સાળંગપુરમાં 54 ફુટ ઊંચી હનુમાનજીની વિરાટ મૂર્તિ (સ્ટેચ્યુ)નું 6ઠ્ઠી એપ્રિલે કરાશે લાકાર્પણ
બોટાદઃ સુપ્રિદ્ધ તિર્થધામ એવા સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી મંદિરના પરિસરમાં આગામી તા. 6 ઠ્ઠી એપ્રિલને ગુરૂવારે 54 ફૂટ ઊંચી પંચધાતુમાંથી બનાવેલી હનુમાનજીની મૂર્તિને ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ખુલ્લી મૂકાશે. સાથે જ અંદાજે 55 કરોડ રૂપિયાના ખર્ચે બનાવાયેલા હાઈટેક ભોજનાલયનું લોકાર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આગામી 6 ઠ્ઠી એપ્રિલના […]