1. Home
  2. Tag "Virus"

તમારા ફોનમાં વાયરસ છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય?

આજે કોઈના સ્માર્ટફોનમાં માલવેર વાયરસ આવવો એ કોઈ મોટી વાત નથી. લોકો દરરોજ ઇન્ટરનેટ પર સેંકડો વખત સર્ચ કરે છે. વાયરસ એ એક પ્રકારનો માલવેર છે જે એકવાર ઉપકરણમાં પ્રવેશ્યા પછી પોતાને નવું સ્વરૂપ આપવામાં માહિર હોય છે. આ લોહીના કીડા જેવા છે અને એકવાર તેઓ સિસ્ટમમાં પ્રવેશ્યા પછી, તેઓ તેમની સંખ્યા સતત વધારતા રહે […]

આ નવા વાયરસની ઝપેટમાં દિલ્હી,જાણો આ વાયરસ વિશે

દિલ્હી:રાજધાની દિલ્હી આ દિવસોમાં ફ્લૂની ઝપેટમાં છે.દિલ્હીમાં શરદી અને ઉધરસના દર્દીઓ ઝડપથી વધી રહ્યા છે. જો કે, માત્ર દિલ્હી જ નહીં, પંજાબ સહિત ઘણા રાજ્યોમાં આ કેસ વધી રહ્યા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) ના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ભારતમાં છેલ્લા બે-ત્રણ મહિનાથી સતત ઉધરસ અને તાવ સાથે ઉધરસનું કારણ ‘ઈન્ફ્લુએન્ઝા A’ ‘H3N2’ […]

ચીનમાં નવા વાયરસની એન્ટ્રી,35 લોકો તેનાથી સંક્રમિત,જાણો આ વાયરસ વિશે

9 ઓગસ્ટ,દિલ્હી:વિશ્વમાં કોરોના વાયરસની એન્ટ્રી થયા બાદ કેટલાક નવા વાયરસ સતત દસ્તક આપી રહ્યા છે. વૈજ્ઞાનિકોને ફરી એકવાર એક નવો વાયરસ મળ્યો છે, જેના કારણે 35 લોકો સંક્રમિત થયા છે. ખાસ વાત એ છે કે આ વાયરસ ચીનમાં પણ જોવા મળ્યો છે, જ્યાં કોરોના વાયરસે પ્રથમ દસ્તક આપી હતી.તાઈવાન સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ અનુસાર, Zoonotic […]

ગૂગલની ચેતવણી,આ વાયરસ છે Pegasus કરતા પણ વધારે ખતરનાક

ટેક્નોલોજીની દુુનિયામાં કોઈને કોઈ તકલીફ તો હંમેશા આવતી જ રહે છે, લોકોને આ બાબતે જાણકારી પણ હોય છે પણ છત્તા લોકો દ્વારા આ બાબતે ક્યારેક બેદરકારી દાખવવામાં આવે છે. આવામાં ગૂગલ દ્વારા ચેતવણી જાહેર કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે Hermit નામનો સ્પાયવેર તે પેગાસસ કરતા પણ વધારે ખતરનાક છે. સાયબર સિક્યોરિટી કંપની […]

કોમ્પ્યુટર વર્મ: આ વસ્તુ વાયરસ કરતા પણ વધારે ખતરનાક છે, જાણો તેના વિશે

કોમ્પ્યુટરમાં વાયરસ આવે એટલે તેની કામ કરવાની ગતિ ધીમી પડી જાય છે. લોકો કહે છે કે વાયરસથી કોમ્પ્યુટરને બચાવવા માટે અનેક પ્રકારની કાળજી રાખવી પડે છે જેમ કે તેના માટે એન્ટિવાયરસનું સોફ્ટવેર પણ રાખવું પડે છે. આવામાં એક વસ્તુ એવી છે જેનું નામ છે કોમ્પ્યુટર વર્મ જે વાયરસ કરતા પણ વધારે ખતરનાક છે. કમ્પ્યુટર વર્મ […]

આ જોકર તમારું બેંક એકાઉન્ટ કરી શકે છે સાફ, મોબાઇલમાં આ વાયરસથી ખિસ્સા થઇ જશે ખાલી

એક જોકર તમારું બેંક એકાઉન્ટ સાફ કરી શકે છે મોબાઇલમાં આ વાયરસ તમારા ખિસ્સા ખાલી કરી શકે છે અત્યારે જ અહીંયા દર્શાવેલી એપ્સ ડિલીટ કરો નવી દિલ્હી: ગૂગલ પ્લે સ્ટોરમાં અસંખ્ય એપ્સ ઉપલબ્ધ છે જેનો યૂઝર્સ અલગ અલગ હેતુ માટે ઉપયોગ કરતા હોય છે જો કે તેમાં અનેક એપ્સ એવી પણ છે જે ડાઉનલોડ કરાતા […]

કોરોનાની વચ્ચે કેરળમાં વધુ એક વાયરસે આપી દસ્તક

કેરળમાં મલેરિયાનું નવું જિન ‘પ્લાઝમોડિયમ ઓવલ’ સ્વાસ્થ્ય મંત્રી કે.કે. સેલજાએ ટ્વિટ કરીને આપી માહિતી આફ્રિકામાં જોવા મળે છે ‘પ્લાઝમોડિયમ ઓવલ કેરળ છેલ્લા કેટલાક અઠવાડિયાથી કોરોના વાયરસના વધતા જતા કેસો સામે જજુમી રહ્યું છે,ત્યારે આ મહામારી વચ્ચે રાજ્યમાં વધુ એક વાયરસએ દસ્તક આપી છે.જેનાથી તંત્ર અને લોકોમાં ચિંતા વધી ગઈ છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે ગુરુવારે મેલેરિયાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code