ભારતમાં પૂના બાદ હવે ગુજરાતમાં બનશે વાયરસ રિસર્ચ લેબ
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસની તપાસ માટે રાજ્યભરમાં વિવિધ સ્થળો ઉપર લેબ કાર્યરત કરાયેલી છે. જો કે, હવે પૂના બાદ ગુજરાતમાં પણ વાયરસના રિસર્ચ માટે લેબ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ-ગાંધીનગર વચ્ચે આ લેબ બનાવવાનું આયોજન છે. ગુજરાત સરકારે આ અંગેનું પ્રપોઝલ વડાપ્રધાનને મોકલી આપ્યું હતું. તેમજ પીએમઓએ પણ પ્રયોઝલ સ્વિકારી લીધું હોવાનું જાણવા મળે […]