાં આવતી હતી, પણ રાજકોટના અગ્નિકાંડ બાદ સલામતીના ભાગરૂપે કમાટી બાદમાં જોય ટ્રેન બંધ કરવામાં આવી હતી. શહેરીજનોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code