જો તમારે કુદરતી સાનિધ્યમાં વરસાદની મજા લેવી છે તો,નર્મદા જીલ્લાના આ સ્થળની એક વખત ચોક્કસ લો મુલાકાત
વિશાલખાડી એટલે કુદરતના ખોળે રમતું નઝરાણું નહીમાં નૌકા વિહાર અને શુદ્ધ હવાનો એહેસાસ ડુંગળોની પરવત માળા અને ખળખળ ઝરણાનો અવાજ કુદરતી સાનિધ્યમાં પાસર કરવા જેવો એક દિવસ નર્મદા જીલ્લો આમ તો તેના કુદરતી સાનિધ્યને લઈને ખૂબ જ પ્રચલિત છે, ચારે બાજુ હરિયાલી અને ઝરણાનો ખળખળ અવાજ વાતાવરણને વધુ અહલાદ બનાવે છે, ત્યારે આજે આવા જ […]